SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ જિહાં અભિભૂત અમૂર્તતા રે, મતિ અનંત્ય તેમાહિં રે. ૨૧૮. ચતુર જિહાં-પુગદ્રવ્યઈ મૂર્તતા અભિભૂત નથી, કિંતુ-ઉદ્ભૂત છઈ, તિહાં-અમૂર્તતા રવભાવન હોઈ તે માર્ટિ–અમૂર્તતા અપુદ્ગલ દ્રવ્યને અંત્ય વિશેષ. અનઇ જિહાં-આત્મદ્રવ્યઈ કર્મદેષઈ અમૂર્તતા અભિભૂત છઈ, તિહાં-સૂર્તતા અનન્ય અનુગજનિત સાધારણ ધર્મરૂપ હેઈ. તથા ૨____ अन्योऽन्यानुगमाविशेषेऽपि कचिदेव किश्चित् केनचित् कथश्चिदनु भूयते, इति यथागम-व्यवहारमाश्रयणीयम्. २१८ ૧૨ પુદગલનઈ ઈકવીસમે રે, ઈમ તે ભાવ વિધુત્ત. તેણિ અસદ્ભુત નયાં રે, પરાક્ષ અણુએ અમુત્તે રે. ૨૧૯ ચતુર “ઉપચારઈ પણિ અમૂર્ત સ્વભાવ મુદ્દગલનઈ નહોઈએઈમ કહતાં તે એક્વીસમે ભાવ લેપાઈ, તિરવાઈ—વિંરતિમા સુજ્ઞવપુસ્ત કો એ વચન વ્યાઘાતથી અપસિદ્ધાંત થાઈ. તે ટાલવાનઈ કાનિં– અસહ્નતવ્યવહારનય પક્ષ જે પુદ્ગલ પરમાણુ છ0, તેહનઈ–અમૂર્ત કહિ. व्यावहारिकप्रत्यक्षागोचरत्वममूर्तत्वं परमाणौ भाक्तं स्वीक्रियते, રૂાર્થ | ૨૧૯. પાઠાત્ર ૧. પુદ્ગલદ્રવ્ય, ભામમૂતે પા૪િ૦ મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001050
Book TitleDravya Gun Paryaya no Ras
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1938
Total Pages303
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy