SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ (૭) “શ્રી કેસરિયાજી તીર્થ કા ઈતિહાસ સંપાદક – શેઠ ચંદનલાલજી નાગરી. પ્રકાશક – સદગુણ પ્રસારક મિત્રમંડળ, પાલી. સં ૧૯૯૦ કિંમત રૂ. ૦-૭૫ પૈસા નકલ - ૧૧ (૮) “પ્રાચીન ભારતવર્ષ લેખક – ત્રિવનદાસ લ. શાહ વડેદરા. સને ૧૯૭૫ કિમત રૂ. ૨૦-૦૦ નકલ – ચાર ભાગના ૨ સેટ. (૯) હિસ્ટ્રી ઓફ ધી કેનીક્લ લીટરેચર ઓફ ધી જેન્સ. લેખક થા પ્રકાશક – એચ. આર. કાપડિયા, સુરત, સને ૧૯૪૧ કિંમત પ-૨૫ નકલ – ૮. (૧૦) મધ્ય એશિયા ઔર પંજાબ મેં જૈન ધર્મ. લેખક – પં. હિરાલાલ દુગડ, પ્રકાશક – જૈન પ્રાચીન સાહિત્ય પ્રકાશન મંદિર, દિલ્હી. કિંમત રૂ. ૮૫-૦૦ થા ખરીદ કિંમત રૂ. ૭૦-૦૦ નકલ – ૫૦. (૧૧) વેસ્ટર્ન ઈન્ડીયન આર્ટ (Journal of the Indian Society of oriental art ને વિશેષાંક) સંપાદક :- શ્રી ઉમાકાંત પી. શાહ, શ્રી કલ્યાણ કે. ગાંગુલી. પ્રકાશક – શ્રીમતીહેન ટાગેર, કલકત્તા. સને ૧૯૯૬ કિંમત રૂ. ૨૫-૦૦ નકલ - ૧૦૦. (૧૨) પન્નવણુસૂત્તમ” ભાગ – ૨ જૈન આગમમાળા પુસ્તક – ૯ સંપાદકે – આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, પં. દલસુખભાઈ માલવણીયા, પં. અમૃતલાલ મોહનલાલ ભોજક. પ્રકાશક – શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ સને ૧૯૭૧ કિંમત રૂ. ૪૦-૦૦ નકલ - ૧૦ (૧૩) “નંદિસૂત્તમ સ્થા અણુઓગદ્રારાઈ સૂત્ર જૈન આગમમાળા પુસ્તક – ૧ સંપાદકો – આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, પં. શ્રી દલસુખભાઈ માલવણીયા, પં. શ્રી અમૃતલાલ મેહનલાલ ભેજક. સને ૧૯૬૮ કિંમત રૂ. ૪૦-૦૦ નકલ - ૧૦. (૧૪) “પ્રાકૃત ટેકસ સીરીઝ નંબર -૨ અંગવિજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy