SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૨૭૫ ૨૦૬૪ સારદ બુદ્ધિદાયી (જુઓ ક્ર.૧૯૪૭ક) (પદ્મવિજયકૃત જયાનંદ, ૬-૧૬, સં.૧૮૫૮) ૨૦૬૫ સારદ સાર દયા કરિ દેવી ! – ધન્યાસી (લલિતપ્રભનો ચંદ રાસ, ૧-૯, સં.૧૬૫૫; જિનહર્ષકૃત વીસ સ્થાનક., ૪–૪, સં.૧૭૪૮) [જયવંતસૂરિકૃત ઋષિદના રાસ, ૨૬, ૩૫ અને ૪૦, સં.૧૬૪૩; નાનજીકૃત નેમિ સ્ત., સં.૧૬૭૨] [૨૦૬૫.૧ સારિંગ રસિયાની (તિલકવિજયકૃત બારવ્રત સ., અંતની, સં.૧૭૪૯)] ૨૦૬૬ સાલિભદ્ર ધનો રિષિરાયા - ધન્યાસી જુિઓ ક્ર.૧૯૪૭.૧] : જિનરાજસૂરિકૃત શાલિભદ્ર રાસમાની છેલ્લી, સિં.૧૬૭૮] . (માનસાગરકૃત વિક્રમાદિત્ય., છેલ્લી બાવનમી, સં.૧૭૨૪) [વિબુધવિજયકૃત સુરસુંદરી રાસ, અંતની, સં.૧૭૮૧; પૂર્ણપ્રભકૃત જયસેનકુમાર રાસ, સં. ૧૭૯૨] ૨૦૬૭ સાલિભદ્ર ભોગવે (હીરકલશકૃત સિંહાસન બત્રીશી કથા, ૩૧, સં.૧૬૩૬) [૨૦૬૭.૧ સાલિભદ્ર ભોગી રે હો (જુઓ ક્ર.૧૬૪૮) (જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૭, સં. ૧૬૧૪)] ૨૦૬૮ સાલુડાની દેશી (કાંતિવિજયકૃત ચોવીશી, વીર ., સં.૧૭૭૮) ૨૦૬૯ સાસણદેવી ! આવઉ નઈ અહારિ ઘરિ પ્રાહુણા રે લોલ (જિનહર્ષકૃત ઉપમિત, ૭૭, સં.૧૭૪૫) ૨૦૬૯ક સાસનદેવી ! આવો રે અમારે ઘેર પ્રાહુણા રે લાલ અથવા નાયકાની (ક.૧૦૩૩) અથવા જોગીસર ચેલાની (પરમસાગરકૃત વિક્રમાદિત્ય, ૯-૧૦, સં.૧૭૨૪) ૨૦૭૦ સાસનાદેવીએ - ગોડી જુઓ ક. ૧૯૫૦] (સકલચન્દ્રકૃત વાસુપૂજ્ય રાગમય સ્ત., ૧૪, સં.૧૬૫૦ આસ.) ૨૦૭૧ સામ્ ! કાઠા હે ગહું પીસાવિ, આપણ જામ્યાં માલવૈ સા નારિ સિોનારિ] ભર્ણ – ઓઢણીની (માનસાગરકૃત વિક્રમસેન, ૪-૮, સં.૧૭૨૪; જિનહર્ષકૃત મહાબલો, ૪–૧૮, સં.૧૭પ૧; કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૩-૫, સં.૧૭પપ; લબ્ધિવિજયનો હરિબલમચ્છી રાસ, ૨-૧૨, સં.૧૮૧૦). [(વિનયચન્દ્રકૃત ચતુર્વિશતિકા, ૧૫, સં. ૧૭૫૫; જિનહર્ષકૃત વીશી, ૧૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy