SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 4 - Sutra 2122 Birth occurs; such pride is a kashaya, which diminishes in the divine beings above as one progresses upwards. There are five more aspects related to the deity that need to be understood as mentioned in the sutra: 1. Ucchvāsa (exhalation), 2. Āhāra (food), 3. Vedanā (sensations), 4. Upapāta (fall), and 5. Anubhava (experience). 1. Ucchvāsa: As the status of the deity increases, the time of exhalation also increases. For example, a deity with a lifespan of ten thousand years has one exhalation for every seven stock-measurements of time; a deity with a lifespan of a palyopama has one exhalation in a day; for a deity with a lifespan comparable to a sāgaropama, the norm is that as long as its lifespan is equivalent to that many sūgaropamas, it has one exhalation every so many fortnights. 2. Āhāra: The rule is that a deity with a lifespan of ten thousand years consumes food once every day; deities with a palyopama lifespan consume food after a day; for deities with a lifespan equivalent to a sāgaropama, the rule is that they consume food after that many thousands of years. 3. Vedanā: Generally, deities experience seven pleasurable sensations; if they experience an unpleasurable sensation, it does not last longer than an inner moment. The seven sensations are traded up to the number nine from the word "pṛthak."
Page Text
________________ અધ્યાય ૪- સૂત્ર ૨૧૨૨ પેદા થાય છે; આવું અભિમાન, કષાય છે હેવાથી ઉપરઉપરના દેવોમાં ઉત્તરોત્તર ઓછું જ હોય છે. સૂત્રમાં કહી નથી એવી બીજી પણ પાંચ બાબતો દેના સંબંધમાં જાણવા જેવી છે. ૧. ઉચ્છવાસ, ૨. આહાર, ૩. વેદના, ૪. ઉપપાત અને ૫. અનુભાવ. - ૧. કાસ: જેમ જેમ દેવેની સ્થિતિ વધતી જાય છે, તેમ તેમ ઉચ્છવાસનું કાલમાન પણ વધતું જાય છે. જેમ કે, દશ હજાર વર્ષના આયુષવાળા દેવને એક એક ઉવાસ સાત સાત સ્તોકપરિમાણ કાળમાં થાય છે, એક પલ્યોપમના આયુષવાળા દેવને ઉચ્છવાસ એક દિવસમાં એક જ હોય છે, સાગરોપમના આયુષવાળા દેવોના વિષયમાં એ નિયમ છે કે જેનું આયુષ જેટલા સાગરોપમનું હોય તેને એક એક ઉચ્છવાસ તેટકેટલા પખવાડિયે થાય છે. ૨. સર: એના સંબંધમાં એવો નિયમ છે કે દશ હજાર વર્ષના આયુષવાળા દેવે એક એક દિવસ વચમાં છેડીને આહાર લે છે; પલ્યોપમના આયુષવાળા દે દિનપૃથકુત્વની પછી આહાર લે છે; સાગરોપમના આયુષવાળા દેવા માટે એવો નિયમ છે કે જેનું આયુષ જેટલા સાગરોપમનું હોય તેટલા હજાર વર્ષ પછી આહાર લે છે. - ૩. વેરના સામાન્ય રીતે દેવને સાત – સુખ વેદના જ હોય છે, ક્યારેક અસાત – દુખ વેદના થઈ જાય તો તે, અંતર્મુહૂર્તથી વધારે સમય સુધી રહેતી નથી. સાત વેદના ૧. પૃથફ શબ્દને બેથી માંડી નવની સંખ્યા સુધી વ્યવહાર થાય છે. -૧ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy