SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૫] ઉત્તવિજય તેમાં શ્રી પૂવિજયગણિ તા અરિહંતપ્રતિમાપ્રતિષ્ઠાદિક અનેક ધર્મોકાયકારી પ્રભાવક થયા. દેશ, નગર, પુર, પાટણે વિહાર કરતા રહ્યા. તેમના શિષ્ય પડિત વૃદ્ધવિજયગણિ તથા પંડિત ક્ષમાવિજયગણિ થયા તેમાં પંડિત ક્ષમાવિજયગણિ તા દેશના આપવાના ગુણુ કરી અનેક ભવ્ય જીવેશને ઉપકારી પવિત્ર ચરણકમલધારી થયા. સુરત માંહે સૂરજમ ડણુ શ્રી જિનવિજય પસાયા, વિજયચાસૂરિરાજે જગપતિ, ઉત્તમવિજય માયા રે. ભલે.૧૧ અર્થ : શ્રી સુરત દરે સૂર્ય મંડણુ પાર્શ્વનાથની સ્મૃતિ પ્રભુતિ મહિમાએ તથા પંડિતની ક્ષમાવિજયણ શિષ્યરત્ન સૌપ્રતિ વિદ્યમાન ચિરંજીવી પરમેાપકારી પંડિતશ્રી જિનવિજયંગણુએ ઉદ્યમ કરી મને પ્રથમ અભ્યાસ કરાવ્યા, તે જેમ માતાપિતા પુત્રને પ્રથમ પગ માંડવા તથા ખેલવા શિખવે તેમ ર્વાષેિ મને ઉપકારી કીધેા. એ શ્રી તપાગચ્છધિરાજ ભટ્ટાર્ક શ્રી વિજયયાસૂરિશ્વરના રાજમાં જગત્પતિ જગપરમેશ્વર શ્રી વીરસ્વામીને મુતિ ઉત્તમવિજયે મહાયા – ગાયા – સ્તવનાગાચર કીધા. એ સ્તવન અમચ્છરી ગીતા પુરૂષ! તમે રોાધો ભણાવજો. ભણતાં-ભણાવતાં સંયમશ્રેણીએ ભૂષિત થઈ સહેનદ પામશે. ૧૧. ઇતિ અનુયાગાચાર્ય પંડિત શ્રી ઉત્તમવિજયગણિ વિરચિત સ્વાપન્ન વિવરણ સહિત સયમશ્રેણી ગર્ભિત શ્રી મહાવીર સ્તવન સમાપ્ત. (૧) મૂળ લે. રૂપચંદઃ. પ.સ’.૫-૧૦, જશવિજયમુનિ સંગ્રહ નં.૧૭૦. [હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૨૪૯, ૨૮૮).] પ્રકાશિત : : ૧. શ્રી સત્યવિજય ગ્રંથમાલા નં.૧, શેડ બાલાભાઈ મુલચંદ, રીચીરેાડ, અમદાવાદ (૪૨૮૮) + જિનવિજય નિર્વાણ રાસ (ઐ.) ૧૬ ઢાળ સં.૧૭૯૯ શ્રા.શુ. ૧૦ પછી આદિ – કમલમુખી શ્રુતદેવતા, પૂરા મુજ મુખવાસ, ગુણદાયક ગુરૂ ગાવતાં, હાય સફલ પ્રયાસ. અત ઢાલ ૧૬મી શ્રી ગુરૂરાજ કદીએ નિત્ર વીસરે, સાંભરે રાત નિશાદીસ રે. * ખટકાર્યપાલક સુમતિદાયક પાપનિવારક જગ-જયકરા, સર્વગર`ગી સજ્જનસ`ગી જિનવિજય ગુરૂ જયગુણકરા. માનવિજય ગુરૂ કહણથી રચ્ય ગુરૂનિર્વાણુ એ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy