SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ अन्वयः-विगला संखिज्ज-समा, पणिदि-तिरि-मणुआ सत्तट्ट-भवा सकाए उववज्जंति, य नारय-देवा नो चेव. ४१. શદાર્થ ખિજ-સમા=સંખ્યાત વર્ષ. =પંચેન્દ્રિય-તિર્યંચ અને મનુષ્યવિગલા=વિકક્રિયે, બેત્રણ ચાર |=ઉવવજતિ–ઉપજે છે સકાએ= ઈન્દ્રિયવાળા સત્તઠ–ભવાસાત) પોતાની કાયામાં, નારય-દેવા= આઠ ભવ. પણિદિતિરિ-અણઆ નારકા અને દેવો. ૪૧. ગાથાર્થ ' વિકલેન્દ્રિય જીવે સંખ્યાતા વર્ષ સુધી અને પંચેન્દ્રિય તિર્થ" તથા મનુષ્ય સાત-આઠ ભવ સુધી પોતાની કાયામાં ઉપજે છે. પણ નારક અને દેવતાએ (પિતાની કાયામાં ઉપજે નહી જ ૪૧. સામાન્ય વિવેચન, સાત કે આઠ ભાવ બે રીતે કહેવાનું કારણ એ છે, કે-આઠમે ભવ અસંખ્યાત વર્ષના યુગલિયામાં જ થાય. ત્યાંથી દેવ ભવમાં જાય અને પછી મનુષ્ય કે તિર્યંચમાં આવે. પણ એકી સાથે આઠથી વધારે ભાવ ન જ કરે. સાત ભવ સંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં કરે. આઠમે ન કરે. આઠમે ભવ કરે તે અસંખ્યાત વર્ષને આયુષ્યવાળામાં થાય. ૪૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001121
Book TitleJiva Vichar Prakarana Kavya with Meaning
Original Sutra AuthorShantisuri
AuthorDakshasuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1985
Total Pages209
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Soul
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy