SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
22 Taraavath Sutra - Auspiciousness and merit are the cause of bondage, and inauspiciousness and sin are the cause of influx. The bodily conduct, as mentioned earlier, is both auspicious and inauspicious. The auspiciousness and inauspiciousness of actions depend on the intention behind them. An activity performed with a good intention is auspicious, while an activity driven by a bad intention is inauspicious. The auspiciousness and inauspiciousness of karmic bondage are not dependent on the time being auspicious or inauspicious; for believing so would mean that all actions would be deemed inauspicious, and none would be considered auspicious. This is because even an auspicious act may lead to inauspicious bondage due to the obscuration of knowledge and the bondage of karmas at the eighth and other stages of existence. Violence, stealing, and lying are inauspicious bodily activities, while compassion, charity, and the practice of celibacy are auspicious actions. Speaking the truth, however, can be inauspicious when it involves harsh, deceitful, or cruel expressions, while speaking soft, gentle, and respectful truth is auspicious. Engaging in the contemplation of others' harm and distress is inauspicious mental conduct, whereas contemplating the welfare and happiness of others is auspicious mental engagement. The statement of the above Sutras must be understood in the context that auspicious conduct is linked with the nature of merit and inauspicious conduct is linked with the nature of sin. This is important to note in relation to the delusion and passions involved.
Page Text
________________ ૨૨ તરવાથસૂત્ર - શુભ ગ પુણ્યને આસવ અર્થાત બંધહેતુ છે. અને અશુભ ગ પાપને આસ્રવ છે. કાયયોગ આદિ ઉક્ત ત્રણે યોગ શુભ પણ હેય છે અને અશુભ પણ હોય છે. કેગના શુભત્વ અને અશુભત્વને આધાર ભાવનાની શુભાશુભતા છે. શુભ ઉદ્દેશથી પ્રવૃત્ત યોગ શુભ અને અશુભ ઉદેશથી પ્રવૃત્ત એગ અશુભ છે. કાર્ય– કર્મબંધની શુભાશુભતા ઉપર યુગની શુભાશુભતા અવલંબિત નથી; કેમકે એમ માનવાથી બધા વેગ અશુભ જ કહેવાશે, કેઈ શુભ કહેવાશે જ નહિ; કેમકે શુભ યોગ પણ આઠમા આદિ ગુણસ્થાનમાં અશુભ જ્ઞાનાવરણીય આદિ કર્મોના બંધનું કારણ થાય છે. હિંસા, ચેરી, અબ્રહ્મ આદિ કાયિક વ્યાપાર અશુભ કાયયોગ, અને દયા, દાન, બ્રહ્મચર્યપાલન આદિ શુભ કાગ છે. સત્ય કિન્તુ સાવદ્ય ભાષણ, મિથ્યાભાષણ, કઠોર ભાષણ આદિ અશુભ વાગ્યો છે અને નિરવા સત્ય ભાષણ, મૃદુ તથા સભ્ય આદિ ભાષણ શુભ વાગ છે. બીજાના અહિતનું તથા વધનું ચિંતન આદિ કર્મ એ અશુભ મનોયોગ છે અને બીજાની ભલાઈનું ચિંતન તથા એને ઉત્કર્ષ જેઈને પ્રસન્ન થવું આદિ શુભ મનગ છે. શુભયોગનું કાર્ય પુણ્યપ્રકૃતિને બંધ અને અશુભ યોગનું કાર્ય પાપપ્રકૃતિને બંધ છે, એવું પ્રસ્તુત સૂત્રોનું વિધાન, અપેક્ષાએ સમજવું જોઈએ. કેમકે સંકલેશ-કષાયની મંદતાના ૧. આને માટે જુઓ હિંદી “કમ ગ્રંથ છે; “ગુણસ્થાનમાં બંધવિચાર'; તથા હિંદી કર્મગ્રંથ બીજે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy