SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ ૭ પ્રકારે—૧ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય. ત્રસકાય અને કાહિત. ૮ પ્રકારે ૧ નારકી, તિથ્ય, તિયચી, મનુષ્ય, માનુષી, દેવ, દેવી, સિદ્ધ. ૨ મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યં વજ્ઞાની, કેવળજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિભ ગજ્ઞાની. ૩. અંડજ, પેાતજ, જરાયુજ, રસજ, સસ્વેદજ, ઉભિન્ન, સ’મૂર્ચ્છિમ અને ઔપાતિક. ૯ પ્રકારે—૧ એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિય, નારકી, તિય ચ, મનુષ્ય, દેવતા, સિદ્ધ, ર પ્રથમ સમય નારક, અપ્રથમ સમય નારક, એ પ્રમાણે તિય ́ય, મનુષ્ય અને દેવતા. એમ આઠ અને સિદ્ધ્. ૧૦ પ્રકારે—૧ પૃથ્વી, અપ્, તેઉ, વાયુ, વનસ્પતિ, મેઇન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિય, પૉંચેન્દ્રિય અને ઇન્દ્રિયરહિત. ૨ પ્રથમ સમય અને અપ્રથમ સમયના-નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને સિદ્ધ, એમ દૃશ પ્રકાર. સ્થા ૨૪ પ્રકારે—૧ નારક, અસુરકુમારાદિ ભવનપતિ ૧૦, ૫ વર, ૩ વિકલેન્દ્રિય, ૧ તિ`ચ, ૧ મનુષ્ય, ૧ વ્યંતર, ૧ જ્યા તિષી, : વૈમાનિક. ( સાંસારિક જીવેાના ૨૪૬ ડકની અપેક્ષાએ) ૩૨ પ્રકારે—૨૨ પ્રકારે એકેન્દ્રિય, } વિકલેન્દ્રિય, નારક, તિય`ચ, મનુષ્ય, દેત્ર, (સાંસારિકની અપેક્ષાએ ) આ ભેદ-પદ્ધતિ સક્ષેપમાં જ છે. આ સિવાય ઘણી રીતે ભેદ પાડી શકાય છે, અને જૈન શાસ્ત્રામાં પાડેલા ય છે. મોટા ગ્રંથા જોવાથી તે સમજાશે. ૫૬૩ ભેદે આ જગ્રંથમાં સમજાવ્યા છે. ૩=૪. શ્રી આચારાંગ સૂત્રમાંમાદર પૃથ્વીકાયના ભેદ નીચે પ્રમાણે તાવ્યા છે :~ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001121
Book TitleJiva Vichar Prakarana Kavya with Meaning
Original Sutra AuthorShantisuri
AuthorDakshasuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1985
Total Pages209
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Soul
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy