SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
436 Tattvarthasutra It must be said. The last two divisions of pure meditation have been designated based on the idea that they destroy karma." That belief is entirely questionable because Jain approved meditation includes both painful (aart) and dreadful (radra) meditations, which create unwholesome karmas. Thus, "the belief in the worship of the treatment has no scope. Possibly due to its association with liberation, subtle action and total destruction are considered as meditation. Because, in most religious sects, the attainment of liberation is believed to be through meditation or samadhi. In fact, subtle action does not manifest as meditation because it is merely caused by slight physical discomfort and is devoid of three kinds of activity. Regardless, the discussion about treatment becomes ineffective, making the example of subtle action and total destruction unnecessary in the commentary. Therefore, the belief regarding the critique of the Digambara commentators is not reasonable. From the above statement, it appears that due to the absence of mohaniya karmas, there were no bhava-vedaniya karmas in Jainism. Mohaniya karmas and vedaniya karmas are two distinct categories of karma, each with its own special characteristics. Therefore, their forms and functions cannot be mixed. Otherwise, there would be a confusion among the karmic distinctions. Accepting the above statement, the same argument applies to others.
Page Text
________________ ૪૩૬ તત્વાર્થસૂત્ર કરવી જ પડશે. શુકલ ધ્યાનના છેલ્લા બે ભેદને એ આધારે ધ્યાનની સંજ્ઞા આપવામાં આવી છે કે એનાથી કર્મોને ક્ષય થાય છે.” એ માન્યતા સર્વથા સંદેહપૂર્ણ છે કેમકે જૈન સંમત ધ્યાનમાં આર્ત અને રદ્ર ધ્યાનને સમાવેશ કરવામાં આવ્યું છે. કે જેનાથી અશુભ કર્મોને આસવ થાય છે. એટલે “ઉપચારની પૂજ્યપાદની માન્યતાને કોઈ અવકાશ નથી. સંભવત: મોક્ષ સાથે સંકળાયેલ હોવાથી સૂક્ષ્મ-ક્રિયા અને સમુચ્છિન્ન ક્રિયાને ધ્યાન માની લેવામાં આવ્યા છે. કેમકે મોટા ભાગના ધાર્મિક સંપ્રદાયમાં મોક્ષની પ્રાપ્તિ ધ્યાન અથવા સમાધિ દ્વારા માનવામાં આવી છે. વસ્તુતઃ સૂક્ષ્મ-ક્રિયા ફક્ત સૂક્ષ્મ કાય–ગપૂર્વક હેવાને કારણે સોગ-કેવળી અને ત્રણ પ્રકારના ગથી રહિત હોવાથી અગ કેવળીના ધ્યાન રૂપ બનતી નથી. ગમે તેમ પણ ઉપચારની વાત અસિદ્ધ થઈ જવાથી સૂક્ષ્મ-ક્રિયા અને સમુચ્છિન્ન-ક્રિયાનું ઉદાહરણ પ્રસ્તુત કરવાનું ટીકાકારનું પ્રયજન સાર્થક બનતું નથી. એટલે દિગંબર ટીકાકારોની પરીષહ અંગેની આ માન્યતા યુક્તિસંગત નથી. ઉપર્યુક્ત કથનથી એમ જણાય છે કે મેહનીય કર્મોને અભાવ હોવાને કારણે જિનમાં ભાવ-વેદનીય કર્મો હતાં નથી. મોહનીય કર્મ અને વેદનીય કર્મ એ બે જુદા જ કર્મભેદો છે અને તેઓની પિતપોતાની આગવી વિશેષતાઓ છે. એટલે એના સ્વરૂપ અને કાર્યને સેળભેળ કરી શકાય નહીં. અન્યથા કાર્મિક ભેદોમાં ગોટાળો થઈ જશે. જે ઉપર્યુક્ત કથનને સ્વીકારી લેવામાં આવે તે આ જ દલીલ અન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy