SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી (બ્રહ્મ) રૂપસંદ આદિ | સવૈયા ઇસા. 3ષ્કાર પૂરણ બ્રહ્મ પદારથ સકલ પદાર્થ કે સિર સ્વામી વ્યાપક વિશ્વપ્રકાશ સુમંતર જ્યોતિ સવ ઘટ અંતરજામી સિદ્ધ એહી ગુરૂ ગોવિંદ હે અરૂ શિષ્ય એહી પર છાંહી અકામી આપુ અકર્તા પુન્યતા ભેગતા તાહિ ત્રિલોકનમેં કેવલ નાંમિ. ૧ અંત - લિંગ અખંડિત સુમતિ સેત કંતાંબર સાકાર સિદ્ધિ સફાઈ પાસશશિ સૂર સે દીપક તાહિક જોત અનૂપચંદ કહાઈ તાહીકે અંસ બ્રહ્મ રૂપ સંવેગી અરિહા ધ્યાન કરે મન લાઈ પંચ લઘુ અક્ષરે સિદ્ધ હું કારજ કેવલ સાધસરૂપ એ ભાઈ. પપ સૈભાવ અસાર હુ જબ સીઝે આગમ સાર સમય કે સારા ત્રિપદી ભેદ અભેદ સમાઈ પરમાતમપદ પાવૈ ધારા ચલી જાય શિવમકે સંમુખ નિરવિકલ્પ નિરૂપધિ તારા વિમલા રસ રૂપે સિદ્ધિ પ્રગટે કેવલ સાદિ અનંત આચારા. પ૬ સંવત સેજ અષ્ટાદશ જાની ઉપર એકેત્તર વરસે વચી માસ સુઉજજ્વલ માઘ સુપાંચ તા દિન વસંત રિતુ શુભ મચી દરસ પરસ હુ જબ ની આદ જિન છબિ સાસિત સચી વાર સુભો રેષTચં?] રેવતી શુભયોગે કેવલ સત્તાવની રચી. પ૭ કાશી દેસ નયરી જાત્રા જ આયે વૃષભ જિન કરી ભાવ શું ભેટો સિદ્ધાચલ તીરથ કમ કઠોર મિટી ભવફેરી જૈ જગ પંડિત ભાવાર વિચાર પઢે તિનકું વંદન મેરી પૂરણ કૃપા હવે સતગુરૂકી કેવલ સંપતિ આવહિં નેરી. પ૮ (૧) ઈતિ શ્રી બ્રહ્મ રૂપ સંવેગી વિરચિત કેવલ સત્તાવની સમાપ્ત. પ.ક્ર.ર૦થી ૨૬ ૫.૧૧, જશ.સં. (૪૨૯૫) લઘુ બ્રહ્મબાવની (હિંદીમાં) નિહાલચંદ્ર (નં.૧૧૭૭) સં.૧૮૦૧માં “બ્રહ્મબાવની' રચી છે અને તથી આને કર્તાએ લધુ બ્રહ્મબાવની' કહી છે. આદિ- કાર હે અપાર પારાવાર કોઉ ન પાવે કછુક સાર પાવે જોઈ નર ધ્યાગ ગુણ ત્રય ઉપજત વિનસત થિર રહે મિશ્રિત સુભાવ માંહિ સુદ્ધ કંસે આવેગો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy