SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૨૫] કનકકીતિ વા. ભણસ્તે ગુસ્સે થણયૅ ભાવ શું, જે નરનારી આંણ, દ્રપદસુતારી એ છે ચઉપઈ, થાર્ય તાસુ કલ્યાણ. ૨૩ ધ. સુરનર કિન્નર તાસુ પ્રણમે સદા જે નર પાલે સીલ, જસપરિમલ મહકે વિહું લોકમૅ પામે શિવસુખલીલ. ૨૪ ધ. એ સંબંધ કહ્યો જિમ સાંભ, ગુરૂમુખ મતિ અનુસાર, શીલ તણું ગુણ ગાવણ મનરૂલી, કનકકીરતિ સુખકાર. ૨૫ ધ. (૧) સં.૧૬૯૮ વા. શ્રી કનકકીર્તિગણનાં પં. કલ્યાણકીર્તિ પં. લક્ષ્મીચંદ્રણ લેખિ શ્રા, જાદી ઉછરંગદે ગૂજરદે પઠનાર્થ. પ.સં. ૪૩-૧૪, મ.સુરત પો.૧૨૭. (૨) સં.૧૭૧૧ ભા.શુ.૧૦ જાલુર મધ્યે મુ. મેરૂવિજય લિ.પ.સં.૨૦-૧૫, ના.ભં. (૩) સં.૧૭૦૩ માધ વલક્ષ દ્વિતીયસ્યાં કજવારે કલ્યાણકીર્તિના. ગ્રંથમાન ૧૫૦૫, ૫.સં.૪૬–૧૩, રત્ન. ભ. દા.૪૨ નં. ૩૧. (૪) સં. ૧૭૦૭ ફા.સુ.૪ મુ. ભીમ લષતું. લ. સ. કાકાજી શિ. મુનિ માંડણ પઠનાર્થ. પ.સં.૩૧–૧૭, રત્ન. ભં. દા.૪૨ નં.૩૨. (૫) સં.૧૭૦૭ શ્રા.શુ.૮ મે. ૫.સં.૨૩, નાહટા. સં. (૬) સં.૧૭૨૪ ખભનયર મથે ભા. વદિ ૧૧ સેમે ઋષિ ન્યાંકી િલ. સુધર્મગ છે બ્રહ્મપક્ષે. ૫.સં.૩૨–૧૫, પ્રથમ બે પત્ર નથી, જશ.સં. ૨૦૫. (૭) સં. ૧૮૦૨ આધિન શુ.૧૩ તૃતીય પ્રહરે જ્ઞાનવૃદ્ધયર્થ લિ. પં. સુમતિવિજયગણિ શિષ્ય ગૌતમવિજય. ૫.સં.૪૧-૧૭, ઈડર ભં. નં.૧૫૧. (૮) સં.૧૭૧૩ આ.વ.૯ કનકનિધાન લિ. પુનપાલસર મધ્યે શિ. હીરાનંદયુતન. ૫.સં ૩૯, જિ.ચા. પિ.૮૧ નં.૨૦૩૦. (૯) સં.૧૭૨૭ આસો સુદ ૧૫ વાર શસી લ. સુમતિવિજય રાજનગર મળે. ૫.સં.૪૭-૧૩, ખેડા ભં.૩. (૧૦) પ.સં. ૪૬–૧૪, ઝીં. પિ.૪૦ નં.૨૦૨. (બે મત ભેગી) (૧૧) પ.સં.૪૦, કૃપા. પિ.૪૬ નં.૮૬૦. (૧૨) સં.૧૭૨૮ કા.શુ.૬ મંદવાસરે દયાસાગરગણિ શિ. મુનિ નેમસાગરેણ રેલ્લા ગ્રામે. પસં.૪૯–૧૪, વિ.કે.ભં. નં.૪૫૩૪. (૧૩) પ.સં.૧ર-૧૩, વિ.કે.ભં. નં.૪૫૩૨. (૧૪) પ.સં.૨૫-૧૯, વિ.કે.ભં. નં.૪૫૩૩. (૧૫) સં.૧૮૦૦ આશ્વિન વદ ૩ તૃતીય પ્રહરે જ્ઞાનવૃદ્ધયર્થ પં. જિનવિજયગણિ શિ. પં. પ્રમોદવિજયગણિ શિ. ૫. ઉદેવિજય લ. ભાઈ કલ્યાણવિજય પઠનાર્થ વાતમ ગ્રામે. પ.સં.૨૮, પ્ર.કા.ભં. નં.૧૬૫. (૧૬) સં.૧૮૩૯ ક. કૃષ્ણ ૧૦ ગુરૂ શ્રી ભગુ ગ્રામ મધે લિ. ઉ. સૌભાગ્ય શિ. મુખ્ય પં. ચારિત્રાદય મુનિ લઘુ ભ્રાત પં. માંણકયૌદય મુનિ લિ. શ્રી કીર્તિ રત્નસૂરિ સાષાયું. પ.સં ૨૩-૨૧, અનંત. સં.૨. (૧૭) સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy