SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ શબ્દાર્થ સિદ્ધાણું =સિદ્ધોને નથિ=નથી. | સાદિ-અનંત, તેસિંeતેઓની કિ. દેહે શરીર.ન નથી આઉકસ્સે | ઈ=સ્થિતિ. શૃિંદાગામે શ્રી જિ =આયુષ્ય કર્મ. સાઈઅણુતા= | નેશ્વરના આગમમાં ૪૮. ગાથાર્થ. સિદ્ધોને નથી શરીર, નથી આયુષ્ય-કર્મ, નથી પ્રાણે અને યુનિઓ, ફક્ત તેઓની સ્થિતિ શી જિનેશ્વર પ્રભુના આગમાં સાદિ-અનંત કહી છે. ૪૮ સામાન્ય વિવેચન સિદ્ધ ઉપર પાંચ દ્વારે નીચે પ્રમાણે ઉતાર્યા છેશરીરની ઉચાઈશરીર જ નથી, તે પછી તેની ઉંચાઈ શી? આયુષ્યનું પ્રમાણુ-આયુષ્યકર્મ જ નથી, તે પછી તેના પ્રમાણની વાત શી ? પ્રાણે–દશમાં એકેય નથી. માત્ર જ્ઞાનાદિક ભાવ પ્રાણ હોય છે. નિ-જન્મવાનું નથી, તે પછી તેનું સ્થાન કયાંથી હોય? સ્વ-રવરૂપમાં થિતિ–સાદિ અનંતકાળ સુધીની હેય. છે. ૪૮. ૪ (યોનિદ્વાર ચાલુ) યોનિઓની ભયંકરતા काले अणाइ-निहणे जोणि-गहणम्मि भीसणे इत्थ भमिया भमिहिति चिरं जीवा जिण-वयणमलहंता ॥४९॥. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001121
Book TitleJiva Vichar Prakarana Kavya with Meaning
Original Sutra AuthorShantisuri
AuthorDakshasuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1985
Total Pages209
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Soul
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy