SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૭ કરતાં, વિભાવમાંથી સ્વભાવમાં આવતાં આવતાં ફરી વિભાવમાં જવાનું ન રહે. સદાને માટે આત્મામાં સ્થિરતા થાય તે યથાખ્યાત ચારિત્ર અથવા વીતરાગ દશા છે.’૧ આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ગાથા-૧૧૨ Jain Education International ‘વર્ધમાન સમકિત થઈ, યોગ ચપળતા ત્યાગ; થતાં સહજ સ્થિરતા થકી, ટળે વિભાવિક રાગ. સંસારનું મૂળ તે, ટાળે મિથ્યાભાસ; ભ્રાંતિ મટે શાંતિ મળે, આત્મભાવ સુવિલાસ. સમ્યક્ રત્નત્રય અભેદ, નિજ ગુણ સ્થિરતા રૂપ; ઉદય થાય ચારિત્રનો, શ્રી સહજાત્મસ્વરૂપ. પરમ પુરુષને સહજથી, આરાધન નિર્મળપણે, પરમ ભાવ ઉલ્લાસ; વીતરાગપદ વાસ. * * * ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ.૮૬ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૨ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૪૪૫-૪૪૮) ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy