SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ અધ્યાય : ૭-સૂત્ર-૧-૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય સાતમો ) ૭-૧ हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् હિંસાવૃતસ્તેયાબ્રહ્મપરિગ્રહેભ્યો વિરતિદ્ગતમ્ ૭-૧ હિંસા-અમૃત-સ્તેય-અબ્રહ્મ-પરિગ્રહેભ્યઃ વિરતિ વ્રતમ્૭-૧ સૂત્રાર્થ : હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી અટકવું-વિરામ પામવો તે વ્રત કહેવાય છે. ૭-૧ ભાવાર્થ- (૧) હિંસાથી, (ર) અમૃત (અસત્ય)થી, (ર) સ્તેય (ચોરી)થી, (૪) અબ્રહ્મ(મૈથુન)થી, અને (૫) પરિગ્રહ (મૂછ-મમતા)થી અટકવું. વિરામ પામવો તેને વ્રત કહેવાય છે. આ પ્રમાણે હિંસાથી અટકવું તે પ્રાણાતિપાતવિરમણ, અમૃતથી અટકવું તે મૃષાવાદવિરમણ, ચોરીથી અટકવું તે અદત્તાદાનવિરમણ, મૈથુનથી અટકવું તે મૈથુનવિરમણ, અને પરિગ્રહથી અટકવું તે પરિગ્રહવિરમણ એમ કુલ પાંચવતો છે. જૈનશાસનમાં આ પાંચ વ્રતો આશ્રવને રોકનારાં કહ્યાં છે. ૭-૧. देशसर्वतोऽणुमहती ७-२ દેશસર્વતણમહતી ૭-૨ દેશસર્વતો અણુ-મહતી ૭-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy