SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમ ઓગણીસમી સદી ૧રર૯સુમતિસાગરસૂરિશિષ્ય (૪૨૮૪) ચરણકરણ છત્રીસી ૫૪ કડી આદિ સુપાસ જિવર કરૂં પ્રણામ, ગુણ છત્રીસઈ બોલું નામ, મનવચકાયાઈ કરી, આગમવાણું હઇયડઈ ધરી. ૧ ...રે પરિગ્રહ આરંભ છાંડઈ નહી, સાધુ વડા વડેરા કુલ આચાર, આપણિ મૂકિ કુંણ આધાર. ૨ અંત – આણી રાખઈ જિન તણી, સંજમ ખપ અપાર, કર જોડી સહી નિત નમઈ, તેઉ તરઈ ભવપાર. - ૫૩ શ્રી સુમતિસાગર સુરીસર નમુ, માનુ અરિહંત-આણ, આ અધિ-ઉછઉ જે હુઈ, તે સદ્દ જાણુ. ૫૪ ' (૧) પ.સં.૩–૧૧, વિજાપુર જૈન જ્ઞાનમંદિર નં.૬૩૬. [પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૧૫૬૮-૬૯.] ૧૨૩૦, વિશુદ્ધવિમલ (વીરવિમલશિ.). (૪૨૮૫) મૌન એકાદશી તે ૨.સં.૧૭૮૧ આદિ- શાંતિકરણ શ્રી શાંતિ) વિવનકરણ શ્રી પર્સ, વાઝેવી વિદ્યા દિઈ, સમરૂં ધરી ઉલ્લાસે. જાદવકુલ-શિરસેહરો, બ્રહ્મચારી ભંગત - શ્રી નેમિસર વંદિઈ, જેહનાં ગુણ અનંત. અંત - સંવત સતર સીકા [એક સીઆ] વરસે તવન રચું ખંતેજી; જંત્ર અનુસાર જોઈ કીધી, બારે ગાથા મેં તજી. ૫. શ્રી વીરવિમલ સેવા કરતાં, ઋદ્ધિ કરતિ બહુ પાયાજી, વિશુદ્ધવિમલ કહે સંગે પુરૂષેત્તમ ગુણ ગાયાછે. (૧) ૫.સં.૩–૧૪,જશે. સં[ડિકેટલેગબીજે(પૃ.૨૧૨), મુપુગૃહસૂચી.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy