SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૩૦૭ સ્ત.) [પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૧૩, સં.૧૮૪૨] [૨૨૮૮.૧ હું વારી રે રસિયા વાલમા (જુઓ ક્ર.૨૨૯૧) ૨૨૮૮.૨ હું વારી લાલ (સમયસુંદરકત વલ્કચીરી ચો., ૨, સં.૧૬૮૧; જ્ઞાનવિમલકૃત સાધુવંદના રાસ, ૫, સં.૧૭૨૮; જિનહર્ષકૃત ગોડી સ્ત, સં.૧૮મી સદી ઉત્તરાધ)] ૨૨૮૯ હું સેવિસિ રે નિર્મલ ગુણરયણે ભરિઉ રે (દયાશીલકત ઈલાચી., ૧૭, સં. ૧૬૬૬). ૨૨૯૦ હું હી આજ એકલી નિંદ ન આવે રે (જુઓ ક્ર.૨૨૭૩.૨] (ઋષભદાસકૃત હીરવિજય રાસ, ૪૯, સં.૧૬૮૫) (જુઓ હું...)]. ૨૨૯૧ હું ઉઆરી રે રસીઆ સાહિબા – સારંગમલ્હાર (.૧૬૨૮) (જ્ઞાનસાગરકૃત આર્દ્રકુમાર, ૭, સં.૧૭૨૭ તથા મંદિષેણ., ૯, સં.૧૭૨૫) હું વારી રે રસીઆ હાલમાં (અમરચંદકૃત વિદ્યાવિલાસ., ૨-૧૧ સં.૧૭૪૫) ૨૨૯૨ હું તો કંતડા રે સિસ નામી રે, વાલા ! મારો જુહારડો માંનેયો રે (લાભવર્ધનકત ધર્મબુદ્ધિ, ૯, સં.૧૭૪૨) ૨૨૯૩ હે નણદલ ! આગલરો મારો વીર છે પાછલરો ભરતાર, નણદલ ! ચૂડલે જોબન ઝીલ રહ્યો – ધન્યાસી જુઓ ક્ર.૯૬૭] (જયરંગકૃત કયવત્રા., ૧૫, સં.૧૭૨૧) ૨૨૯૪ હેમરાજ જગિ જશ જિત્યો હિં (જુઓ ક.૨૨૨૧) * (માનવિજયકૃત ચોવીશી, વીર જી.) ૨૨૯૫ હેરી રે આજ રંગ ભરી રે (ન્યાયસાગરકત વીશી, બાહુ જિન સ્ત, [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ) [૨૨૯૫.૧ હે રૂકમણી તું તો સાચી શ્રાવિકા (કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩)] ૨૨૯૬ હે સામલ ધન ! હારિ લિરો હિાલરો?] હુલરાઈ લે (સરખાવો ક્ર.૧૨૫૯) જુિઓ ક્ર.૨૨૯૭] (પરમસાગરકૃત વિક્રમાદિત્ય, ૨૮, સં. ૧૭૨૪) ૨૨૯૭ હે સાવલડી ધણ ! વ્હાલરો ખુલરાઈ ત્યઈ (જુઓ ક્ર.૨૨૯૬) (માનસાગરકૃત વિક્રમાદિત્ય., ૪૭, સં.૧૭૨૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy