SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આ કુની પેઢીને તિહાસ આ વસિયતનામાના સાક્ષી તરીકે સ`ખ્યાબંધ વ્યક્તિઓનાં નામ લખેલાં છે જે અહીં આપવાની જરૂર લાગતી નથી. આમ છતાં આ સાક્ષીએમાં પહેલી સહી કરનાર વ્યક્તિના નામના અહી ઉલ્લેખ કરવા ઉચિત લાગે છે. તે હતા ગુજરાતના નામાંકિત લોકસેવક શ્રી મહિપતરામ રૂપરામ. આ વસિયતનામું એમણે વિ. સ’. ૧૯૪૪ના ફાગણુ સુદી ૨ વાર સેામ. તા. ૧૩ ફેબ્રુઆરી સને ૧૮૮૮ના રાજ કર્યુ” હતું. ટ સમય જતાં આ વસિયતનામાના અમલ માટે ટ્રસ્ટીએ ખદલાઈ ગયા અને એના અમલ કરવાની સત્તા નીચે મુજબ ચાર ટ્રસ્ટીઓને મળી હતી : (૧) વકીલ શ્રી ચંદ્રકાન્ત છેટાલાલ ગાંધી (૨) શેઠ ભાગીલાલ છેટાલાલ સુત્તરયા (૩) શેઠ જેશી’ગભાઇ છેટાલાલ સુતરિયા (૪) શેઠ ચંદુલાલ જમનાદાસ. આ ચારે ટ્રસ્ટીએ કથારે નિમાયા તેની તારીખ પેઢીમાં મળતી નથી. શાંતિસાગરજીના ઉપાશ્રયના આ ચારે ટ્રસ્ટીઓએ સને ૧૯૫૦ અને સને ૧૯૫૨ માં શાંતિસાગરના ઉપાશ્રય અને એની સાથે સંબંધ ધરાવતી બધી મિલકત શેઠ આણુ ધ્રુજી કલ્યાણજીને સોંપી દેવા અંગેની મંજૂરી આપવા અમદાવાદના મહેરબાન ડીસ્ટ્રીકટ જજને અરજી કરી હતી. આ અરજીના અનુસ ́ધાનમાં કેટલાક પત્રવ્યવહાર કરવામાં ત્રણ ચાર વર્ષના ગાળા વીતી ગયા હશે એમ લાગે છે એટલે સને ૧૯૫૬ની સાલની આસપાસમાં આ ઉપાશ્રયના વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીએ સભાળી લીધા હતા એમ સબંધિત કાગળા ઉપરથી જાણી શકાય છે. અત્યારે આ ટૂસ્ટના ઉપાશ્રયના મકાનમાં પેઢીના કેટલાક સામાન રાખવામાં આવ્યા અને તેના વિકાસ થવા બાકી છે. જો આનેા વિકાસ કરવામાં આવે તા આ મકાન ઘણું માકાસરનું હોઈ તેના ઘણી સારી રીતે ઉપયાગ થઈ શકે તેમ છે. દુરદેશીભર્યો નિણ્ય : પેઢી હસ્તક જે જે તીર્થો વગેરેના વહીવટ ક્રમે ક્રમે આવતા રહ્યો છે તેને લીધે પેઢીનું કાર્ય ક્ષેત્ર સતત વિસ્તરતું રહ્યુ છે તે સ્હેજે સમજી શકાય એવી ખાખત છે, આમ છતાં પેઢીના વહીવટની કાર્યક્ષમતાને આંચ ન આવે એવી દુરદેશી વાપરીને હવેથી નવા તીથ કે જિનાલય વગેરેના વહીવટ ન સ્વીકારવા એવા શાણપણભર્યાં નિર્ણાંય પેઢીએ કર્યો છે, તે ધ્યાનમાં લેવાલાયક ખીના છે. તીર્થોના પરિચય બાબત : પેઢી હસ્તકનાં શ્રી શત્રુંજય, શ્રી ગિરનાર વગેરે તીર્થોના આધારભૂત પરિચય આપવાના લાભ થઈ આવે તેવી સ્થિતિ છે પણ એમ કરવા જતાં આ પ્રકરણ ઘણું વિસ્તૃત થઈ જવાની આશકા છે એટલે એ લાભને નિયંત્રણમાં રાખીને જેમને આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy