SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ ૩૪ ૩૫ ३६ ३७ ૩૮ ખમાસમણના દુહાઓ આચારાંગને ભાખીયે, વિરે કરી વિસ્તાર, સૂત્ર ઉવવાઈ સુહામણું, પૂછ લહે ભવપાર. ૩૫ શ્વેતાંબી નામ નગરી ધણ, નામ દેશી રાય; કેશી ગણધર દેશના, સાંભળી શ્રાવક થાય. સમક્તિધારી શુભમતિ, પાળી નિર્મળ ધર્મ, નિરૂપમ સુરસુખ અનુભવી, મણુઅભાવે શિવશમ ૩૬ જીવાજીવ પદાર્થને, અભિગમ જેહથી થાય; જીવાભિગમ ઉપાંગને, પૂજતાં પાપ પલાય. ૩૭ પનવામાં પ્રેમથી પર છત્રીશ ઉદાર, ભાખ્યાં બહુ અર્થ ભર્યા, તે પૂજે નરનાર ૩૮ સૂરપન્નત્તિ સૂત્રમાં, યમુના જનક વિચાર ભાખ્યા એમ ગણધરે, ચાર તણે વિસ્તાર ૩૯ ચેસઠ સુરપતિ સુરતતિ, સમકિતધારી સુરંગ; જન્મમહોત્સવ જિન તણે કરે મન ધરી ઉછરંગ. ૪૦ ચંદપન્નત્તિ સૂત્રમાં, તિષ ચાર વિચાર, ૪૧ આશા દાસી વસ પડ્યાં, જડ્યાં કર્મ જંજીર; પરિગ્રહ ભાર ભરે નડ્યાં, સહે નરકની પીર. ૪૨ કપવંડસીયા સૂત્રમાં જે ભાખ્યા અણગાર, તસ પદ પદ્મ વંદન કરૂં, દિવસ માંહે સે વાર. ૪૩ પુપિફઆસૂત્રની પૂજના, કરજે પંચ પ્રકાર જેનાગમની પૂજન, શિવસુખ ફળ દાતાર. પુષ્પચૂલિયા સૂત્રમાં, શ્રી ધૃતિકીર્તિ બુદ્ધિ દશ દેવી જિન ભક્તિથી, આગલે ભવે લહે સિદ્ધિ. ચારિત્ર નિરતિચાર જે, પાળે નિર્મળ મન; નિષધાદિક મુનિવર પરે, સરવારથ ઉત્પન્ન વનિહદશામાં વરણવ્યા, નિષધાદિક મુનિ બાર, કર જોડીને, તેહને સદા, વંદુ વાર હજાર ૩૯ ૪૧ ૪૨ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy