SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter - Verses 19-20 363 The four characters of the initial vows are indeed of the nature of samayika; nevertheless, due to certain special qualities of conduct and virtues, they are described as distinct from samayika. 'Ivrika' means for a short period or 'Yavaskathika' refers to the vow taken for the entire life, which is 'Samayika.' 2. After taking the first vow, the vow taken again for special purity after studying particular scriptures is called 'Charitra' in addition to the first vow. The vow taken again due to the fault in the previously taken vow is also a new initiation, which is described as 'Heado' or 'Pothapana' in Charitra. The first is termed 'Nirritichara' and the second 'Sati-chara.' 3. The adherence to a special type of asceticism regarding conduct is called 'Pariharavishuddhi' in Charitra. 4. In which anger and other passions do not arise; only extremely subtle desires are present, is termed 'Sukshma-samparaya' Charitra. 5. Where no passions arise at all, is called 'Yathakhyata' or 'Vitaraag' Charitra. [18] Now it describes austerity: Abandoning food, Living with moderation, Counting breaths, Forsaking pleasures, Sleeping on a solitary bed, And physical discomfort, These are external austerities. 19 Repentance, discipline, conduct, self-study, Renunciation, meditation, and resolve! 20 1. See Hindi Choth's 'Karma Granth' pp. 59-61. 2. This can also be found under names like 'Athakhyata' and 'Tathakhyata.'
Page Text
________________ અધ્યાય - સૂત્ર ૧૯-૨૦ ૩૬૩ આદિ બાકીનાં ચારે ચારિત્રો સામાયિક રૂપ તો છે જ; તેમ છતાં કેટલીક આચાર અને ગુણની વિશેષતાને લીધે એ ચારને સામાયિકથી જુદાં પાડી વર્ણવવામાં આવ્યાં છે. “ઇવરિક અર્થાત થોડા વખત માટે કે “યાવસ્કથિક અર્થાત આખી જિંદગી માટે જે પહેલ વહેલી મુનિદીક્ષા લેવામાં આવે છે, તે “સામાયિક. ૨. પ્રથમ દીક્ષા લીધા બાદ વિશિષ્ટ કૃતનો અભ્યાસ કરીને વિશેષ શુદ્ધિ ખાતર જે જીવન પર્વતની ફરી દીક્ષા લેવામાં આવે છે, તે, તેમજ પ્રથમ લીધેલ દીક્ષામાં દોષાપત્તિ આવવાથી તેનો છેદ કરી ફરી નવેસર દીક્ષાનું જે આરે પણ કરવામાં આવે છે, તે છેદો પસ્થાપન” ચારિત્ર. પહેલું નિરતિચાર અને બીજુ સાતિચાર છેદો પસ્થાપન કહેવાય છે. ૩. જેમાં ખાસ વિશિષ્ટ પ્રકારના તપપ્રધાન આચાર પાળવામાં આવે છે, તે “પરિહારવિશુદ્ધિ૧ ચારિત્ર. ૪. જેમાં ક્રોધ આદિ કષાયે તે ઉદયમાન નથી હોતા; ફક્ત લેભને અંશ અતિ સૂક્ષ્મપણે હેય છે, તે “સૂક્ષ્મસંપરાય” ચારિત્ર. ૫. જેમાં કઈ પણ કષાય ઉદયમાન નથી જ હોતે, તે “યથાખ્યાત અર્થાત્ “વીતરાગ” ચારિત્ર. [૧૮] હવે તપનું વર્ણન કરે છે: अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्यासनकायक्लेशा बाह्यं तपः । १९ । । प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायव्युत्सर्गध्यानाજુર ! ૨૦. ૧. જુઓ હિંદી ચોથે ‘કર્મગ્રંથ” પૃ. ૫૯-૬૧. ૨. આનાં અથાખ્યાત અને તથાખ્યાત એવાં નામ પણ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy