SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શુદ્ધઈ શુદ્ધ સ્વભાવ છઈં રે, અશુદ્ધ અશુદ્ધ સ્વભાવેા રે. ૨૨૨. ચતુર. શુદ્ધાશુદ્ધ દવ્યાર્થિ ક નય” સમુગ્ધઈં-વિભાવસ્વભાવઃ ઈ. શુદ્ધ દ્રબ્યાર્થિ ક નયઈં–શુદ્ધ સ્વભાવ; અશુદ્ધં દ્રવ્યાર્થિ કનઈં—અશુદ્ધ સ્વભાવઃ જાણવા. ૨૨૨, ૧૬ અસદ્ભૂત વ્યવહારથી રે. છે. ઉપચરિત સ્વભાવ. એ સ્વભાવ નય યોજના રે, કીજŪ નિધિર ભાવા રે. ૨૨૩ ચતુર અસદ્ભુતબ્યવહાર નયથી ઉપચરિત સ્વભાવ. એ ભાવ ચિત્તમાંહિં ધરી સ્વભાવ-નય યાજના કીજ. ૨૨૩. એ દિગમ્બર પ્રક્રિયા કહાં કિોં સ્વસમયઈં પણિ ઉપકૃત કરી છ, અમાંઢુિં–ચિંત્ય છઇ, તે દેખાડઈ છ १७ અનુપરિત નિજ ભાવ જે રે, Jain Education International તે તેા ગુણુ કહેવાય. ઇક દ્રવ્યાશ્રિત ગુણુ કહિયા રે, ઉભયાશ્રિત પાયા રે. ૨૨૪ ચતુર૰ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001050
Book TitleDravya Gun Paryaya no Ras
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1938
Total Pages303
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy