SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રકીર્તિ [૨૫] જૈન ગૂર્જર કવિએ ૩ ખરતરગચ્છ નાયક ભલઉ, ના. જિનરાજસૂરિ સુજાણ. ૯ તાસુ રાજિ ધમ ઉપદિસ્યઉ, ઇ. શ્રી ઘડસીસર માંહિ, ઘરિઘરિ ઋદ્ધિ વધામણા, વ. આજ અધિક ઉચછાલ. ૧૦ પાપબુદ્ધિ ધર્મબુદ્ધિનઉ, ધ. કહ્યઉ એતઉ અધિકાર, ધરમ થકી જિમ સુખ લાઉ, તેહ ક03 સુવિચાર. ૧૧ પ્રથમ ખંડ પૂરો થયઉ, પૂ. ચવદ ઢાલ સુસવાદ, ચંદ્રકીરતિ કહઈ સુખ લહ્યા, સુ. રિધિવૃધિ ધરમપ્રસાદ. ૧૨. (બીજો ખંડ) ઢાલ ૩૨ ધન્યાસી, કુમર ભલઈ આવીયઉ એ, એહની. મુનીસર વંદિયઈ એ, બેઉં સાધ નિગ્રંથ, મુ. ધરમબોધ ઈમ દીજીયઈ એ, ધરમખુધી દીય૩ જેમ, મુ. ધરમપ્રભાવ અછઈ સદા એ, ધરમ કરઉ સહુ તેમ. મુ. ૧ ખરતરગછિ ગુરૂ રાજીયા એ, કારકિરતન સૂરિંદ, મુ. લાવણયસીલ પાઠક દૂઆ એ, વા. પુણ્યધીર મુનિંદ. મુ. ૨ જ્ઞાનકીરતિ વાચક થયા એ, ગુણપ્રમાદગણિ તેમ, મુ. સમયકરતિ વાચક મુણી એ, વિનયકલોલ સપ્રેમ, મુ. ૩ હરષકલ્લોલ ગુરૂ પરગડા એ, ચંદ્રકીરતિ કઈ એમ, મુ. બહુ શિષ્યસાખા જેહનઈ એ, સહુનઈ કુશલ છઈ એમ. મુ. ૪ યુગપ્રધાનપદ થાપીયઉ એ, સાહિ અકબર સુલતાણ, મુ. રાખી સમુદ્રની માછિલી એ, સાંભલિ ગુરૂની વાણિ, મુ. ૫ સાહિ સલેમ સમઝાવિયઉ એ, દે ઉપદેસ અનેક, મુ. જિનશાસન રાખ્યઉ ડોલતઉ એ, જિનચંદસૂરિ સુવિવેક, મુ. ૬ જિનસિંહસૂરિ પાટિ તેહનઈ એ, તસુ પટધાર પહૂર, મુ. પાઠક વાચક શિષ્ય ઘણું એ, થાપ્યા જિનરાજ સૂર, મુ. ૭ ખરતરગચ્છનાયક ભલઉ એ, શ્રી જિનરાજ સુરિંદ, મુ. પાઈ લગાવ્યા પિસુનડા એ, તેજિ તપઈ જાણે ઇંદ, મુ. ૮ પારસનાથ સુપસાઉલઈ એ, શ્રી ઘડસીસર માંહિ, મુ. એહ ગ્રંથ પૂરઉ કયઉ એ, ચતુવિધ સંધ ઉછાંહ, મુ. ૯ આજ સફલ દિન માતરઉ એ, આજ ફલી મુઝ આસ, મુ. વચનવિલાસ સફલ થયઉ એ, સફલ થયઉ પરયાસ, મુ. ૧૦ ભ્યાસીમ સંવછરઈ એ, ભાદ્રવ સુદિ દિન નઉમિ. મુ. એહ ગ્રંથ પૂરઉ થયઉ એક વાર ભલઉ છઈ ભૂમ, મુ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy