SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ઈપણ અમુક સંખ્યાના પ્રાણે ચાલુ હોય, તે જ સમજી શકાય છે કે જીવ જીવે છે. અથવા જીવે જીવવું એટલે આ દશામાંના કેઈપણ અમુક જીવને પ્રાણ ધારણ કરવો. એક પણ પ્રાણ ન હોય, તો અમુક જીવ, જીવન જીવે છે એમ કહેવાય જ નહીં, એટલે તે પ્રાણ વિના જીવ જીવી શકે જ નહીં તે તે મરણ કહેવાય. ઈન્દ્રિય શબ્દથી પાંચ ઈન્દ્રિય સમજવી. અને બળ શબ્દથી મનબળ-વચનબળ–કાયમંળ એ ત્રણે બળે સમજવાં. એમ પ્રાણની દશની સંખ્યા પૂરી થશે. - આ દશ ટાણે જીવના છે. આત્મા તે અમર છે. તેના પ્રાણે તે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે છે. તેની સાથે આત્મા અનાદિ અનંતકાળ સુધી પ્રાણવાન રહે છે, અને જીવે જ છે, પરંતુ હશ પ્રાણુ જીવના ગણાવ્યા છે, તે દુનિયામાં જેને જીવતે જીવ કહેવામાં આવે છે, તેના દશ પ્રાણે છે. જીવ અને આત્માને ભેદ આગળ ઉપર સમજાવ્યું છે. તે ઉપરથી આ હકીકત બરાબર સમજી શકાશે. એકેન્દ્રિયેને ચાર પ્રાણ હોય છે. સ્પર્શનેન્દ્રિય શ્વાસછુવાસ, આયુષ્ય અને કાયબી. બેઈન્દ્રિયને રસનેન્દ્રિય અને વચનબળ વધીને છ પ્રાણ થાય છે. તેઈન્દ્રિયેને ધ્રાણેન્દ્રિય વધારે હોવાથી સાત પ્રાણ થાય છે. ચઉરિનિદ્રયને ચક્ષુરિન્દ્રિય વધારે હોવાથી આઠ પ્રાણું થાય છે. ૪૨. ૮ અને ૨ હાડવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001121
Book TitleJiva Vichar Prakarana Kavya with Meaning
Original Sutra AuthorShantisuri
AuthorDakshasuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1985
Total Pages209
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Soul
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy