SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ દાનવિજ્ય [૩૭] જૈન ગૂર્જર કવિઓ : (૧) પ.સં.૨૯-૧૫, યતિ નેમચંદ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૨૫૮-૬૦.] ૫૫, દાનવિજય (ત. વિયદાનસૂરિ-તેજવિજયશિ) (૩૩૯૦) સપ્તભંગીગભિત વીરજિન સ્ત૨.સં.૧૭૨૭ વૈશાખ માસ આદિ – સકલવાચકચક્રવતી મહાપાધ્યાયશ્રી ૭ શ્રી બુદ્ધિસાગરગણિ ગુરૂ નમ દુહા. સિદ્ધ સવે પ્રણમી કરી પરમાનંદ સ્વરૂપ, પરમેષ્ઠી પાચે સદા, નિહશે શું અવિરૂપ. ઇષભ આદિ જિનવર નમું, મૃતદેવી આધાર, વલી સંભારૂ નિજગુરૂ, તે જ નમિ જયકાર. અંત – શ્રી વિજયરાજ સૂરીસર રાજિ, યુણિઉં શ્રી જિનરાજ રે, પંડિત માહિ પ્રધાન વિરાજે, શ્રી તેજવિજય બુધરાજ રે. ૬૦ ભ... તેહ ગુરૂ-પંકજ સેવી, બુધ દાનવિજય મન હર રે, ચોવીસમા જિનરાજનિ દષ્ટિ આણંદ ઉપજે નિરખઈ રે. ૬૧ ભ. કલશ. ઈમ વીર જિનવર વિશ્વહિતકર ગાઇઉં જન શંકર, વૈશાખ માસિ અચલ લોચન સંયમ ભેદ સંવત્સર, શ્રી તપગચ્છ રાજા બહુ દિવાજા વિજયરાજ સુરીસર, તસ રાજે થુર્ણિઉં વારસામી દાનવિજય કવિ સુખકરે. ૬૨ ભા. (૩૩૯૧) પંડિકમણ ચોપાઈ ૨.સં.૧૭૩૦ આદિ- શ્રી તેજવિજય કવિપદ અણસુરી, પડિકમણની સહી ખપ કરી, નામ થાપના દ્રવ્ય નિં ભાવ, અનુ ઉગ ઉપયોગી ભાવ ક્ષેત્ર થકી ભરતક ઐરવા, કાલ થકી બિ સંઝ પવિત્ત, પાસસ્થાદિક સંગતિ ટાલ, ધર્મ વિના ભવ ભાઈ આલ. ૧ અંત - તપગચ્છ-ગણ-વિભાસણ ભાણ, શ્રી વિજયરાજ સૂરીશ્વર જાણ. તાસ રાજિ મઈ એહ વિચાર, કીધો ભવિજનનિ ઉપગાર. ૯૧ સંવત ૧૭ સજમ સેહનીયઠાય ૩૦, શ્રી વિજયદાન સૂરીસરરાય પંડિત તેજવિજયને સીસ, દાનવિજય કવિયણ સુજગીસ. ૯૨ શાસ્ત્ર પંચાંગી વિરૂઉં જેહ, મિચ્છામિ દુકડ હેજ તેહ, સુશ્રુત ગીતારથ શોધ, આભિનિવેશ મછર ટાલજે. ૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy