SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ‘અસથુરુ એ વિનયનો, લોભ ધરે થઈ ભાત; ભાવિ દુઃખ દેખે તિહાં, સ્વાન કીટક દષ્ટાંત. ધીઠો થઈ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; વિનય તણો તો તેહના, દુ:ખનો પાર ન ક્યાંહી. દુર્ગતિમાં અથડાઈને, બાંધે નવ નવ કર્મ; મહામોહનીય કર્મથી, સમજે નહીં સ્વધર્મ. પાપાનુબંધી મહા, પાપે ડરે ન ક્યાંહી; અશરણ જન્મ મરણ વડે, બૂડે ભવજળ માંહી.' ૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૧૮ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૮૧-૮૪) ભાગ ૨ , ૧૦ (ત્ર મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy