SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા (સમયસુંદરકૃત પ્રિયમેલક રાસ, સં.૧૬૭૨)] ૨૧૨૦ સીમંધર (શ્રીમંધર) સામીની આલોયણના તવનની (દર્શનવિજયકૃત વિજયતિલકસૂરિ રાસ, અધિ.૧, સં.૧૬૭૯) ૨૧૨૧ સીમંધર ! સાંભલો રાગ મારૂણી (સમયસુંદરકૃત પ્રત્યેક., ૪-૬, સં.૧૬૬૫) ૨૧૨૨ સીમંધર સાંમી સાંભલો રાગ ગોડા (સમયસુંદરકૃત નલ., ૬-૪, સં.૧૬૭૩) ૨૧૨૩ સીયલ (શીલ) [સીલ] કહે જગ હું વડુ, મુઝ વાત સુણો એક મીઠી રે : દાનાદિ સંવાદની, [સમયસુંદરકૃત, સં.૧૬૬૨] (જુઓ ક્ર.૧૯૫૪.૧) (સમયસુંદરસ્કૃત પ્રત્યેક., ૨-૭, સં.૧૬૬૫, ચંપક ચો., ૧-૮ તથા ૨-૮, સં.૧૬૯૫ અને સીતારામ., ૯-૭, સં.૧૬૮૭ આસ.; દર્શનવિજયકૃત ચંદ રાસ, ૩૧, સં.૧૬૮૯; અમરચંદકૃત વિદ્યાવિલાસ., ૩-૭, સં.૧૭૪૫) [પદ્મચન્દ્રકૃત જંબૂ રાસ, સં.૧૭૧૪] ૨૧૨૪ સીયાલાના ગીતની – મલ્હાર [જુઓ ક્ર.૧૧, ૧૭૬૮, ૨૧૦૫] (પુણ્યસાગરકૃત અંજના., ૨-૪, સં.૧૬૮૯) ૨૧૨૪ક સીયાલે ખાટુ ભલી રે રાજિ, ઉનાલે અજમેર નગીનો નિતહી ભલો રે રાજિ, શ્રાવણ વીકાનેર કમધજીયા રાજિ, લસકર રહ્યા હૈ ઉમાંહી (જુઓ ક્ર.૧૯૫૧) [ક્ર.૨૩૦૩.૧] (ગુણચન્દ્રકૃત ચોવીશી., ૨૦મું સ્ત.) ૨૧૨૪ખ સીયાલો ૨સીયાને પ્યારો, મેં નાયક છુંજી રાજી (જ્ઞાનવિમલકૃત એક શાંતિ સ્ત., [સં.૧૮મી સદી]) [૨૧૨૪ખ.૧ સીરોહી ૨૮૩ (જુઓ ક્ર.૧૭૫૨.૨)] ૨૧૨૫ સીરોહી નગરીમુખમંડન – ધન્યાસી (નયસુંદરકૃત શત્રુંજય., ૧૪, સં.૧૬૩૮) ૨૧૨૬ સીરોહીરો મેલો [સેલો] હો કે દાડિમ જોધપુરી (ઉદયરત્નકૃત ચોવીશી, સં.૧૭૭૨ તથા સુદર્શન., ૧૫, સં.૧૭૮૫) ૨૧૨૭ સીરોહીરો સેલો હો ઊપર જોધપુરી [જુઓ ક્ર.૧૯૫૧.૧, ૨૧૦૨૬.૧] (જ્ઞાનસાગરકૃત ચિત્રસંભૂતિ., ૩૬, સં.૧૭૨૧; વીરવિજયકૃત ધમ્મિલ., ૧-૮, સં.૧૮૯૬) [ સીલ કહૈ જંગ હું વડો (જુઓ ક્ર.૨૧૨૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy