SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 8 In the discourse on the description of asrava, after discussing vows and donations, the description of bondage is given. First, the causes of bondage are indicated: Mithyadarsana, avirati, pramada, kṣaya, and yoga are the five causes of bondage. The nature of bondage will be described in the following verse. Here, it indicates its causes. Regarding the number of causes of bondage, three traditions are observed. According to one tradition, kṣaya and yoga are considered the same cause of bondage; the second tradition posits mithyatva, avirati, kṣaya, and yoga as the four causes of bondage. The third tradition, however, adds pramada to those four causes, describing five causes of bondage. Thus, despite existing differences in names and the terms being used, from a metaphysical perspective, there is no real distinction among the traditions; pramada is essentially a form of non-restraint.
Page Text
________________ અધ્યાય–૮ આસ્રવના વર્ણન પ્રસંગે વ્રત અને દાનનું વર્ણન કરીને હવે બધતત્ત્વનું વર્ણન કરવામાં આવે છે. પ્રથમ બધહેતુઓને નિર્દેશ કરે છે: मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः |१| મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ એ પાંચ ખંધના હેતુઓ છે. બંધનું સ્વરૂપ આગળના સૂત્રમાં વર્ણવવામાં આવનાર છે. અહી' તે તેના હેતુના નિર્દેશ છે. બંધના હેતુઓની સંખ્યા વિષે ત્રણ પરંપરાએ દેખાય છે. એક પરંપરા પ્રમાણે કષાય અને યાગ એ એ જ બધના હેતુએ છે; ખીજી પરંપરા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ એ ચાર બંધહેતુઓની છે. ત્રીજી પરપરા ઉક્ત ચાર હેતુઓમાં પ્રમાદને ઉમેરી પાંચ બધહેતુઓ વર્ણવે છે. આ રીતે સખ્યાને અને તેને લીધે નામાના ભેદ હેાવા છતાં તાત્ત્વિક દૃષ્ટિએ એ પર પરાઓમાં કશે જ ભેદ નથી, પ્રમાદ એ એક પ્રકારના અસંયમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy