SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ અધ્યાયઃ ૪-સૂત્ર-૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ઈન્દ્રસામાનિકત્રાયશ્ચિંશ પરિષદ્યાત્મરક્ષકલોકપાલાનીક-પ્રકીર્ણકાભિયોગ્ય-કિલ્બિષિકાર્ચકશઃ ૪-૪ ઈન્દ્ર-સામાનિક-ત્રાયશ્ચિંશ-પારિષદ્ય-આત્મરક્ષક-લોકપાલ-અનીક-પ્રકીર્ણક-આભિયોગ્ય-કિલ્બિષિકા ચએકશઃ૪-૪ સૂત્રાર્થ-એકે એક નિકાયમાં દશ પ્રકારની સામાજિક વ્યવસ્થાવાળા દેવો હોય છે. (૧) ઈન્દ્ર, (૨) સામાનિક, (૩) ત્રાયશ્ચિંશ, (૪) પારિષદ્ય, (૫) આત્મરક્ષક, (૬) લોકપાલ, (૭) અનીક, (૮) પ્રકીર્ણક, (૯) આભિયોગ્ય, (૧૦) કિલ્બિષિક. ૪-૪. ભાવાર્થ - ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક અને વૈમાનિક એમ ચાર નિકાયના દેવોમાં સામાજિક વ્યવસ્થા હોવાથી રાજાપ્રજાની જેમ નીચે મુજબ ૧૦ પ્રકારની વ્યવસ્થા વાળા દેવો હોય છે. સ્વામી-સેવક-નોકર-ચાકર ઇત્યાદિ સામાજિક વ્યવસ્થા મનુષ્યોની જેમ ત્યાં પણ છે. તે સામાજિક વ્યવસ્થાવાળા ૧૦ પ્રકારના દેવોનાં નામો તથા અર્થો આ પ્રમાણે છે. (૧) ઈન્દ્ર-સર્વે દેવોનો જે રાજાદેવ, મહારાજા, જેની આજ્ઞા બધા માને છે. (૨) સામાનિક - ઈન્દ્રની સમાન ઋદ્ધિ-સમૃદ્ધિ હોય. પરંતુ 'ઈન્દ્રની પદવી ન હોય. (૩) રાયસિાંશ-ઈન્દ્રને સલાહ આપનારા, મંત્રી સરખા. ગુરુસ્થાનીય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy