Book Title: Updhan Tap Ek Soneri Tak
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Jain Trust
Catalog link: https://jainqq.org/explore/032351/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપધાન તપ એક સોનેરી તદ परसूरि दर श्रीनगर ૦ ૦ B૦૦ પ્રેરકઆશીર્વાદ પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જી મહારાજા સાહેબ • પ્રાશક શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ શંખેશ્વર Page #2 -------------------------------------------------------------------------- ________________ नम्र सूचन इस ग्रन्थ के अभ्यास को कार्य । पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका "उपयोग कर सकें. T પ્રકાર * I૪ મંત્ર નમો અરિહંતાણં નમો સિદ્ધાણ નમો આયરિયાણ નમો ઉવઝાયાણં નમો લોએ સવ્વસાહણ એસો પંચ નમુક્કારો સq-પાવપણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી શMવાભક્તિ પાર્થનાથાણ નામ શ્રી ધર્મભક્તિ પોમસુબોધ-લબ્ધિ ગુરુnયો નમ: હy. કે ::::: ઉપધાન તપ એક સોનેરી તક છે :::: :::::::::: ::::::::::: ::: :::::::::: : ::: :::: પ્રેરકઆશીર્વાદ • પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજય - પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબ :: 1 પ્રકાશક | | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ E : 3 E3 E3 8 વિ. દિશી ઢ: led to a Page #4 -------------------------------------------------------------------------- ________________ ************************* ::::: ::: :: : :: : : :::::::::::::::::::: : :: :: Ed Ed a ea ea Ed 8 a u a aa En La La La EJ L E3 83 E3 ea Es a | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર ઉન ટ્રસ્ટ ના પણIP DP મોર જ ભણેલો કપરી નિ તપ ની , શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપાાદના પ્રેરક ગચ્છાધિપતિ પ.પૂ.આચાર્યદિવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આચાયતિથી વિજય ભાનચંદ્રસરીશ્વરજી મ.સા. પપૂ. પંન્યાસપ્રવર શ્રી હેમચંદ્ર વિજયજી મ.સા., ૫પૂ. પંન્યાસપ્રવર શ્રી રત્નોખર વિજયજી મ.સા., - પ.પૂમુનિરાજશ્રી ચંદ્રશેખર વિજયજી મ.સા., પાપમુનિરાજશ્રી મનમોહન વિભરાઇ મામા, પ૫મનિરાજશ્રી નિત્યાનંદ વિજયજી મ.સા., પપમનિણાથી ગીવરત્ન હિરાજી મસા , પ.પૂ. મુનિરાજી વિધાચલ વિરજી મ.સા. (ચા-કોડાયવાળા), આ પ.પણનિરાજશ્રી કોન્ડ વિરાજી મ.સા., પપૂ મુનિરાજશ્રી કુલચંદ્ર વિજયજી મ.સા. (K.૦), પપમુનિરાજશ્રી ભક્તિરત્ન વિજયજી મ.સા., પ ૫ ગનિરાશ્રી પ્રભાતશેખર વિજયજી મ.સા., પ.પૂ. મુનિરાજશ્રી કુલદર્શન વિજયજી મ.સા., પ.પૂ. મુનિરાજશ્રી લ્યુબોધિ વિજયજી મ.સા., પ.પૂ. મુનિરાજશ્રી ભવ્યરત્ન વિજયજી મ.સા., પા૫ મુનિરાજથી સિદ્ધરત્ન વિજયજી મ.સા., ૫૫.બાલમુનિરાજશ્રી હેમદર્શન વિજયજી મ.સા., પ.પૂ.બાલમુનિરાજશ્રી ભાગ્યચંદ્ર વિજયજી મ.સા., આદિઠાણા, તથા ઉપસ્થિત સાબીત પૂ. ગચ્છાધિપતિશ્રીજીના સામ્રાજયવતી પ પાસા શ્રી હેમલત્તાશ્રીજી મ. આદિઠાણા છેતેમજ પૂD.સા. શ્રી વિધુતાભાથીજી મ. આદિઠાણા... Page #5 -------------------------------------------------------------------------- ________________ (ઉપધાનની મહત્તા ઉપધાન એટલે સાંસારિક જંજાળોમાંથી મુક્ત બની આત્માની નિષ્ટતા પામવાની પ્રક્યિા. ઉપધાન એટલે યોગોહન.સાધુ મહાત્માઓને અમુક સૂત્ર ભણવા હોય તો યોગ ક્રવા જ પડે, તો જ તેને તે સૂત્ર ભણવાનો અધિકાર મળે. યોગ માં તપ-જપ-ક્રિયાની સાધના છે. તપથી તન શુદ્ધ થાય. જપથી મન શુદ્ધ થાય, ક્રિયાથી જીવન શુદ્ધ થાય. આ શુદ્ધિ દ્વારા આત્મા નિર્મળ થાય છે. પછી જે સૂત્રો ભણવામાં આવે તે સારી રીતે પરિણમે છે. સાધુની જેમ શ્રાવક્નો પણ નમસ્કાર મહામંત્ર, ઈરીયાવહી તસ ઉત્તરી, અન્નત્ય, લોગસ્સ, નમુત્થણ, અરિહંત ચેઈયાણ, પુષ્પરવરદીવ, સિદ્ધાણં બુદ્ધાણં, વૈયાવચ્ચગરાણ વિ. સૂત્રો ભણવા માટે યોગ્યતા કેળવવી પડે, તે માટે યોગ ક્રવા પડે. ઉપધાન રૂ૫ યોગોહન દરેક શ્રાવક-શ્રાવિકાએ ફરજીયાત રવાના હોય છે. તેનાથી સૂત્રશુદ્ધિ-અર્થશુદ્ધિ અને જીવન શુદ્ધિ થાય છે. ઉપધાન વગર મળેલા સૂત્રો ઉધાર લીધેલા માલ જેવા છે. તે સુપરણિત બનતા નથી. શાસ્ત્રમાં છ પ્રકારનાં શ્રાવક્તા ઉપધાન બતાવાયા છે. RE E E & Ed Ed Ed B. Ed Ei a Eu a Ed Ed & Ed Ed Ed Eas Page #6 -------------------------------------------------------------------------- ________________ (૧) પંચમંગલ મહાશ્રુતસ્કંધ(નવાર) સૂનનું પ્રથમ ઉપધાન ૧૮ દિવસનું (૨) પ્રતિક્રમણ શ્રુતસ્કંધ (ઈરિયાવહી, તસ ઉત્તરિ) સૂત્રનું બીજુ ઉપધાન ૧૮ દિવસનું (૩) શસ્તવાધ્યયન (નમુત્થણ) સૂનનું ત્રીજુ ઉપધાન ૩૫ દિવસનું. (૪) ચૈત્યસ્તવાધ્યયન (અરિહંત ચેઈયાણ-અન્નત્થ) સૂઝનું ચોથું ઉપધાન ૪ દિવસનું. (૫) નામસ્તવાધ્યયન (લોગસ્સ) સૂત્રનું પાંચમુ ઉપધાન ૨૮ દિવસનું. (૬) શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ (પુખરવરદીવ, સિદ્ધાણં બુદ્ધાણં, વૈયાવચ્ચગરાણું) સૂત્રનું ૭ દિવસનુ. કુલ ૧૧૦ દિવસ થાય. તે તે ઉપધાનના તપ-જપ નિયત ક્રાયેલા છે. ઉપધાનમાં ઉપવાસ ૧. ૧૨ II (ક્લ ૧૧૦ દિવસમાં ૧૨ || ૬૭ ઉપવાસ ક્રવાના હોય) ૩. ૧૯ II ૨ || ૫. ૧૫ || જે જ છે પૂર્વાલિન ઉપધાન અને આજે થતા ઉપધાનમાં ઘણુ તારતમ્ય જોવા મળે. પૂર્વે થતા ઉપધાનનોમાં આજે જે રીતે ચાચક નિવિઓ થાય છે એવી નિવિઓ ન હતી. Page #7 -------------------------------------------------------------------------- ________________ તપ ઉપવાસ અને આયંબિલથી જ થતો હતો. પૂર્વકાળમાં આ રીતે ઉપધાન થયા હતા. ઉપધાન દિવસ તપ ૧ ૧૬ પ્રથમ પાંચ ઉપવાસ +૮ આયંબિલ+૩ ઉપવાસ ૨ ૧૬ પ્રથમ પાંચ ઉપવાસ +૮ આયંબિલ+ ૩ ઉપવાસ (આ રીતે ૧૬ દિવસમાં ૧૨ ઉપવાસો તપ થતો) ૩ ૩૫ ૩ ઉપવાસ + ૩૨ આયંબિલ ૪ ૪ ૧ ઉપવાસ + ૩ આયંબિલ ૫ ૨૮ ૩ ઉપવાસ + ૨૫ આયંબિલ ૧ ઉપવાસ + ૫ આયંબિલ + ૧ ઉપવાસ આજે પણ કોક પુન્યાત્માઓ આ મૂળ વિધિથી ઉપધાન જતા નજરે પડે છે. પણ મનની ઢીલાસ, તનની નબળાઈ, સંયોગોની આધિનતા વિ. કારણે પૂર્વાચાર્યોએ આ મૂળ વિધિમાં થોડા ફેરફાર ક્ય, કારણ અલા સત્વવાળા પણ આ તપ સાધનામાં જોડાઈ શકે. આયંબિલના બદલે નિવિઓ આવી ગઈ. જોકે આ ફેરફાર કરવા છતાં તપમાં કોઈ ઓછાસ ફ્રી નથી, દિવસ વધાર્યા (૧૬ ના અઢાર દિવસ ક્ય) પણ સરવાળે તપ એટલો જ રાખ્યો. '' પહેલા અઢારીયામાં કુલ ૧૨ ઉપવાસ થવા જોઈએ, જે પૂર્વે ૮ ઉપવાસ અને ૮ આયંબિલ = ૪ ઉપવાસથી થતા હતા. આજે ૧૮ દિવસમાં ૧૨ ઉપવાસનો તપ પૂર્ણ ક્રવાનો હોય છે. જે આ રીતે થાય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ પરિમુઢ દિવસ ત૫ કુક્લ ઉપવાસ ઉપવાસ ૯ ઉપવાસ નિવિ ૨ ઉપવાસ ૧ ઉપવાસ . આયંબિલ oll ઉપવાસ ૧૮ ૧૨II ૧ણા ઉપવાસ આમ કુલ ૧૮ દિવસમાં ૧૨ ઉપવાસ થયા (ઉપવાસ અને આયંબિલ નું પરિમુઢ તપમાં ગણાતુ નથી, નિવિનુ ગણાય, એક પરિમુટ = ઉપવાસ) બીજુ ઉપધાન (બીજુ અઢારીયુ) પણ એજ રીતે તપ-જપથી ક્રવાનું. આજે પહેલુ-બીજુ-ચોથુ અને છઠ્ઠ ઉપધાન એક સાથે કરાવી માળારોપણ વિધિ ક્રવામાં આવે છે. પછી પાંત્રીસ (ત્રીજુ ઉપધાન) અને અઠયાવીશુ (પાંચમુ ઉપધાન) ક્રવવામાં આવે છે. ચોથા ઉપધાનમાં પૂર્વની મૂળવિધિ મુજબ જ ૧ ઉપવાસ ત્રણ આયંબિલ અને પાંચમાં ઉપધાનમાં પણ તે જ રીતે ૧ ઉપવાસ + ૫ આયંબિલ +૧ ઉપવાસ ક્રાવાય છે. પાંત્રીસુ અને અઠયાવિસુ ઉપવાસ નિધિથી ક્રાવાય છે. આ ત્રણે ઉપધાન આજે પણ કોઈને મૂળવિધિથી ક્રવું હોય તો ખુશીથી ક્રી શકે છે. નિવિમાં પારાવાર રાગ-દ્વેષ થવાની શક્યતા છે. જ્યારે આયંબિલમાં અનાસક્તભાવ કેળવાય છે. જીભડી ઠેકાણે રહે છે. ખાવાની લાલસા કંટ્રોલમાં રહે છે, રાગ દ્વેષની હોનારત સર્જાતી નથી. Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉપધાનના ઉપકરણો •ક્ટાસણુ ચરવળો(પુરૂષોએ ગોળ દાંડીનો, બહેનોએ ચોરસ દાંડીનો) મુહપતિ(૩-૪) ખેસ-ધોતીયા(ત્રણેક જોડ- બહેનોએ પોતાના વસ્ત્રો) સંથારો • ઉત્તરપટ્ટો • ગરમ સાલ ૦ નાક વિ. સાફ ક્રવા ગરમ ટુડેં સુતરનો કંદોરો નવારવાળી કાનમાં નાંખવા રૂ૦નોટપેન પંચુ રૂમાલ લૅકેટ સ્વાધ્યાયની ચોપડી વિ. પ્રાભાતિક ક્રિયા સવારે ગુરુમહારાજ પાસે ક્રવાની ક્રિયા પૌષધ ઉચ્ચરવો, પડિલેહણના આદેશ માગવા, ત્યારબાદ ઇરિયાવહિયં ક્રી ખમાસમણ ઇચ્છાારેણ સંદિસહ ભગવન વસતિ પdઉં? (ગુરુ આદેશ આપે એટલે) ઈચ્છે કહી, ખમા. ભગવાન સુદ્ધાવસહિ (ગુરુ હે તહત્તિ) ખમા ઈચ્છાકરેણ સં. ભ. પવેયણા મુહપત્તિ પડિલેહું? ઇચ્છે હી મુહપત્તિ પડિલેહવી, બે વાંદણાં દેવાં. ખમા.ઈચ્છા, સં.ભ.પવેયણાં પdઉં? (ગુરુ હે પવેવો) ત્યારબાદ ઉપધાનના નામ પદના નામપૂર્વક બોલી પાલી કહે ત્યારે તપ હોય તો તપ ક્રશું, એમ કહેવું. નિવિ હોય તો પારણું શું, એમ ફ્લેવું. . ત્યારબાદ ખમાસમણ, ઈચ્છારી ભગવત્ પસાય ક્રી પચ્ચખ્ખાણનો આદેશ આપશોજી. પછી પચ્ચકખાણ લેવું. પછી બે વાંદણા, ખમા. ઈચ્છા સં.ભ. બેસણે સંદિસાહું, ખમા ઇચ્છા. સં.ભ. બેસણે ઠાઉં? ખમા. ઇચ્છા.સં.ભ.સઝાય ક્યું? પછી સઝાય કરવી. પછી રાઈ મુહપત્તિ પડિલેહવી. ખમા. અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. Page #10 -------------------------------------------------------------------------- ________________ સંધ્યા કિયા સાંજે ગુરુ મહારાજ પાસે ક્રવાની વિધિ પડિલેહણના આદેશ માંગવા, ત્યારબાદ “ઈરિયાવિહિયં કરી ખમા. ઇચ્છા. સં.ભમુહપત્તિ પડિલેહું ? જ્હી મુહપત્તિ પડિલેહવી. વાંદણાં બે દેવાં. (ઉપવાસ હોય તો વાંદણાં નહિ) ખમા. દઈ ઇચ્છકારી ભગવન પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી. ત્યારબાદ પચ્ચખાણ લેવું. પછી બે વાંદણા. ખમા ઇચ્છા સં.ભ. બેસણે સંદિસાહું? ખમા.ઈચ્છા. સં.ભ. બેસણે ઠાઉં? ખમા. ઈચ્છા. સં.ભ. સ્પંડિલ પડિલેહું? ખમા. ઇચ્છા. સં.ભ.દિશિ પ્રમાણું? ખમા. અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. મુઠસી પચ્ચખાણ પારવાનો વિધિ મુઠીવાળી નવાર ગણી મુઠસી પચ્ચખાણ ફાસિકં પાલિએ સોહિયં તીરિયં કિષ્ટ્રિય આરાહિયે જં ચ ન આરાહિયં તસ્સ મિચ્છામિ દુક્કડં. Page #11 -------------------------------------------------------------------------- ________________ રોજ સવારે ઉઠી સાંજ સુધી ઉપધાનમાં શું શું કરવાનું છે ? જ ૨, ૧. સવારે ચાર વાગે ઉઠી સાત નવાર ગણવા. પછી માત્રાદિની શંકા ટાળી સ્થાપબાજી આગળ ખમા. ઇરિ કરી ગમણાગમણે આલોવી ફક્સમિણ દુસુમિણનો ચાર લોગસ્સનો કાઉસગ્ગરી અનુકૂળતા હોય, તો ખમા ઇચ્છા સંદિભગવન પ્રથમ ઉપધાન પાંચમંગલ મહાશ્રુતસ્કંઘ આરાધનાર્થે કાઉસગ્ન કરું? ઇચ્છે. પ્રથમ ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંઘ આરાધનાર્થે. ક્રેમિ ઉસ્સગ્ગ. વંદણવતિયાએ દ્દી ઉપધાનનો ૧૦૦ લોગસ્સનો (સાગરવર ગંભીરા સુધી) કાઉસ્સગ્ગક્રવો. પારીને લોગસ. હેવો. પછી પ્રતિક્રમણ કરવું. ચાર થોયો પછી નમુસ્કુર્ણ હયા પછી આઠ પહોરનો પૌષધ ઉચ્ચરવો. પ્રતિક્રમણ પુરુ કરી પડિલેહણ-દેવવંદન કરવાં. સો ડગલાં વસતિ શોધી ગુરુ મહારાજ પાસે જઈ ક્રિયા ક્રવી. શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધાય નમો નમઃ આ પદ બોલીને સો ખમાસમણાં દેવાં. દહેરાસર જઈ આઠ થોચે દેવવંદન ક્રવું. ૫. છ ઘડી દિવસ ચટે પોરિસી ભણાવવી. વ્યાખ્યાન સાંભળવું. ૬. ૧-૨-૪-૬ઠા ઉપધાનવાળાએ નવકારમંત્રની બાંધી ૨૦ નવકારવાળી ગણવી ૩-૫ મા ઉપધાનવાળાએ લોગસ્સની ત્રણ Ed E3 83 E3 Ed Ed Ed Ed Ed Ed Eaઈ Ed E3 83 E3 83 E3 Ed Ed Ed Ed E . . Page #12 -------------------------------------------------------------------------- ________________ નવકારવાળી તથા જીવવિચાર નવતત્વ આદિ પ્રક્રણોની ૨૦૦૦ ગાથાનો સ્વાધ્યાયક્રવો. ગાથાઓનો સ્વાધ્યાયક્રતા પહેલા ઇરિયાવહી. ક્રવી. પુરિમનું પચ્ચ આવેથી સ્થાપનાજી ખુલ્લા રાખી વિધિપૂર્વક પચ્ચ પારવું નીવી કે આયંબિલ ક્યાં પછી ઉઠતાં તિવિહારનું પચ્ચ કરવું પછી ઇરિ કરી ભગવાન ખુલ્લા રાખી જગચિંતામણીનું ચૈત્યવંદન જયવીરાય સુધી કરવું પછી સ્વાધ્યાય આદિ રવો. સાંજે ચાર વાગે પડિલેહણમાં (વાંદણા દીધા વગર સીધી આદેશ માંગવાના પછી પડિલેહણ-દેવવંદન કરી ગુરુ મહારાજ પાસે આવી સાંજની ક્રિયા કરી ૨૪ માંડલાં કરવા-સ્થડિલ પડિલેહવાં.) પ્રતિક્રમણ ક્રી, એક પ્રહર રાત્રિ ગયા બાદ સંથારા પોરિસી ભણાવવી, સૂતી વખતે મનમાં કુંડલ (રૂનાં પૂમડાં) નાખવા. ઉંઘ ન આવે ત્યાં સુધી શુભ ભાવના ભાવવી. મહાપુરુષોના પવિત્ર ચરિત્રોનું સ્મરણ કરવું. ૧૦. શ્રાવિકાઓએ સવારે તથા સાંજે ક્રિયા વખતે ફરીથી પૌષધ આદિના આદેશો ગુરૂ મહારાજ પાસે માંગવાં. સવારે રાઈસ મુહ ક્રિયા પછી અને સાંજે દેવસીઅમુક ક્રિયા પૂર્વે પડિલેહવી. Page #13 -------------------------------------------------------------------------- ________________ યાદ રહે, તમે વિરતીધર છો, તમારૂ જીવન સાધુ જેવું છે. ઉપધાનમાં શું કરવું અને શું ન કરવું ? - એ સઘન લો.. આ તમામ ક્રિયાઓ પ્રમત્તભાવે ઉભા ઉભા શુદ્ધ ઉચ્ચાર પૂર્વક ઉપયોગ પૂર્વક ક્રવી. જ બોલતી વખતે ઉઘાડા મોઢે ન બોલાય, મુહપત્તિ આડી રાખીને બોલવું. જ ચાલતા, નીચે જોઈને ચાલવું. કોઈ જીવ પગ નીચે ક્યડાઈ ના જાય તેની તકેદારી રાખવી. જ કાચા પાણીમાં પગ ન આવે, લાઈટની ઉજઈ ના લાગે, વનસ્પતિનો, લીલોતરીનો, દાણાનો, ધન-ધાન્યનો સ્પર્શ-સંઘટ્ટો ન થવો જોઈએ. બેસતી વખતે ટાસણા વગર ન બેસાય. છે. સંસાર ૪૭ દિવસ માટે છોડી દીધો છે, એટલે સંબંધીઓ સાથે ઘર સંબંધી, દુકાન સંબંધી, સંસાર સંબંધી કોઈ વાત થાય નહી. ન મળવા આવે તો આરાધનાની વૃદ્ધિ થાય એવી જ વાત કરવી છેસૂર્યાસ્ત બાદ માત્રુ ક્રવુ વિ. અનિવાર્ય કરણ સિવાય હલન - ચલન ક્રાય નહિ, એક સ્થાને બેસવું. કાર્ય પડતા દંડાસણનથી ભૂમિ પુંજતા પુંજતા જવું. જ બે ટાઈમ વપરાશમાં આવતા તમામ ઉપક્રણોના બોલ બોલવા પૂર્વક પ્રતિલેખન ક્રવું. 10000313395019 Page #14 -------------------------------------------------------------------------- ________________ ના દિવસ દરમ્યાન જે કઈ ક્ષતિઓ થઈ હોય તેની આલોચના બુક્માં નોંધ રોજ સાંજે યાદ કરીને કરી લેવી. જ ઘરેણાં પહેરાય નહી, તેલ નંખાય નહી, વાળ ઓળાય નહી, શરીરની ટાપટીપ થાય નહી, હજામત થાય નહી, તેલ માલિસ થાય નહિ. જ જમતા એંઠા મોઢે બોલાય નહી, જરૂર પડે પાણી વાપરીને બોલવું. પ્રતિલેખન વિ. ક્રિયાઓ ક્રતા એક અક્ષર બોલવો નહી, જ મૌન પણે ક્રિયા કરવી (બોલ મનમાં ઉપયોગ પૂર્વક બોલવા) માબુ જમીન જોઈને જીવ રહિત ભૂમિ ઉપર પરઠવવું. પરઠવતા પહેલા અણજાણહ જસુગ્રહો (૧વાર) અને પરઠવ્યા પછી વોસિરે (ત્રણ વાર) મનમાં બોલવું માત્રાનો પ્યાલો હાથમાં હોય ત્યારે બોલાય નહી. આ ક્રિયામાંથી નિવૃત્ત થતાં સૂત્ર અર્થનો સ્વાધ્યાય રવો, ધાર્મિક પુસ્તક વાંચવા, નિંદા-કૂથલી-પારકી પંચાતથી આરાધનાનું પુણ્ય બળી ને ખાક થઈ જાય છે. ઉપધાનમાં પ્રવેશ ક્યાં બાદ બહારની કોઈ વસ્તુ ઉપયોગમાં લેવાય નહી. જ પ્રતિલેખન ન ક્યું હોય તે વસ્તુ વપરાય નહી. છે જ્યાં કજો ના લીધો હોય ત્યાં બેસાય નહી. જ ભોજન મંડપમાં પ્રવેશતા જયણા મંગલ બોલવું, જમવાની જગ્યાએ કાજો લેવો, થાળી વાટકા વિ. પુંજી -પ્રમાજી વાપરવા. ન મુહપતિ - ચરવળો સાથે જ રાખવા, એક હાથથી દુર મુક્યા નહી. 6369 69 69 93 63 63 63 63 63 63 009636763 93 93 93 93 ED EDES Page #15 -------------------------------------------------------------------------- ________________ 1S રાવ બી. જ રાત્રે કાનમાં કુંડલ ફરજીયાત નાખવા અથવા ક્વડું બાંધવું. પર કાળવેળાએ કાંબળી ઓઢ્યા વગર બહાર જવું નહી. જ દિવસના સુવું નહી. જ છાપા-ચોપડીઓ-મેગેઝીનો વિ. વંચાય નહિ. આ પુછયા વગર કોઈની વસ્તુ લેવી નહિ, વાપરવી નહી. નિધિમાં જરૂર પુરતુ લેવું-એઠું-મુક્વાથી દિવસ પડે. જ હાથ, પગ, મોટુ, શરીર ધોવાય નહી, ભીના કપડાના પોતા કે સ્પંચ પણ થાય નહી. હાલ પાણી ઘી ની જેમ વાપરવું. ચંડીલ-માબુ જતા પાણીનો ઉપયોગ જરૂર પુરતો જ ઓછામાં ઓછો રવો. આ ક્રિયા ક્રતા પંચેન્દ્રિય મનુષ્ય કે તીર્વચની આડ પડે (આપણી અને સ્થાપનાજીની વચ્ચેથી જાય) તો ઇરિયાવહી કરી લેવી. જ્યાંથી ક્રિયા અટકી હોય ત્યાંથી આગળ વધારવી. જ આમ તો ગામ બહાર નિર્દોષ ભૂમિમાં સ્થગિલ જવાનું હોય છે. શહેરમાં જગ્યાનો અભાવ હોઈ, વાડાનો ઉપયોગ ક્રવો પડે છે. ત્યારે જયણા રાખવી જરૂરી છે. પહેલા પ્યાલામાં રખ્યા નાખવી, ચંડિલ કર્યા બાદ ઉપર પણ રખ્યાનો ઉપયોગ ક્રવો, રાખના કારણે સુક્ષ્મ જંતુઓ ચોંટતા નથી. ના પાણીનો બને એટલો ઓછામાં ઓછો જરૂર પુરતો જ ઉપયોગ ક્રવો. મા ૪૮ મિનિટમાં જમીન ઉપર રહેલ પાણીના એઠા બિંદુઓ જે સુકાય નહી તો તેમાં અસંખ્યાત સમુઠ્ઠીમ મનુષ્યોની ઉત્પત્તિ થઈ જાય છે. 1992 93 93 93 93 93 92 9 1 92 93 93 93 93 93 93 Page #16 -------------------------------------------------------------------------- ________________ છે માત્રાનો પ્યાલો ઢાંકણુ ઢાંકીને પરઠવવા લઈ જવો. ઉઘાડો નહીં. જ મર્યાદા સચવાય તે રીતે ઉચિત વેશ પરિધાન ક્રવો. જ જ્યા ત્યાં સ્પંડિલ-માણુ પરઠવવું નહી. બીજાને અપ્રીતિ થાય તેવું ન ક્રવું. જ આ આપણા નિમિત્તે ધર્મની અપભ્રાંજના-લઘુત્તા થવી જોઈએ નહી. ાગળ, દાણા, જીવજંતુઓ, વનસ્પતિ વિ. થી રહિત સ્થાનમાં માત્રુ પરઠવવું. ના દેરાસર, ઉપાશ્રય સ્થાનમાં પ્રવેશતા નિરિસહી અને બહાર નિકળતા આવસહિ ત્રણવાર કહેવું. જ ધુમ્મસવાળુ વાતાવરણ હોય, ઝાંકળ પડતુ હોય તો ઉપાશ્રયની બહાર નિળવુ નહી. સ્પંડિલ-માગુ વિ. અસાધ્ય કાર્ય આવી પડતા આખા શરીરે ગંભળી ઓઢી જયણા પૂર્વક જવું. જ લાઈટમાં કઈ પણ વાંચવુ નહી. લાઈટનો ઉપયોગ કરવો નહી. જ પાણી વાપર્યા બાદ ગ્લાસ રૂમાલથી એકદમ કોરો કરી લેવો, એઠોં ગ્લાસ માટલામાં નાંખવો નહી. જ કમળીકાળમાં બહારથી આવ્યાબાદ કામળી થોડો સમય દોરી ખીંટી વિ. ઉપર છૂટી ક્રી રાખવી (સીધી ગડી ન કરવી). જ દોરી વિ. ઉપર સુધેલા ક્વડા સુન્નતા તુરંત લઈ લેવા, ફર ફર ફફડતા રહેવાથી વાયુમયની વિરાધના થાય. જ ગુરુ મ.સા. ની આજ્ઞાનું અક્ષરશ પાલન કરવું. E d Ed Ed Ed E3 E3 Ed Ed Ed Ea૧) Ed Ed Ed Ed E3 E3 83 E3 E3 E3 Eas Page #17 -------------------------------------------------------------------------- ________________ ટપાલ, અગળ આવશ્યક કારણ સિવાય લખવા નહી, ફોન રાવવો નહીં. * કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ વાપરી શકાય નહી. * ક્પડા વિ. સુક્વવા દોરી બાંધી હોય તો સૂર્યાસ્ત પૂર્વે છોડી નાખવી જોઈએ. * યુગળફો-શ્લેષ્મ’વિ. નિર્જીવ માટીમાં નાંખી પગથી ચોળી નાંખવા જોઈએ. પરસેવાવાળા ક્પડા તુરંત સુકાવી દેવા, ભીનાને ભીના ગડી કરવા નહી, સુકાઈ જતા તુરંત લઈ લેવા. ગરમી લાગતા પડા પુંઠા વિ. થી પવન નાંખવો નહી. પડા ઝાટક્વા નહી. તિર્યંચનો પણ સ્પર્શ થાય નહી. * જુઠું બોલવુ નહી. * કોઈની વસ્તુ અડવી નહી. * વિજાયતીય તરફ રાગ દ્રષ્ટીથી જોવુ નહી. મન બહેકાવે એવા વાંચન, કુશ્રવણ, કુવિચાર કરવા નહી, પૂર્વાલીન ભોગસ્મરણ કરવું નહી. * વાત-વિક્થા-ગપ્પામાં સમય બગાડવો નહીં. નખ કાપવા જ પડેતો તેને ચુનામાં ચોળી પડાની પોટલીમાં બાંધી નિર્જીવ ખાડામાં પરઠવવા. અરીસામાં શરીર, મોઢુ જોવુ નહી. નીવિમાં થોડી ઉણોદરી (ભુખ રતા ઓછુ ખાવુ) રાખવી આકંઠ ભોજન ન કરવું. # નીવિમાં દ્રવ્યો ઘણા અને રસ ભરપૂર હોય એટલે આપણે જાતે ******* · · · · · · · · · -·***** Page #18 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યોનો નિયમ ક્રી લેવો, કે આટલા દ્રવ્યથી વધારે વાપરવા નહી વિ.વિ. ભુલ થતાની સાથે જ આલોચના નોંધી લેવી. જ રાત્રે ૬ ક્લાક્ની અધિક સુવુ નહી (દિવસે તો સુવાનુ છે જ નહી). ના પ્રતિક્રમણ વિ. તમામ ક્રિયાઓ સમુહમાં ગુરુસાક્ષિએ વી. શ્રી ચરવળો મુહપત્તિ વિ. એક હાથથી દૂર જવા જોઈએ નહી. ના સવારે પ્રતિક્રમણ વિ. કિયા ક્રી ઉંઘવુ નહી. જ નિક્કરણ શરીર દબાવવું નહી. જ ભાઈઓએ બધા સાધુ મ.સા. ને, બહેનોએ બધા સાધ્વીજી મ.સા. ને બે ટાઈમ વંદન કરવું જોઈએ. આ પ્રતિક્રમણાદિ ક્રિયામાં ગુરૂ માં આવે તે પહેલા જ હાજર થઈ જવું. જ કોઈની પણ સાથે આપણા કે સામી વ્યક્તિના સ્વભાવ દોષથી સંઘર્ષ, સંક્લેશ, બોલાચાલી થઈ જાય તો તુરંત જ મિચ્છામિ દુક્કડમ્ દઈ દેવું. ચાર્તુમાસિક કાળમાં બપોરે કાળનો કાજો લેવો ફરજીયાત છે. જ સાંજે પાણીમાં ચૂનો નાંખવાનું ભુલવું નહી. આ ચુનાવાળું પાણી ૭૨ ક્લાક ચાલે, બાંદ નિર્જીવ ભૂમિમાં સુકમાં ૭૨ ક્લાક ની મર્યાદા પૂર્ણ થાય તે પૂર્વે સુકાઈ જાય તે રીતે વધારાનું પાણી જયણા પૂર્વક પરઠવવું. જ પરોઢીયે તમામ ક્રિયાઓ મનમા કે અત્યંત ધીમા અવાજે ક્રવી જેથી આજુબાજુના લોકોને તક્લીફ ના થાય, ઉઠી ના જાય. ***** HO.. 9 Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉપધાન તપના ત૫-૪૫ ક્રિયાનુ સરવૈય ૫ હજાર લોગસ્સનો કાયોત્સર્ગ ૦ ૫ હજાર ખમાસમણા ૦ ૧ લાખ નવકાર મંત્રનો જાપ ૦ ૨૧ ઉપવાસ ૦ ૧૦ આયંબિલ ૦ ૧૬ નિવિ ૦ ૪૭ પૌષધ ♦ પ્રવચન શ્રવણ ♦ સ્વાધ્યાય દ્વારા જ્ઞાનશુદ્ધિ ♦ દેવવંદન, જાપ વિ. દ્વારા દર્શનશુદ્ધિ - પૌષધ ક્રિયા દ્વારા ચારિત્રશુદ્ધિ. સો ડગલાની બહાર જઈને આવતા, સ્થંડિલ-માત્રુ પરઠવીને આવતા ઈરિયાવહી કરી ગમણાગમણે સૂત્ર બોલવું ગમણાગમણે સત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ગમણાગમણે આલોઉં ? ઈચ્છે, ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન ભંડમત્ત નિવણાસમિતિ, વાટ્ટિાપનિષ્ઠા સમિતિ મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ એ અષ્ટ પ્રવચનમાતા શ્રાવક્તણે ધર્મ સામાયિક પૌષધ લીધે રૂડી પેરે પાર્યું નહી, ખંડણા વિરાધના હુઈ હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડમ્... મુહપત્તિનુ પ્રતિલેખન ૫૦ બોલ પૂર્વક વાનુ હોય છે બોલ સમજીને ગોખી લો, તે પ્રમાણે વિધિપૂર્વક મહપત્તિ પ્રતિલેખન કરવી. ૧૫ પોતાના "" Page #20 -------------------------------------------------------------------------- ________________ ( મુહપતિના પાય બોલો (૧) સૂત્ર અર્થ તત્વ કરી સદેહું (૨) સખ્યત્વમોહનીય (૩) મિશ્રમોહનીય (૪) મિથ્યાત્વમોહનીય પરિહરું (૫) કામરાગ (૬) સ્નેહરાણ (૭) દૃષ્ટિરાગ પરિહરું (૮) સુદેવ (૯) સુગુરુ (૧૦) સુધર્મ આદરું (૧૧) કુદેવ (૧૨) ફુગુરૂ (૧૩) ફુધર્મ પરિહરું (૧૪) જ્ઞાન (૧૫) દર્શન (૧૬) ચારિત્ર આદરૂ (૧૭) જ્ઞાનવિરાધના (૧૮) દર્શનવિરાધના (૧૯) ચારિત્રવિરાધના પરિહ૪(૨૦) મનગુપ્તિ (૨૧) વચનગુપ્તિ (૨૨) કાયગુપ્તિ આદરું (૨૩) મનદંડ (૨૪) વચનદંડ (૨૫) કાયદંડ પરિહરું (૨૬) હાસ્ય (૨૭) રતિ (૨૮) અરતિ પરિહરું (૨૯) ભય (૩૦) શોક(૩૧) દુર્ગચ્છા પરિહરું (૩૨) કૃષ્ણલેશ્યા (૩૩) નીલ ગ્લેશ્યા (૩૪) કાપોતલેશ્યા પરિહરુ (૩૫) રસગારવ (૩૬) ઋદ્ધિગારવ (૩૭) શાતાગારવ પરિરહરું (૩૮) માયાશલ્ય (૩૯) નિયાણશલ્ય(૪૦) મિથ્યાત્સલ્ય પરિહરું (૪૧) ક્રોધ (૪૨) માન પરિહરું (૪૩) માયા (૪૪) લોભ પરિહરું (૪૫) પૃથ્વીકાય (૪૬) અપાય (૪૭) તેઉક્તયની જયણા (૪૮) વાઉક્ષય(૪૯) વનસ્પતિકાય (૫૦) વ્યસાયની “જયણા - સૂચના -મુહપરિપ૦ બોલથી, ચરવળો-કંદોરો દંડાસણ વિગેરે ૧૦ બોલથી તથા બાકીનાં ઉપક્રણોનું અને થાળી, વાટો, ગ્લાસ, લોટાનું પડિલેહણ ૫ બોલથી રવું. બહેનોને ૩૨-૩૩-૩૪ અને ૩૮ થી ૪૪ સુધીના ૧૦ બોલ બોલવાના નથી અર્થાત ૪૦ બોલ જ બોલવાના હોય છે. E3 E3 E3 Ed Ed Ed 3 E3 E3 Ed Ea a Ed Ed Ed Ea a & & Es a Ra Page #21 -------------------------------------------------------------------------- ________________ (ખમાસમણાં વખતે બોલવાનું પદ) પહેલું (અઢારિયું) ઉપધાન શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધાય નમઃ બીજું (અઢારિયું) ઉપધાન: શ્રી પ્રતિક્રમણશ્રુતસ્કંધાય નમઃ ચોથું (ચોક્મિ) ઉપધાન શ્રી ચૈત્યસ્તવઅધ્યયનાય નમઃ છટ્ટુ (છર્ક્સિ) ઉપધાનઃ શ્રી શ્રુતસ્તવ- સિદ્ધસ્તવઅધ્યયનાય નમઃ બીજું (પાંત્રીશું) ઉપધાન શ્રી શસ્તવ-અધ્યયનાય નમઃ પાંચમું (અઠાવીશું) ઉપધાન શ્રી નામસ્તવઅધ્યયનાય નમઃ ( કાઉસગની વિવિ પહેલા ઃ અઢારિયામાં ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થે કાઉસ્સગ્ગ ક્યું? ઈચ્છ, શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, અન્ના કહી, ૧૦૦ લોગસ્સનો સાંગરવરગંભીરા સુધીનો કાઉસ્સગ્ગ ક્રવો. તેવી રીતે બીજા ઃ અઢારિયામાં શ્રી પ્રતિક્રમણશ્રુતસ્કંધ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવરિઆએ, અન્નત્થ. ત્રીજા = (પાંત્રીશા) ઉપધાનમાં- શ્રી શકસ્તવઅધ્યયન આરાધનાર્થે કરેમિ ઉસ્સગ્ગ વંદણવરિઆએ, અન્નત્થ. ચોથા : (ચોકિયા) ઉપધાનમાં -શ્રી ચૈત્યસ્તવઅધ્યયન આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, અન્નત્થ. પાંચમા ઃ (અઠ્ઠાવીસા) ઉપધાનમાં : શ્રી નામસ્તવઅધ્યય આરાધનાર્થે ક્રેમિકાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, અન્નત્ય. છઠા : (છડ્યિા) ઉપધાનમાં શ્રી શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ આરાધનાર્થ રેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, અન્નત્થ. ga Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Eat Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ea Page #22 -------------------------------------------------------------------------- ________________ સમજી લો, આવી ભૂલો થશે બે દિવસ પડશે, એટલે ઉપધાન બાદ ચોટલા પોષધોપવાસ પ્રાયશ્ચિત રૂપે કરી કરી આપવા પડશો. • ઉલ્ટી થશે. ઉલ્ટીમાં દાણા નિળશે તો. • એઠું મુકશો તો. પચ્ચખ્ખાણ પારવાનુ ભુલાશે તો વાપર્યા પછીનું ચૈત્યવંદન ક્રવાનું રહી જશે તો... પરમાત્માના દર્શન ક્રવાના રહી જશે તો... • દિવસે પોરસી અને રાત્રે સંથારા પોરસી ભણાવવાનું રહી જશે તો.. • મુહપતિ ખોવાઈ જશે તો.. • સવારે ક્રિયા પૂર્વે અને સાંજે ક્રિયા બાદ સ્પંડિત જવાનું થશે તો. • બહેનોને અંતરાયના કારણે, • મુઠસી પચ્ચક્માણ પારવાનુ ભુલશો તો સચિત વસ્તુ - કાચી વિગઈ કે લીલોતરી ખાવામાં આવી જાય તો... • દેવવંદન ક્રવાના રહી જાય તો. સાથે રાખેલ કોઈપણ ઉપક્રણ, નવકારવાળી ખોવાય તો.... • સવાર - સાંજની ક્રિયા ક્રવાની રહી જાય તો... Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed E ૧૦Ba Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Page #23 -------------------------------------------------------------------------- ________________ (જાણવા જેવુ - અવનવું) હું ગમે તે કારણે દિવસ પડે તો પૌષધ ઉપધાન બાદ ફરી ક્રી આપવા પડે, ઉપધાનનથી સાથે જ આલોચનાના પૌષધ ક્રો તો આયંબિલથી થાય, ઉપધાનમાંથી નિળીને ક્રાય તો ઉપવાસ પૂર્વક જ આઠ પ્રહરનો પૌષધ કરવો પડે. ડું પ્રથમ પ્રહર વીતી ગયા બાદ પૌષધ લઈ શકાય નહી. છે બંને ટાઈમ ક્રિયા ક્રતા પૂર્વે ચારે દિશામાં ૧૦૦/૧૦૦ ડગલા વસતિ જેવી, (હાડકાં પંચેન્દ્રિયનું-ફ્લેવર-ઈંડા-પરૂ-લોહી-વિ. નથી ને? તેની ચકાસણી ક્રી લેવી). હું સંધ્યા સમયે માત્રુ પરઠવવવાની જગ્યાનું નિરીક્ષણ બારીકાઈથી દરેકે ક્રવું. (ત્યાં કીડીના નગરા, જીવાતો, જીવ-જંતુ, વિ. નથી ને, એ જોઈ લેવું.) હું જે દિવસે ઉપધાનમાંથી નિકળવાનું થાય તે દિવસે એકાસણું અને રાત્રી પૌષધ ફરજીયાત ક્રવાનો છે. % માળ પહેરાવનારે પણ ઓછામાં ઓછું એકાસણું કરવાનું હોય છે. છું કારણ આવી પડે કે સંયોગો અનુકુળ ના હોય તો પ્રથમ અઢારીયુ પૂર્ણ ક્રીને નીકળી શકાય. બાકીના ઉપધાન ૧૨ વર્ષમાં પૂર્ણ કરવા પડે. ૧૨ વર્ષ વીતી જાય તો કરેલ અઢારીયુ લેખે ના ગણાય. ઉપવાસ, આંબિલ કે નિવિ પરિમુઢ જ કરવાના હોય છે. ઉપવાસ અને આયંબિલનુ પરિમુઢ તપમાં ગણાતું નથી. સ સસસસસ i BY FY EN BY . RA FA FRA FRA A FA RA FA RA RR BY = = = Page #24 -------------------------------------------------------------------------- ________________ નીવિનુ પુરિમુઢ તપમાં ગણાય. ૧ પુરિમુઢ = બે આની તપ, ૮ પુરિમુઢ = એક ઉપવાસ. સુદ ૫, ૮, ૧૪ અને વદ ૮, ૧૪ ના નિહિ આવે તો તેના બદલે આયંબિલ ક્રવું પડે છે. હું ઉપધાન પ્રવેશ બાદ પહેલા ત્રણ દિવસ સુધી નવા વસ્ત્ર-ઉપક્રણ વિ. જરૂરી સામગ્રી ગ્રહણ ક્વી શકાય, પછી નહી. સવાર સાંજની ક્રિયા વખતે, પવેયણાની વિધિ વખતે, વાપર્યા પછીના ચૈત્યવંદન વખતે, વાચનાલતી વખતે, પચ્ચશ્માણ પારતી વખતે, ઉપધાન પ્રવેશ અને માળારોપણની ક્રિયા વખતે સ્થાપનાચાર્ય ખૂલ્લા રાખવા જરૂરી છે. આ ઉપધાનમાંથી નિકળ્યા બાદ માળા પહેરવાની હોય તો આગલા દિવસે એકાસણુ, માળાના દિવસે ઉપવાસ અને માળા પછીના દેવસે એકાસણુ ક્રવાનું હોય છે. હું ઉપધાનમાં નીવિ કે આયંબિલમાં લીલોતરી, આખુ કઠોળ, ખાખરા પાપડ કે એવી કડક અવાજ થાય તેવી વસ્તુ, કાચી વિગઈ વિ. ક્યું નહી. હું સ્ત્રીઓએ વાંચનાના દિવસે માથામાં તેલ નાખવું હોય તો નાંખી શકે(પાંચ તિથિએ વાચના આવે તેમાં અને છીયા ચોક્રયાની વાંચનામાં તેલ નંખાય નહી) જ દક્ષિણ દિશા (યમરાજની દિશા હોઈ) તરફ પગ કરીને સુવું નહી. Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગમાં આવતા તમામ સૂત્રો અર્થ સહિત બધા ગોખી લેવા. હું સુતી વખતે સંથારા ઉપર ઉત્તરપટ્ટો અવશ્ય પાથરવો, સુતા સંથારો ઉત્તરપટ્ટો સિવાય અધિક ઉપક્રણ વાપરવું નહી. શું આપણા નિમિત્તે સ્પેશયલ નવા આરંભ સમારંભ #ાવવા નહી. “ “અહી આવ-જા, લાઈટ-પંખા ચાલુ કર, બંધ %, આ લાવ-તે લાવ', વિ. આજ્ઞાપૂર્વકની સાવધ ભાષા બોલવી નહી. હું બારી-બારણા ખોલ બંધ ક્રતા ચરવળાથી કે દંડાસનથી ચારે બાજુના ખૂણાઓ બરાબર પૂજવા-પ્રમાર્જિવા (ગરોળી વિ. જીવો હોય તો નિકળી જાય - ચગદાય નહી માટે) પાટ, પાટલા, ટેબલ, ખુરસી, વિ. કોઈપણ વસ્તુ લેતા મુક્તા ચરવળાથી વારંવાર પૂંજવાનો ઉપયોગ રાખવો. હું વ્યાખ્યાન સાંભળતી વખતે નવકારવાળી ગણવી નહી. નું સુવા-બેસવા-જમવા વિ. માં જગ્યાની પસંદગી જેવી ક્ષુલ્લક બાબતમાં સંઘર્ષ કરવો નહી. મન બગાડવુ નહી. હું “હું અને મારૂ' આપણે ભલા ને આપણું કામ ભલુ આવી સ્વાર્થવૃતિછોડી, બને એટલો પરાર્થક્રવો, આજુ-બાજુવાળાની સેવા-ભક્તિની તકો ઝડપી, દિલ દઈને સેવા ક્રવી. Page #26 -------------------------------------------------------------------------- ________________ છે; બાળક હોય, માંદા હોય, વૃદ્ધ, અશક્ત હોય, એવાઓની સવિશેષ ભક્તિ-વૈયાવચ્ચ કરવી, તેમનુ બધી રીતે ધ્યાન રાખવુ. ઠઠ્ઠા મરી, હસાહસ ક્રવા નહી, ગામગપાટા મારવા નહી, પારકી પંચાયત જવી નહી. * ક્રિયા-વિધિથી અજાણ, નિમ્નરૂપે ક્રિયા ક્રનારાઓ પ્રત્યે ધૃણા તિરસ્કાર કે અસદ્ભાવ ઉભો કરવો નહી. આ ઉપધાન એ એક નિયત તપ છે. તેથી લ્યાણનો તપ તેમાં ન આવી જાય (ગણાઈ જાય) (હીરપ્રશ્નોત્તર) ઉપધાનની વાંચના શ્રાવિકાઓ ઉભા ઉભા તથા શ્રાવકો ચૈત્યવંદન મુદ્રામાં સાંભળે (હીરપ્રશ્ન) હું નિવિકે આયંબિલ ર્યા બાદ જગચિંતામણીથી જયવિયરાયનું - ચૈત્યવંદન ક્યાં બાદ જ પાણી વાપરી શકાય. હું રાત્રી પૌષધ ઊચ્છર્યા પછી પાણી વાપરી શકાય નહી. હું સાયુ પણ ઊઘાડે મુખે બોલવું એ સાવધભાષા કહેવાય એમ ભગવતી સૂત્રમાં ક્યું છે. માટે બોલતા મુહપતિનો ઉપયોગ રાખવો. તે જ આ છે તે ARKAR = == == 20) KA : A & NA KA G FY FY FY BY ' * Page #27 -------------------------------------------------------------------------- ________________ સાંજ પડે આખા દિવસની આલોચના યાદ કરી કરીને નોંધ કરી લો... આવી આવી ક્ષતિઓથી આલોચના આવે... પ્રતિલેખન ર્યા વગરના વસ્ત્ર પાત્ર ઉપકરણ વાપર્યા. મુહપત્તિ, ચરવળો એક હાથથી દૂર રહયો, વચ્ચે આડ પડી... રાત્રે કાનામાં કુંડલ ના નાખ્યા સ્થાપનાજી પડ્યા. * વિજાતીયનો સંઘટ્ટો થયો. કાજામાથી કીડી, મંકોડા, માંક્ડ, મચ્છર, માખી વિ. ક્લેવર નિક્ળ્યા. કાજામાથી સચિત્ત દાણા વિ. નિક્ળ્યા. જમતા જમતા એઠા મોઢે બોલ્યા. * સચિત્ત, લિલોતરી, નિગોદ, ધન-ધાન્ય, કાચુ પાણી દાણા વિ. ના સંઘટ્ટા થયા. દિવસે ઉંધ્યા. ♦ કામળી કાળમાં કામળી વગર બહાર ગયા. * દંડાસણ લીધા વગર રાત્રે ચાલ્યા. વાડામાં સ્થંડિલ ગયા. * પ્રતિક્રમણ બેઠા બેઠા કર્યું. Page #28 -------------------------------------------------------------------------- ________________ આ કાયોત્સર્ગ બેઠા બેઠા ક્ય. ખમાસમણા વગર કારણે બેઠા બેઠા દીધા. - ઉઘાડા મુખે મુહપત્તિના ઉપયોગ વગર બોલ્યા. આ સંસારીઓ સાથે સાવધ વાતો કરી જ છાપા-મેગેઝીન વિ. (ધાર્મિક સિવાયનુ) નુ સાહિત્યવાંચન ક્રી ટાઈમ બગાડ્યો. જ દેવ-ગુરૂ-ધર્મ કે સાધર્મિોની નિંદા કરી. જ કોઈના ઉપર પર ગુસ્સો થઈ ગયો. છે કોઈની સાથે સંઘર્ષ થયો. બોલાચાલી થઈ. પચ્ચક્કાર પારવાનું ભુલ્યા. કે માંદગી વિ. ના કારણે ડોક્ટર બોલાવ્યા, બી.પી. મપાવ્ય, દવા, ઈંજેકશન લીધા વિ. મેઈપણ ઉપક્રણ ખોવાયું કે તુટયું. જ વરસાદના છાંટા લાગ્યા. સાંજે વસતિ(ઠલે માત્રુ પરઠવવાની જગ્યા) જોવાનું ભૂલી ગયા. આ ચોપડી, નવકારવાળી, સાંપડા, ચરવળા વિ. કોઈપણ ધાર્મિક ઉપક્રણ ઉપર પગ લાગ્યો, ઠેસ લાગી. Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉપધાનની આવશયકતા-મહત્તા બતાવતું મહાનિરિક સબ સવાલ : હે ભગવાન પંચમંગલ મહાગ્રુતસ્કંધન વિનય ઉપધાન અત્યંત દુક્ર બતાવ્યું છે. તો આવો તપ જીવો કેવી રીતે કરી શકે? જવાબ : હે ગૌતમ જે કોઈ જીવ આ નિયંત્રણને ના ઈચ્છ, પંચમંગલમહાશ્રુતસ્કંધસૂત્રને (નવારમંત્રને) ઉપધાન ક્ય વગર ભણે, ભણાવે, ભણનારનું અનુમોદન રે, તે પ્રિયધર્મી ના હોય, તેદ્રઢધર્મી ના હોય, તે ગુરૂની હીલના રે, સૂત્ર-અર્થ ઉભયની હીલના ફ્લે, તે ગુરૂની હીલના રે, સૂત્રની ચાવત ગરુની હીલના ક્રવાર હોય, તે ભૂત-ભવિષ્ય અને વર્તમાન તીર્થોની આશાતના રે, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની હીલના નાર બને, તે અનંત અરિહંત સિદ્ધ સાધુઓની હીલના કરનાર બને, તે અનંત સંસારમાં રઝળે, ચોરાસી લાખ યોનીમાં દીર્ઘ કાળ સુઘી-ભટકે, અગણિત દુઃખો ભોગવે. તેથી ઉપધાન ક્યાં પહેલા જેણે નવકારમંત્ર વિગેરે સૂત્રો ભણી લીધા હોય, તેણે અવસર મળે, વિના વિલંબે, વિધિપૂર્વક અવશ્ય ઉપધાન કરી લેવા જોઈએ. ઉપધાન ક્યાં પહેલા બાળક વિ. ને જે નવાર વિ. Page #30 -------------------------------------------------------------------------- ________________ ભણાવાય છે તે જીતઆચાર થી ભણાવાય છે. સમજણો થયા બાદ વિના વિલંબે ઉપધાન કરી લેવા જોઈએ. (તા.કઃ આ વાત ઉત્સર્ગથી નિશ્વયનયનો આસરો કરી જે નાસ્તિક જીવો ઉપધાનનો અપલાપ કરે છે, તેના માટે બતાવવામાં આવી છે.) ( ઉપધાનના દિવસ-તપ અને વયના યંત્ર) ૬ ઉપધાનના દિવસ, તપ અને વાચનાનો યંત્ર ઉપધાન ઉપધાનાનું નામ દિવસ કુલ તપ વાસના કયારે થઇ? ઉપવાસ| પહેલી બીજી. ત્રીજી. પંચમંગલ [૧૮] ૧ણા પાંચ ઉપસે બા ઉપવાસ મહાવધ પ્રથમ પ પરની| છેલણ પદની (ofમસ્કાર મંત્ર) | | ૨ પ્રતિક્રમણ વસ્કંધ' ૧૮ | વસા પાંચ ઉપલી બા ઉપવાસ (ઇચિાવહી, મે ના | કામિ કાઉસગ તરસ્યઉતરી) શિહિદી સુધી.. શકતાવાધ્યયન | ૫ | ૧લા ત્રણ ઉપર | ૮ ઉપવાસે | વા ઉપવાસે (નમુલ્યુ સૂત્ર) "પુરિસવાલધમ્મરચાઉત સર્વે તિવિહત્યી સુધી કકવણી સુધી હેર વંદામિ સુધી ચેત્યસ્તવાધ્યયન | 1 | શા | શા ઉપાસે | - (સલ્લલોએ અરિહંત "અપાઈ ચેક અાત્યo) વોસિરામિ સુધી નામાવાધ્યયન | ૨૮ | ૧પા | ૩ ઉપવાસે [ ૬ ઉપવાસે | બ્રા ઉપવાસે (લોગસ્સ સૂa). પહેલી ગાથા | ૨-૨-૪ ગાથા -- ગાથા ૬ શતાવ- સિતવાન છે | જા ૨ ઉપાસે | શા ઉપવાસે ધ્યયન (પુખરવાર પુખરવર૦ |રિકામાં વૃદ્ધા દીવડે, સિદ્ધાણં, સંપૂર્ણ પયાવચ્ચગરાણ બુદાણ સંપૂર્ણ વૈયાવચ્ચગરાણું) Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ઉપધાન સમાપન ક્યાં બાદ આટલુ) અવશ્ય કરવું જરૂરી છે. ઉપધાનની આરાધનાથી તમે તપસ્વી થયા, સુશ્રાવક થયા, સૂત્ર અર્થના અધિકારી થયા, પરમાત્માની આજ્ઞાના આરાધક થયા. હવે જિનશાસનમાં તમારૂ સ્થાન ઊંચું આવ્યું લોમાં પણ તપના પ્રભાવે, આરાધનાના પ્રભાવે તમે સન્માનનીય બન્યા, આદરણીય બન્યા. હવે લોકોની તમારા પ્રત્યે અપેક્ષા પણ વધી છે. તમે ધાર્મિક છો એવી છાપ તમારા માટે સહજ ઉપસી આવી છે. એટલે તમારી જવાબદારી વધી જાય છે. ઉચ્ચ ધાર્મિક ભૂમિકાને અનુરૂપ તમારા આચાર-વિચારો ઘડવા પડશે, નિયત આચાર મર્યાદાનું નિયમ પૂર્વક ક્કક પણે અવશ્ય પાલન ક્રવું પડશે. અન્યથા લોક જ્હશે, જોયુ, એબાજુ ઉપધાન ક્ય ને બીજી બાજુ ક્વા તાગડધીન્ના - જલસા ક્રે છે. આમાં શાસનની, જૈન ધર્મની અપભ્રાજના છે. શાસનહીલના ન થાય એ માટે પણ હવે સીધા ચાલવું પડશે. લોવ્યવહાર અને સમાજમાં આચાર વિચાર દ્વારા ઉપધાન નહી કરેલ વ્યક્તિ કરતા આપણુ વ્યક્તિત્વ સહજ અલગ તરી આવવું જોઈએ. આપણી ધાર્મિક ધ્રૂરતાથી પ્રભાવિત થઈ આપણા અસ્તિત્વમાં સમાજ પણ અમુક અયોગ્યલીલા કરતા ડરતો રહે એવુ વ્યક્તિત્વ આપણે ઉભુ ક્રવાનું છે. ઉપધાન તપ ક્રી જો આવા ધાર્મિક ચુસ્તતાવાળા પુન્ય સામાજનું સર્જન થશે તો ભાવિમાં પ્રભુનો આચાર માર્ગ સરળતાથી જય-વિજયને પામશે. RAKARAR is F S ) -- ) KA RA KARAR K KE BY A B એ ES FB P : EN FY Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપધાન બાદ અમુક પાપ ક્રતા અંતર ડંખતુ રહેવું જોઈએ, પાપક્રિયા પૂર્વે અચૂક વિચાર આવવો જોઈએ કે મે ઉપધાન કર્યા, ને હું આ પાપકરૂં? આ વિચાર કાંપાપક્રિયાને તોડી નાંખશે, કાં પાપના રસને તોડી નાંખશે. આ શુભ વિચાર જ ઉપધાન તપ સ્મૃતિને જીવનભર તાજગી પૂર્ણ રાખશે. તો, આજે જ આટલો નિર્ધાર અચુક કરી લો. પરમાત્માના દર્શન વિના મોઢામાં પાણીનું ટીપું નાંખીશ નહી. પરમાત્માની પૂજા ગમે તેવા સંયોગોમાં અવશ્ય કરીશ. માતા-પિતા ને પગે લાગીશ, તેમની આજ્ઞા શિરોમાન્ય ક્રીશ. જ રાત્રી ભોજન ક્રીશ નહી, સંયોગો પ્રતિકુળ હશે તો એક જ વાર ભાણે બેસી જમી લઈશ. કાંદા, બટાટા, આદુ, મૂળા, ગાજર, લસણ, જેવા અભક્ષ્ય પદાર્થો આજીવન વાપરીશ નહી. જ આઈસ્ક્રીમ ખાઈશ નહી. જ હોટલોમાં જઈશ નહી, અભક્ષ્ય ખાન-પાન દ્વારા શરીરને અભડાવીશ નહી. પાંચ તિથિ લીલોતરીનો ત્યાગ ક્રીશ. માંસ મદિરા, ચોરી, જુગાર, શિકર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન જેવા વ્યસનોનુ આજીવન સેવન ક્રીશ નહી. જ મધ માખણ, પીઝા, જેવા અભક્ષ્ય દ્રવ્યો વાપરીશ નહી. છે જીવોની કાલથી પેદા થતી ઊનની વસ્તુ-ચામડીની વસ્તુ (પર્સચંપલ-કોટ-ક્વડા) સૌંદર્યના સાધનોનો ઉપયોગ કરીશ નહી. નવરાત્રી, ગણેશ, હોળી, શરદપૂનમ, જેવા તમામ લૌક્કિામાં ભાગ લઈશ નહી. માળના દિવસે વાર્ષિક ઉપવાસ અને માસિક ઓછામાં ઓછું બેસણું ક્રીશ. દd Ed Ed E3 83 Ed Ed Ed Ed Ed Ea૨ Ed Ed Ed Ed E3 E3 Ed Ed Ed Ed Ed Page #33 -------------------------------------------------------------------------- ________________ જ રોજ ઓછામાં ઓછું નવારશીનું પચ્ચકખાણ તો કરીશ જ. જ ઓછામાં ઓછું પાંચ તિથિ બ્રહ્મચર્યનું પાલન ક્રીશ. બર્થ ડે પાર્ટી, કીટી પાર્ટી, મેરેજ પાટ, વિ. પાટીઓમાં જ્યાં પણ મર્યાદા અને સંસ્કૃતિના છેડે ચોક લીરા ઉડતા હોય તેવા કાર્યક્રમોમાં હાજરી આપીશ નહી. નાટક સિનેમાંનો ત્યાગ ક્રીશ કે નિયમ ક્રીશ. બાવીસ અભક્ષ્ય, “બીસ અનંતાયનો સર્વથા ત્યાગ ક્રીશ. પાન, બીડી, સીગારેટ, તમાકુ, ગુટક, જેવા વ્યસનોના ફંદામાં ફસાઈશ નહી. ગર્ભપાત, ખૂન, ચોરી-ધાડ જેવા નરક્યાં લઈ જનારા મોટાપાપોનું સેવન કદાપિ કરીશ નહી. રોજ બધા પારાની બને તો ત્રણ નવકારવાળી ગણી ૯ વર્ષમાં નવ લાખ નવારની મૂડી ઉભી કરીશ. જ એક નવારવાળી તો અવશ્ય ગણીશ. આ ધંધામાં મોટી ચોરી, શેળે શીશામાં ઉતારવા, બીજાની મોટી રક્ત દબાવી દેવી, બનાવટી માલ પધરાવવો વિ. જેવા મોટા કૌભાંડો સર્વથા વર્જીશ. પ્રાણીઓની નિર્મમ હત્યામાંથી તૈયાર થએલ લાલી, લીપસ્ટીક પર્સ, પરફયુમ, પાવડરો, વાંદાના ભુકામાંથી બનતી તમામ કેટબરી, ચોક્લેટ, ટિકેટ ચુઈંગમ વિ. દ્રવ્યો, ઈંડાના રસમાંથી બનતી આઈસ્ક્રીમ વિ. વસ્તુઓ સદંતર ત્યાગ કરીશ. મનને બહેકાવનાર, સંસ્કારનો ચ્ચકઘાણ કાઢનાર ટી.વી. વિડિયો, કેબલ, ચેનલો, ઈન્ટરનેટ, વિ. નો ત્યાગ કરીશ. જ રોજ ઓછામાં ઓછુ ૧૦ મિનિટ સદ્ સાહિત્યનું વાંચન ક્રીશ. ૧૪ નિયમ ધારીશ. શ્રાવક્ના ૧૨ વ્રત ગ્રહણ કરીશ. છેક્યારે ચારિત્ર મળે'? એવી શુભ ભાવના રોજ ભાવીશ. Bd Ed Ed Ed Ed Ed Ed E3 E3 83 Edel Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed E Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉપધાન તપના આયોજક્શીઓ ઘાણેરાવ નિવાસી (હાલ મુંબઈ) શેઠશ્રી દેવરાજજી મોહનરાજજી ગુંદેચા, હ. પારસ દેવરાજજી ગુંદેચા શેઠશ્રી રતિલાલ છોટાલાલ શાહ - મુંબઈ શ્રી વસનજી તેજસી ગાલા - દેવપુર (ચ્છ) • શ્રી હેમલત્તાબેન રામજી વોરા - નવીનાળ (ચ્છ) માતુશ્રી ગંગાબેન થાવરભાઈ રીટા લાક્ડીયા (0) • ઝેવરબેન ભવાનજી શાહ (કાંડાગરા) ક્ચ્છ • સાબેન કેશવજી જેઠાલાલ સાવલા - બાડા (કચ્છ) • પ્રવેશ પ્રથમ મુહૂર્ત આસો સુદ-૧૦ (દશેરા) તા. ૨૩-૧૦-૦૪, શનિવાર • દ્વિતીય પ્રવેશ મહર્ત - આસો સુદ-૧૨, સોમવાર, તા. ૨૫-૧૦-૦૪, સોમવાર માળા રોપણ - - રિક પદિ૨, લાં -૧૨-&F ને ૨૨ [8] EYEWER-942&*!!!{{{}}} ! SRIMAMARR Page #35 -------------------------------------------------------------------------- ________________ અહં નમઃ ઉપધાન એટલે.. અસંયમથી સંયમ તરફ પ્રયાણ અનાચારથી આચાર તરફ પ્રયાણ ભોગથી ત્યાગ તરફ પ્રયાણ સંસારથી મુક્તિ તરફ પ્રયાણ.. ઉપધાનમાં - તપ - જ૫ ક્રિયાનો ત્રિવેણી સંગમ છે. તપથી તન શુદ્ધ થાય છે, જપથી મન શુદ્ધ થાય છે. ક્રિયાથી જીવન શુદ્ધ થાય છે. ઉપધાન એટલે યોગસાધના... ગણધર ભગવંત રચિત નવાર વિ. સૂત્રોની યોગ્યતા તથા અધિકાર પ્રાપ્ત ક્રવા માટે ઉપધાનની યોગસાધનાથી આત્માને પરિશ્મત ક્રવાનો હોય છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ 'પરમાત્મા મહાવીર દેવની 33 મી 'પાટે થયેલ માનદેવસૂરિ. મ. જે શ્રાવશ્રાવિકાની સાધનાર્થે ‘ઉપધાનવિધિ’ નામના ગ્રંથની રચના કરી છે. ઉપધાન તપ સાધનાનું સરવૈયુ 21 ઉપવાસ રૂ 5000 લોગસ્સનો કયોત્સર્ગ 10 આયંબિલ 5000 ખમાસમણા 16 નિવિ D 1 લાખ નવાર મંત્રનો જાપ 47 પોષધ સ્વાધ્યાય દ્વારા જ્ઞાનશુદ્ધિ ભક્તિ-દેવ વંદન-જાપ દ્વારા દર્શન શુદ્ધિ પૌષધ દ્વારા ચારિત્રશુદ્ધિ 230. ડીઝાઈન : જેનp30.