SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The author of the commentary written on the sutra is none other than Umāsvāti himself; therefore, there is no need to write separately about him. This has already been stated earlier. Siddhasena and Acharya Haribhadra also consider the commentator and the author of the sutra to be one and the same, which is clearly evident from their examinations of the texts. In the Agastyasiddhanta of the Dashavaikālik, the sutra and commentary attributed to Umāsvāti are cited—page 85. The commentary is also referenced in the Nayanachakra—page 596. Haribhadra considers the composition of the commentary to be from the same author. In this context, the modern conception that the commentary should not be considered as a supplantation is erroneous. No ancient commentator of the Digambara tradition, such as Pujyapada or Akalanka, has mentioned something that contradicts the originality of the commentary. The commentator of Umāsvāti's Tattvarthasūtra is well-known as the Jain master Gandhahasthika. 1. See this 'Introduction', page 20, note 1. 2. “Due to this connection, it is stated that the worldly experience is of a different nature— see page 141, etc. 3. Haribhadra raises the commentary in Bhāṭika, citing the 210th and 211th verses of Prashamarati, saying "Thus, the superior does not have the root within.” 4. The ancient text known as "Namoḍasthula" is cited as "Shakrasthava."
Page Text
________________ ४४ સૂત્ર ઉપર ભાષ્યરૂપે વ્યાખ્યા લખનાર સૂત્રકાર પોતે જ ઉમાસ્વાતિ છે; તેથી તેમને વિષે જુદું લખવાપણું નથી उमास्वाति રહેતું. કારણ કે તે બાબતમાં આગળ કહી આવ્યા છીએ. સિદ્ધસેનગણિ' તથા આચાર્ય હરિભદ્ર પણ ભાષ્યકાર તથા સૂત્રકારને એક જ માને છે, એવુ તેમની ભાટીકાનુ અવલાકન કરવાથી સ્પષ્ટ માલૂમ પડી આવે છે. દશવૈકાલિકની અગસ્ત્યસિ હંકૃત ચૂર્ણિમાં ઉમાસ્વાતિના નામે સૂત્ર અને ભાષ્ય અને ઉદ્ધૃત છે–પૃ૦ ૮૫. નયનચક્રમાં પણ ભાષ્ય ઉષ્કૃત છે–પૃ॰ ૫૯૬. હરિભદ્ર ‘પ્રશમરતિ’તે ભાષ્યકારની જ રચના માને છે. એ સ્થિતિમાં ભાષ્યને સ્વોપન ન માનવાની આધુનિક કલ્પના ભ્રાંત છે. પૂજ્યપાદ, અકલંક આદિ કોઈ પ્રાચીન દિગબરીય ટીકાકારે એવી વાત નથી ચીરી કે જે ભાષ્યની સ્વાપન્નતાથી વિરુદ્ધ હાય. વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્ર ઉપર વ્યાખ્યા અગર ભાષ્ય રચનાર તરીકે એ ગંધહસ્તીક જૈનપર ંપરામાં પ્રસિદ્ધ છે. ૧, જુઓ આ ‘પરિચય’ પૃ૦ ૨૦, ને૦ ૧. २. " एतन्निबन्धनत्वात् संसारस्येति स्त्राभिप्रायमभिधाय मतान्तरमुपन्यसन्नाह-एके त्वित्यादिनां पृ० १४१. . ૩. “ચથોત્તમને નૈવ મૂળિા પ્રવળાન્તરે” એવુ કહીને હિરભદ્ર ભાટીકામાં પ્રશમરતિની ૨૧૦મી તથા ૨૧૧મી કારિકા ઉદ્ભુત કરે છે. ૪, શક્રસ્તવ' નામે પ્રસિદ્ધ થયેલ “નમોડસ્થુળ ” ના પ્રાચીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy