SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મું ’ આવે વિદ્યાને મનેરથ કરીને તેં તારા પિતાને લજ્જિત નથી કર્યાં. પણ હું તને શું કહું? નિનપણાને લીધે તારૂ આતિથ્ય કરવા હું... અશક્ત છુ. તુ અભ્યાસ તે કર, પણ નિત્ય ભેાજન કયાં કરીશ ? ભાજન વગર ભણવાના મનેાથ ન્ય થશે; કેમકે લેાજન વિના તે મૃત્તુંગ પણ વાગતું નથી. ’કપિલ એલ્યું-‘પિતા ! ભિક્ષાર્ડ મારૂ' ભેાજન થઈ રહેશે. સુજની ટિમેખલા અથવા જનાઈને ધારણ કરનાના વિપ્રખટુકાને ‘મિક્ષાં વેહિ' એટલા શબ્દોથી ભેાજન મળવું. સિદ્ધજ છે. બ્રાહ્મણ કદી હાથી ઉપર ચડયો હાય તેા પણ ભિક્ષા માગવાથી શરમાતા નથી. ભિક્ષુક બ્રાહ્મણુ રાજાની જેમ કયારે પણ કાઈ ને આપ્શન નથી. ' ઇંદ્રદત્ત એલ્ચા-વત્સ ! તપસ્વીએને તેા ભિક્ષા શ્રેષ્ઠ છે, પણ તને તે કદિ એકવાર ભિક્ષા ન મળી તે અભ્યાસ શી રીતે કરી શકીશ ?' આ પ્રમાણે કહી તે બાળકને પેાતાની આંગળીએ વળગાડી ઇંદ્રદત્ત કાઈ ધનાઢય શાળિભદ્ર નામના શેઠને ઘેર ગયેા અને ઘરની બહાર ઊભે. અહીં ૐ ભૂર્ભુવઃ સ્ત્ર: 'ઈત્યાદિક ગાયત્રીમંત્રને ઉ ંચે સ્વરે ભણી પેાતાના આત્માને બ્રાહ્મણુ તરીકે એળખાવ્યે. શ્રેષ્ઠીએ તેને ખેલાવી પૂછ્યું કે, ‘તું શું માગે છે?' તે ખેલ્યા કે, ‘આ વિપ્રબટુકને પ્રતિદિન ભોજન આપે।. ’ શ્રેષ્ટીએ તે આપવાને કબુલ કર્યું. પછી કપિલ શેઠને ઘેર ભેાજન કરી આવી ઇંદ્રદત્તની પાસે પ્રતિદિન અધ્યયન કરવા લાગ્યેા. શાળિભદ્ર શેઠને ઘેર ભેાજન કરવા જતા ત્યારે દરરાજ કેાઈ એક યુવાન દાસી તેને પીરસતી હતી. આ યુવાન વિદ્યાથી ઉપહાસ્ય કરતાં તેણીની ઉપર રાગી થયેા. યુવાન પુરૂષોને સ્ત્રીનુ સાનિધ્યપણુ કામદેવરૂપ વૃક્ષને દોહદ તુલ્ય છે. ' તે દાસી પણ તેનાપર રક્ત થઈ, અનુક્રમે તેએ પરસ્પર કામક્રીડા કરવા લાગ્યા. ' " એક વખતે બીજા પુરૂષને ન ઇચ્છતી એવી તે દાસીએ એકાન્તે આવી કપિલને કહ્યું, ‘તમેજ મારા પ્રાણનાથ છે, છતાં તમે નિધન છે, તેથી હું માત્ર પ્રાણયાત્રાને માટે ખીજા પુરૂષને ભજુ છું.' કપિલે તે કબુલ કર્યુ. એક વખતે તે નગરમાં દાસીએને ઉત્સવના દિવસ આન્યા. તે સમયે આ દાસી પુષ્પ પત્ર વિગેરેની ચિ'તાથી ખેદ પામી. તેને ખેદ કરતી જોઈ કપિલ એક્ષ્ચા“ હે સુંદરી ! ઝાકળથી કરમાયેલી કમળિનીની જેમ તું કેમ નિસ્તેજ જાય છે ? ’ તે ખેલી-‘કાલે દાસીઓને! મહાત્સવ છે, તેમાં મારી પાસે પુષ્પ પત્રાદિ કાંઈ નથી, તેથી હુ' દાસીઓની વચ્ચે વગેાવાઈશ. હવે મારી શી ગતિ થશે ?' તેણીએ કહેલા દુ:ખરૂપ વ્યંતરના આવેશથી કપિલ વિવશ થઈ ગયા અને અધીરજપણાને લીધે મૌનપણુ ધરીને બેઠે. એટલે દાસી ખેલી કે–‘હે પ્રિય ! તમે ખેદ કરેા નહી. આ નગરમાં ધન નામે એક શ્રેષ્ઠી છે, પ્રાતઃકાળ પહેલાં તેને જે જગાડે તેને તે બે માત્રા સુત્રણ આપે છે. માટે રાત્રિ વ્યતિક્રમ્યા અગાઉ તમે તેને ઘેર જો અને ત્યાં મૃદુ સ્વરે કલ્યાણ રાગ ગાજો.' કપિલે તેમ કરવા કબૂલ કર્યું. પછી તેજ રાત્રે ઘણું અધારૂ' હતુ. તેવે વખતે તેણીએ ધન શ્રેષ્ઠીને ઘેર કપિલને માકલ્યા. માણસેાની હીલચાલ વિનાના માર્ગે કપિલ ઉતાવળે! ચાલ્યે જતેા હતેા, તેને ચાર જાણીને પુરરક્ષકાએ પકડીને ખાંષી લીધા. • ચારની પ્રવૃત્તિ એવી હોય છે. ’ પ્રાતઃકાળે તેને પ્રસેનજિત રાજાની પાસે લઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy