Book Title: Parshvanathji na Chandravala
Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/011552/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. -The TFIC Team. Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૫ amranas श्री पार्श्वनाथजीना चंद्रावळा. સર્વ જૈન ધર્મભિલાણિ સુન્ન શૉખીલા સજ્જનોને (જ્ઞાનવૃદ્ધિ તથા ધાય પ્રાપ્ત થયા ) છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રી જૈનહિતેચ્છુ મંડળી ૩. ભાવનગર ******** આવૃતી પહેલી પ્રત ૧૦૦૦ ************ (ગ્રંથ કતાએ સર્વ હક સ્વાધીન રાખ્યાછે. ) અમદાવાદ પુ॰ પ્રીં અને જ એ કં॰ લિમિટેડ’ના પ્રેસમાં રણછોડલાલ ગંગારામે છાપ્યા. ~~~ સંવત ૧૯૩૯ સને ૧૮૮૩ =K0X— કીંમત પાંચ આતા, Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ S: .:. - - અ. કે - - - । श्री पार्श्वनाथजाना चंद्रावळा – ક –સર્વે જૈન ધર્મભિલાપિ સુ શોખીલ સજનોને (જ્ઞાનવૃદ્ધિ તથા ધમેદય પ્રાપ્ત થવા) છપાવી પ્રસિદ્ધ કરનાર. શ્રી જૈનહિતેચ્છુ મંડળી | મુ. ભાવનગર . - - * - ક -- આવતી પહેલી પ્રત ૧૦૦૦ (ગ્રંથ કર્તાએ સર્વ હક સ્વાધીન રાખ્યા છે. ) Q. . ૨૯ NR ધુ પ્રી અમદાવાદ. અને જ. એકેલિમિટેડના પ્રેસમાં રાગોડલાલ ગંગારામે છાપ્યા. કે પાક કે 3) જેલ, 2 સંવત ૧૯૩૯ સને ૧૮૮૩ d કીંમત પાંચ આના. Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. સુજ્ઞ સજજનો અન્ય દર્શનીમાં વસંત તુને વિષે ગાવાને માટે યુધ વિગરે કર્મ બંધનના હેતુ રૂપ પાંડવવળા વિગરે ચંદ્રાવળા દ્રશ્યમાન થાય છે પરંતુ આપણા સર્વોત્કૃષ્ટ જૈન ધર્મને વિષે તેવા ચંદ્રાવળા બેત્રણ ઉપરાંત વિશેષ બનેલા જણાતા નથી તેમાં વળી છપાયેલા તે બીલકુલ છેજ નહી તેથી એવી લખેલી પરતે સઘળાઓના ઉપયોગમાં આવી શકતી નથી. તેવી તરેહની એક સાધારણ ગેટ પુરી પાડવાને અર્થ આ શ્રી જૈન જ્ઞાન હિતેચ્છુ મંડળીના એક અપમતા સભાસદે સ્વશકિત અનુસાર શ્રી પાર્શ્વ નાથજીના જન્મ ચરિત્રના વૃતાંત યુક્ત ચંદ્રાવળા બનાવેલા છે. તે સર્વે સજજનેને વાંચવામાં ઉપયોગી થઈ પડવાને માટે અમે એ છપાવીને બહાર પાડેલા છે તે અમારી ધારણા મુજબ સઘળાઓને વસંત તુને વિષે જાન ગુણગાન કરવાનું સાધન થઇ પડશે. આ પ્રયત્ન અમારે પ્રથમ જ છે વળી અમોને ધર્મ સંબંધી જ્ઞાન અપુર્ણ હોવાથી આ ચંદ્રાવળાની અંદર કોઈ પણ બાબત વિરૂધ જણાય તે સુજ્ઞ વાંચનારાઓએ ક્ષમા કરવી. અને દ્રષ્ટી દોષથી કવા મતોષથી મુફ તપાસતાં ભુલ માલમ પડે તે તે Page #8 -------------------------------------------------------------------------- ________________ બાબત લખી જણાવવા તસ્તી લેવી જેથી આ લઘુ ગ્રંથની બીજી આવૃતીમાં તે ચકો સુધારવામાં આવે. સંવિજ્ઞ પક્ષી પંચમહા વ્રતધારી મુનીરાજને વાંચવા ભણવા આ બુક જોઇશે તે પરમ પ્રિતી પુર્વક ભેટ કરવામાં આવશે. સવંત ૧૯૩૯ ના ફાગણ સુદ ૧ શનીવાર તા. ૧૦ માર્ચ સને ૧૮૮૩ શ્રી જેનહિતેચ્છુ મંડળી. ભાવનગર. – વ8 – Page #9 -------------------------------------------------------------------------- ________________ श्री प्रार्श्वनाथजीना चंद्रावळा. प्रारंभ દોહરો, પ્રથમ નમી જીનરાજને, સમરી સારદ માય; પભાણું પાર્શ્વ જીર્ણદનું, જન્મ ચરિત્ર ઉછાંય. ગુણી જનને કહું વિનંતી ગુણો ધરી સહુ મહેર; પાર્થ પ્રભુ ગુણ ગાવતા, ઉપજે દીન દીન લેહેર. ૨૨ દ્રષ્ટી દોષથી દોષજે, જડ બુદ્ધિ અનુસાર; માત્ર ભેદ નયને પડે, ક્ષમા કરી મનધાર. પીંગળ પાઠ પઢો નથી, ન લહુ ગરલધુ ભેદ ચુ ગ્રંથ મતિ અ૫થી, રૂદય ન ધરશો ખેદ, ભણે ભણાવે પ્રેમશું, વાંચે પાર્શ્વ ચરિત્ર સુણે સુણાવે અવરને પામે શુધ સમકિત. પદ્માવતી પ્રસન્ન થઈ, સારે ચિંતવ્યું કાજ; ધરણીદર દુખ દુર કરે, ભજ પાર્શ્વ જનરાજ. પંચ પ્રકર્ણમાં વર્ણવ્યું, પાર્શ્વગંદ ચરિત્ર શાંતિ સુખ લીલા વધે, સુણતાં શ્રવણ પવીત્ર Page #10 -------------------------------------------------------------------------- ________________ (૨) પંચ પ્રકરણને સક્ષેપે વિસ્તાર. કુંડળી છંદ. પાર્શ્વછણદ ચરિત્રને ચું યથા મતિ સાર; બણારશી શોભા કહું, ચઉદ સુપન વિસ્તાર. ચઉદ સુપન વિસ્તાર, જન્મ મહો૨છવ સુભ થા; ઈંદ્રાદિકથી તેમ છપ્પન કુમરી ગુણ ગાવે. કમઠાસુર સંવાદ, દાન દઈ દિક્ષા લે; કેવળ મોક્ષે (વરે) જન મંડળી, હીતરછુક નીત રે Page #11 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) प्रकरण १ लुं प्रारंभ. -8883 દહેરો. પ્રથમ સર્ગમાં વરણવી, શોભા નગરીની સાર; ચઉદ સુપન વળી કુમરીકૃત, મેહોત્સવના વિસ્તાર. ૧ રાગ ચંદ્રાવળાનો. ૧ પ્રથમ છણંદના ચરણ નમીને, માગું સરસ્વતી પાસ; મુજમન ઉલટ ઉપન્યા ભારી, ગુણ ગાવા પ્રભુ માર્ચ; ગુણ ગાવા મભુ પાર્શ્વ ઉલાસે, હિંમત ધરે હું તમારી ખાસે; સાય કરજો અપરાધ ખમીને, પ્રથમ છણંદના ચરણ નમીને. માર્ગુ સરસ્વતી પાસ. વળી પદ્માવતિ દેવી આરાધું, મદદ કરો મુજ આજ; જીભાયે જસ મુજને આપો, પશ્ર્વ ગુણ ગાવાકાજ; પાર્શ્વ ગુણ ગાવા કાજતે ખરૂં, તુમ પસાયે હિંમત ધરું; દીન દીન શુભ ધ્યાને હું વાધું, વળી પદ્માવતી દેવી આરાધુ. મદ કો મુજ આજ. દેવી સરસ્વતિ માતાતુજ જંપુ, હું દાસ તારાનો ઘસ; સુંઢ મતિમે પાશ્ર્વ ગુણ ગાવા, હીંમત ધરીં તુમ સ્માશ; હિંમત ધરી તુમ આશ મન ધારી, કૃપા કરી મતિ રો સુધારી. Page #12 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) છો જાયે અજ્ઞાન દુર કંપ્યું, દેવી સરસ્વતિ માતા તુજજવું. હું દાસ તારાના દાસ 3 કવિજન સર્વને કરજોડીને, કરૂં વિનતી હું આજ; અલ્પ મતિથી ગ્રંથ રચું, વર્ણવવા છન ગુણ કાજ; વર્ણવવા ન ગુણ કાજ, તે જાણું, કાવ્ય કળાનો મર્મનવજાણુ; ક્ષમા કરજો મુજ દોષ દેખી, કવિજન સર્વને કરજોડીને. ક૨ે વિનતી હુ આજ. ગુરૂ ગઉતમના ચરણને નમી, ધ્યાન ધરૂં નવકાર. ભક્તિ કરૂં જીન ચેવિશ કેરી, મિથ્યાત છેૠણ હાર. મિથ્યાત છેદણહાર તે કસી, સમકિત પામ્યા રાય પરદેસી. જ્ઞાતા ઉવઇની સાખ છે સમી, ગુરૂ ગઉતમના ચરણને નમી. ધ્યાન ધરૂં નવકાર. માણંતદેવ લાકથી પાર્શ્વછન ચવી, માતા મુખ આવ્યા જામ. ચદ સુપન માતાજી પેખે, સુરજન્મ મેહરચ્છવ ક૨ે તામ. સુરજન્મ મહાચ્છવ ક૨ે તામ બહુ ઠાઠે, વિવાદ થયા વળી કમ ૫ ઠની સાથે. લઇ દીક્ષા તાર્યાં બહુ ભવ માણંત દેવલાકથી પાર્શ્વજીત ચવી. માતા કુખ આવ્યા જામ ફ્ વળી પ્રભુ પાર્શ્વજી વિહાર કરતાં, કયા ક્રુમઠે ઉપસર્ગ, કેવળ પામીને શના દેવું, સાંભળે માણી ચઉવર્ગ, ૪ Page #13 -------------------------------------------------------------------------- ________________ સાંભળે પ્રાણી ચઉવર્ગ બહુ બુદ્ધિ, મુક્તિવર્યા પ્રભુ પાર્શ્વ તહાંસુધી. જૈન હીતરછુ કહે સર્વ વૃતાંત, વળી પ્રભુ પાર્શ્વન વિહાર કરત. કર્યો કેમકે ઉપસર્ગ. ૭ કાશી દેશમાં બાણારસી નયરી, સ્વર્ગપુરી સિરદાર કોટ કિલ્લાની શોભા છે ભારી, વનસ્પતિ અતિભાર. વનસ્પતિ અતિભાર બહુ વેલ, દાઢમ દ્રાક્ષ આંબાને કેળ. કુલફળાદી મેવાથી ભરી, કાશી દેશમાં બનારસી નયારી. સ્વર્ગપુરી સિરદાર. ૮ વિશે વ્યવહારીયા અકળ ધનવંતા, કોટી લખેશરી જાણ નારી કર કેકણ સેવન ચુડો, દામણી ઝળકે ભાળ; દામણી ઝળકે ભાલ ફુલ તાજા ઝાંઝર ઘુઘરા ઝણણાટ ઝાઝા. નહીં કોઈને મને કાંઇ પણ ચિંતા, વશે વ્યવહારીયા અકળ ધનવંતા કેટી લખેશરી જાણ. ૯ વાવ્ય સરોવર કુપ બહુ પ્રિઢા, નદી ગંગાજળ જાણ સુંદરી સોળ સણગાર સજીને, આ રૂપની ખાણ આવે રૂપની ખાણ ભરે પાણી, સાવન બેડ ને મોતી ઇંઢોણી. ભમર ગુંજારીત શોભે અંબાડા, વાવ્ય સરોવર કુપ બહુ પ્રિઢા, નદી ગંગાજળ જાણ. ૧૦ જનદાર શિખર બહુ ઉત્તેગા, દેખે મેસુર રાય. ધજા ફરકે જન ગુણગાતી, સુરવધુ પ્રણને પાય. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ( ૬ ) સુરવધુ પ્રણમે પાય, ચિત્ત ધારી, અષ્ટ મંગળને કળશા ભારી. ભીષ્મણ પેખીને થાય મનરંગા, અનધર શિખર બહુ ઉતંગા. રૃખે પ્રેમે સુર રાય. પુરૂષ સ્ત્રી અતિ પોશાકે સુંદર, આભુષણ ધર્ફે મન રંગ; હેમ દાગીના દીપે બહુ ભારી, હીરા જડયા ઉતંગ. હીરા જડયા ઉતંગ ખહુ ચુની, લાલ પીળીની શોભા નહીં ઊણી; વાણી વિનોદ બહુ થાયછે અંદર,પુરૂષ સ્ત્રી સ્મૃતિ પોશાકે સુંદર. આભુષણ ધરે મન રંગ. ૧૨ ઇણીપેરે શોભા નગરીની જોઇ, ઝંખામણ પામી મન; સ્વગપુરી આકાશમાં પેઠી, નવી દેખે કેાઇ જન. નવી દેખે કોઇ જન નિ:શંકા, જ્યાપાત દરિયામાં લંકા. ઉપમા નહીં જગ તે સમી કોઇ ઇણીપેરે શોભા નગરીની જોઇ. ઝંખામણ પામી મન. ૧ ૩ ઇણી નગરીમાં રાજ્ય કરે વળી, અશ્વસેન ભુપાળ; ન્યાયયંત નિરાપક્ષ નિરધારી, દીનદયાળ કપાળ દીનદયાળ કૃપાળ તે સાચા, દાન ધર્મ જીવ દયાયે માચેા; જીન પુજે તીઉકાળ લળીલળી, ઇણનગરીમાં રાજ્ય કરે વળી. અશ્વસેન ભુપાળ. ૧અશ્વસેનજી રાય ગુણગ્રામી, બહુ બુદ્ધિ બળવંત; વામા નામેછે તાસ પટરાણી, સુદ્ધ મન સમકીતવંત. Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) સુદ્ધ મન સમકીતવંત ગુણખાણી નીશદીન શુભ પરીણામેઉલમાર્ગુ જીન ભકિતમાં ન રાખે કાંઇ ખામી,અશ્વસેનજી રાય ગુણગ્રામી. બહુ બુદ્ધિ બળવંત. ૧૫ દશમા દેવલોક માણાંતથી ચવીયા, પાર્શ્વણંદ્ર ગુણ ગેહ; ચઇત્રવદ ચેાથે ગર્ભ દેવતા, માતા વામા મુખ સ્નેહ; માતા વામા કુખ સ્નેહ તેમાત, ચઉદ સુપમને પાછલીરાત; પ્રભાતે રાજા સાથ ઉચરીયા, દશમા દેવલૅક માણાંતથી ચી પાર્શ્વર્ણદ ગુણ ગેહ. ૧૬ સ્વામી પેહેલે મેં ગજવર દીઠો, બીજે વૃષભ બળવંત; ત્રીજે સુપને કેસરી લીધા, ચેાથે લક્ષ્મી ગુણવંત; ચેાથે લક્ષ્મિ ગુણવંત જગમાહે, માળા કુસુમની પાંચમે સાહે; છઠે ચંદ્ર સીતળ મુખ પેઠો, સ્વામી પેહેલે મેં ગજ્વર દીઠો. ખીજે દ્રષભ ખળવંત. ૧૭ સાતમા મુખને સુરજ સેહે, આઠમે ઇંદ્રજ સાર; નવમે કળશ મનેાહર દીપે, પદ્મસરાવર નિરધાર; પદ્મ સરોવર નિર્ધારતે દશમે, સાગર સુંદર પેખ્યા હરખમે; ખારમે વિમાન દેખી મન માહે, સાતમા સુપને સુરજ સાહે. આડમે ઇંદ્રજ સાર. રત્નની રાસતા તેરમે દેખી, ચઉદમે નિરર્ફ્યુમની ઝાળ; એમ અનુક્રમે મે સુપના નિરખ્યા, સાંભળે! દીનદયાળ; ૧૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) સાંભળ દીન દયાળ મુજ વાણી તેડાવો સુપન પાઠક ગુણખાણી; કરે વિચાર ગુમાવળી પેખી, રત્નની રાતે તેમે દેખી. ચઉદને નિર્ધમની ઝાળ. ૧૯ સેવક આવ્યા તવ રાય આદેશે, સુપન પાટકને ઘેર; સ્વામી પધારો રાજ દુવારે, કરી પ્રેમ ધરી રૂડી પર; કરી પ્રેમ ધરી રૂડી પર તે કાજ, તતક્ષીણ આવી પ્રણમ્યારાજ; બેઠા આસનપર મન ઉલ્લાસે, સેવક આવ્યા તવ રાય આદેશે. સુપન પાટકન ઘેર, ૨૦ રાય કહે પાઠકજી સુણો પખ્યા રાણીયે ઉદાર; પશ્ચિમ નિશા અલ્પ નિંદ્રામાં, ચઉદ સુપન નિરધાર; ચઉદ સુપન નિરધાર તે અમદા, તે સફળ સા કેવા છે ઉમદા સકળ ગુણી ગ્રંથ પ્રકાશી ભણા, રાય કહે પાઠકજી ગો. રાણીએ ઉદાર ૨૧ સુપન પાઠક કહે સુણે નરપતિ, એ ચઉદ સુપન સુખદાય સુજસ કીર્તિ વિસ્તરે જગમાં, વયરીને ભય દુર જાય; વયરીને ભય દુર જાતે જાશે, માતાજી દીનમણી પુત્ર તુમ થાશે રિદ્ધિ વૃદ્ધિને આનંદ રતિ, સુપન પાઠક કહે સુણો નર પતિ એ ચઉદ સુપન સુખદાય ૨૨ તવ રાજા મન હર્શ બહુ પામ્યા, રાણી મન હરખ ન માય; સુપને પાઠકને દાન બહુ દીધું, હર્શથી મંગળ ગાય; Page #17 -------------------------------------------------------------------------- ________________ (૯) હર્શથી મંગળ ગાઇને દેવ, આશીર્વાદ દઈ પાઠક લે ગયા પાઠક બહુ આણંદ જામ્યા, તવ રાજા મન હર્શ બહુપામ્યા. રાણી મન હરખ ન માય ૨૩ પ્રાણાંત દેવ થી પાર્શ્વન ચવીયા, ચઇત્રવદ ચોથ સુભયોગ; શુભ નક્ષેતરે માતાજી કુખે, આવ્યા તજી સ્વર્ગના ભોગ; આવ્યાત છ સ્વર્ગના ભગતે જામ, આસન કંપ્યું ઈદ્રનું નામ વંદનકાસઉઠંદ્ર સંચરીયા,પ્રાણાંતદેવ લોથી પાર્શ્વનચવીયા ચઇત્ર વદ ચોથ સુભયોગ. ૨૪ માતા વામા દેવી આગળ આવ્યા, ઇંદ્ર સઉ તેણીવાર; પ્રસંશા કરે માતાજી કેરી, પુન્યવંત ગુણ ભડાર; પુન્યવંત ગુણ ભંડાર ગુણ ગ્રામી, ત્રણ ભુવનને નાયક પામી સમ અથે વળી ઇદ્ર ઉચરીયા, માતા વામાદેવી આગળ આવ્યા. સઉ તેણીવાર. ૨૫ વળી માતાજી એ ચદ સંપન્ન, ઉત્તમ ફળ નીખાણ. સુજસ કિસ્તી પ્રસવે ભારી, ક૯પ વક્ષ સમાન. કલ્પ વૃક્ષ સમાનથી સાર થાશે પુત્ર ત્રીલો કી આધાર. ધરશે જોગી જતી ધ્યાન શુભ મન વળી માતાજીએ ચઉદસુપન. ઉત્તમ ફળ નીખાણ. ૨૬ એણી પેરે સુપન અર્થ પ્રકાશી, મળી ચોસઠ ઇંદ્ર. નંદીસર જઈ મેહોચ્છવ કરતા ચવન કલ્યાણક રંગ, Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨ ( ૧૦ ) ચવણ કલ્યાણીક રંગથી કરી, છન ગુણ ગાવે ઉલટ ધરી. હર્શભેર જાય નિજ આવાસી, એણીપેરેસુપન અર્થ પ્રકાશી. મળી ચેાસઠે ઇંદ્ર. ડાળા નરપતિ પુરતા તામ, માતા મન હરખ ન માય; જીન પુજે બહુ ભાવસું દીનદીન, સખીયા સાથ ઉછાંહ. સખીચા સાથે ઉછાંહ ગુણગાતે, સર્પ દીઠો એક અંધારી રાતે. કર ઊંચા યા રાયના તામ, ડૅાળા નરપતિ પુરતા નામ, માતા મન હરખ નમાય. પ્રભાતે વ્રતાંત પુછતા રાય, ભાખે રાણી ગુણ ગેહ. તિમિર રયણીમાં સર્પ મેં દીઠો, તુમકર ઊંચા કરહ. તુમકર ઊંચા ક૨ેહ તેવારે, રાય વિચારે એ ગર્ભ પ્રભાવે, નામ હૅવશું પ્રભુ પાર્શ્વ કુમાર, પ્રભાતે વ્રતાંત પુછતા રાય. ભાખે રાણી ગુણ ગેહ, ૨ ૨ અનુક્રમે પુરણ માસજ બહુ પસ દશમ સુખકાર ક્રુષ્ણપક્ષ વિશાખા યોગે, જનમ્યા પાર્શ્વ કુમાર, જનમ્યા પાર્શ્વકુમાર દયાળા, સાતે નરકે થયા અજવાળા. થાવરને પણ સુખ બહુ થયા, અનુક્રમે પુરણમાસજ બહુ. પેસ વક્ર સમ સુખકારે. ૩ તવ છપ્પન દીગ કુમરી આવે મભુ મુખ જોવા કાજ, અષ્ટ મંગળાદિક કરમાં ધારી, વદવા કાજ માહારાજ, Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૧) વંદવા કાજ માહારાજ ઉછા, આણંદ અંગ ન માય. કરે સણગાર બહુ હશેથી ભાવે, તવ છપ્પન દીગ કુમરી આવે. પ્રભુ મુખ જોવા કાજ. ૩૧ અનુક્રમે છપ્પને દીગ કુમારી, આવે કહું તર પાઠ. અૉલોકની આઠ કુમારી, ઉર્ધ લોકની આડ. ઉર્ધ લોકની પ્રત્યેકની, પુર્વ પશ્ચિમ દક્ષિણ રૂચકની. ઉત્તર વિદિશીની આઠ આઠ સુરી, અનુક્રમે છપને દીરા કુમારી. આવે કહું તસ પાડ. ૩૨ અધે લોકની આઠ કુમારી, આવી નમી પ્રભુ માય, જો જન એક અશુચી ટાળતી, ધરી મન ઉછાંય ઘરી મન ઉછાંય બહુ ધારી, ઉર્ધ લોકની આડ કુમારી જળ કુસુમ બહુ વરસાવે ભારી, અધો લોકની આઠ કુમારી. આવી નમી પ્રભુ પાય. ૨૩ આઠ કુમારી પુર્વ રૂચકની, ધરી દર પણ ખુશ થાય. દક્ષિણની આઠ કળશ ધરતી, પશ્ચિમની ધરે પંખાય. પશ્ચિમની ધરે પખાતે આડ. ધરે ઉત્તરની ચામર હાથ. વિદિશીની ચારચાર દીપ રક્ષકની, આઠ કુમારી પુર્વ રૂચકની. ધરી દર પણ ખુશ થાય. ૩૪ એણપરે છપ્પને દીગ કુમારી, ગુણ ગાવે પ્રભુ પાસ. Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૨) કેળતણ ત્રણ ધર કરીને મર્દન સ્નાન ઉલ્લાસ. મર્દન સ્નાન ઉલ્લાસથી કેરે, સજી સણગાર પ્રભુમુક છે ધરે હિતેચ્છુ નીજ ધામે પરવરી એપેરે છપ્પને દીગ કુમારી. ગુણ ગાવે પ્રભુ પાસ. ૩૫ ઇતિ પ્રકરણ ૧ લુ સમાપ્ત. દોહશે. પ્રથમ વિભાગે એ કહ્યો, પાર્શ્વ તણે અધિકાર; વાંચે ભણે સુખે સુણો, આગળ વાત રસાળ. S , દિA.1 SCI ક : - Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩ ). प्रकरण २ जु प्रारंभ. હરશે, બીજે સરગે પાર્થને, મહોત્સવ કરે સુરરાય વાદ કમઠ સહુ સાંભળો, હર્શ ધરી મનમાંય. ૧ રાગ ચંદ્રાવાળાના તતક્ષણ આસન ઇંદ્રનું કંપ્યું, હરિ ચિતવે તામ; અવધિ જ્ઞાને નિરખતા જાયું જનમ્યા સ્વામ; જાયું જનમ્યા સ્વામ સુખકારી, તેડાવ્યા શક ઈંદ્ર તવારી ઘંટ બજાવ્યો સુધાષાહુ , તતક્ષીણ આસન ઇદ્રનું કયું હરિ મન ચિન્તવે તામ. ૩૬ ઇંદ્ર આ દેશે શતવ ઉડવો, કીધે સુઘાષા નાદ પ્રભુ જન્મ મહોચ્છવ કારણે સઉ, આવજો આણે સાદ, આવજો આપણે સાદતે આજ, નદીસર અડાઈ મોહોરછવકાજ; સજથયા સુરમન આણંદ ઉઠયો, ઇંદ્ર આ દેશે શકિતવ ઉઠો. ફી સુધાષા નાદ. ૩૭ પાલક નામે વૈમાનમાં બેઠા હરી બહુ ધરી આણંદ પાર્થ છણંદનું મુખડુ જોવા, તેડવા ભવો ભવ સુંદર તેડવા ભવોભવ કંદ નિરધારી, નાગ હવકાસર કેશરી સ્વારી Page #22 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) છાગ ગરૂડ ચડયા કેઇ જેષ્ટા, પાલક નામે વૈમાનમાં બેઠા. હરી બહુ ધરી આણંદ. ૩૮ મીત્ર નારીના મા કેઇ આવે, કેઇ ધરી મન આણંદ. કેઇકેઇ નાહીફ જોવાને કાજે, કેઇ ભકિત કરવા જણંદ. કેઈ ભગ્નિ કરવા છણંદની આશ, વાહન વૈમાને શંકણ આકાશ ન સુઝે સુર્ય પ્રકાશ તે વાૐ, મીત્ર નારીના પ્રેયા કેઇ આવે. કેઇ ધરી મન આણંદ, ૩૯ ધરી આણંદ સઉ સહીયર આવે, વિનયે વંદી પ્રભુ માન. પંચરૂપહિર પ્રગટ કરીને, એક રૂપે પ્રભુ ધરે હાથ. એક રૂપે પ્રભુ ધરે હાથ બહુ ઠાઠે, એક રૂપે છત્ર ધરે શીર નાથ. એ રૂપે એ બાજુ ચામર ઢાળે, ધરી આણંદ સઉ સુરવર આવે. વિનયે વંદી પ્રભુ માન એક રૂપે હિર પ્રભુની આગળ, ઉલાળે વજ ઉમંગ. મેરૂ પર્વત જઇ સિંહાસણે વતા, ઇંદ્ર ચાસડ મળીયા રંગ. ઇંદ્ર ચેાસઠ મળીયા રંગ ગુણગ્રામી, ક્ષીરાબ્દી માધવ વર ધામી વળી લાવ્યા શુ ગંગાજળ, એક રૂપે હરિ પ્રભુની આગળ. ઉલાળે વજ ઉમંગ. ૪૧ ૪૦ આઠ જાતના કળશ ભરીને, અભિષેક અઢી જાણ ચંદન કુસુમે પુજા આરતી, કરતા ગીતને ગાન, કરતા ગીતને ગાન બહુ નાટ, વળી આળેખે મંગળ આ. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૫ ) હરખીત થાય છવ કરીને, આડ જાતના કળસ ભરીને. અભિષેક અઢીસહ જાણ. ૪૨ આણંદભેર એમ ઓરછવ કરીયા, મુક્યા માતાજી પાસ. કુડળ જુગલ વસ્ત્ર ઓસીકે, ગેડી દડે રત્નમાં વાસ; ગેડી દડે રત્નમાં વાસ તે મુકે, કોડ બત્રીસ સહસ નેયા સુખે. વરસાવી સઉ ઇંદ્ર સંચરીયા, આણંદભેર ઓરછવ કરીયા. | મુક્યા માતાજી પાસ. ૪૩ ઈદ્રપતિ તવ ઉચર્યા વાણી, સાંભળો સઉજન ભેદ. પ્રભુ માતા પર રોષ જે ધરશે તસ શિર થાશે છે. તસ શિર થાશે છે તે સહી, પ્રભુ અંગુઠે અમૃત વહી, ગયા નંદીસર અડાઈ જાણી, ઇંદ્રપતિ તવ ઉચર્ય વાણી. સાંભળો સઉજન ભેદ. ૪૪ ઈણીપેરે ઇંદ્ર ચોસઠે મળી, નંદીસર અડાઈ સાર. કરવા મીતથી સાથ સંચરીયા, જન્મ મહોર છવ કિરતાર જન્મ મોહેરછવ કિરતારને કરે, અડાઈ મરછવ ભાવ નિરમળે ગુણ ગાતાં દુઃખ જાય છે ટળી, ઇણીપેરે ઇંદ્ર ચોસડ મળી. નંદીસર અડાઈ સાર. ૪૫ તતકલીણ રાજા વધાઈ પામ્યા, જનમ્યા પુત્ર સુખકાર સાકર ફોફળ વહેચિયા ભારી, કેદી છડયા તતકાળ; કેદી છોડયા તતકાળ તે સહુ આણંદ મંગળ વરત્યો છે બહુ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ) દીવાળીથી અધિક દીન જામ્યા, તતક્ષીણ રોજા વધાઇ પાંમ્યા. જનમ્યા પુત્ર સુખકાર ૪૬ ઘેર ઘેર તારણ ખાંધ્યા છે ભારી, આહાચ્છવ નવ નવે રંગ; રાજ કાજ વેહેવાર સઊ મુકી, ધરતા મન ઉરંગ; ધરતા મન ઉરંગ તે આજે, દશદીન આજીવ માંડાછે રાજક દ્વાદશમે દીન નાત જમાડી, ઘેર ઘેર તેારણ બાંધ્યાછે ભારી. આહાવ નવનવે રંગ. ૪૭ શુભ મુરત શુભ નક્ષેતર જોઇ, ગ્રહપણ ઉત્તમ સાય, પાર્શ્વ કુમાર શુભ નામ થાપતાં, જય જય શબ્દો બહુ હાય; જય જય શબ્દો બહુ હાય સઉ મુખ, દીન જાચકની ભાગીછે ભુખ નરહ્યુ નચે રિદ્રિ કોઇ, શુભ મુરત મુભ નક્ષેતર જોઇ ગ્રહપણ ઉત્તમ સાય. ૪૮ અનુક્રમે દીર્ઘવય પામતા જાય, સુદ બીજ શશીપ૨ે સ્વામ; કાંતી દેખી નવી મુખ સંતાડે, થાય જોખનવય જામ; થાય જોબન વય જામ ગુણધારી, માતપીતા દિક હરખ અપારી; સજ્જન કુટુંબ મન હર્શ ન માય, અનુક્રમે દીર્ઘ વય પામતા જાય. સુદ ખીજ શશીપરે સ્વામ. જોખન વયે પ્રભુ પાર્શ્વજી હત્યા, કા મન વિચાર; સકળ સુખ ઠામે ગુણ ધામી, રૂપે રંભા સમાન; રૂપે રંભા સમાન રાય બેટી, મભાવતી અફળ ગુણ પેટી; ૪૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ (૧૭). પાણીગૃહણ પ્રભુ પાર્શ્વનું કરતા જોબન વયે પ્રભુ પાર્શ્વઝ પહત્યા કર્યો મન વિચાર. ૫૦ સોના રૂપાને સાગટે બાજી, રમતા પાર્શ્વકુમાર ઇંદ્રાણી દેખીને પામે, મનમાંહી હર્ષ અપાર; મનમાંહી હર્ષ અપાર તે વેળા, મળી પુરજન સ ભેળા; જાય નગરના બહાર બહુ રાજી,સોના રૂપાના શોગટે ખાછ. રમતા પાર્શ્વ કુમાર. ૫૧ થાળ પુજાપા કેરો ભરીને, ખાન પાન વિષેક બહુ ઠાઠે તે સઉ સંચરીયા, પુર બાહીર અનેક; પુર બહાર અને તે વાર, તતક્ષિણ પુછે પાર્શ્વ કુમાર; જાઓ તમે ક્યાં સર્વ મળીને, થાળ પુજાપા કેરો ભરીને ખાન પાન વિષેક. ૫ર મન સાંભળી રૈયત બેલે સાંભળો રાય સુજાણ કમઠ જોગાસર તપસ્યા કરે, પુરબાહીર જે રાન; પુર બાહીર જે રાન તે માંહી, અગ્નિ પરજાળી તપ કરે છે તાંહી; નહીં તપસી કઇ તેહની તોલે પ્રશ્ન સાંભળી રૈયત બેલે. સાંભળો રાય જાણ ૫૩ હાથમાં મોટી માળા તે ધારે, ગળામાં રૂદ્રની માળ; સિંહ ચામડનું બીછાણું તેહનું, કાન ફાડી મુંદ્રા ઘાલ; કાનફાડી મુંદ્રા ઘાલ તે ઘાલે, કાષ્ટ ખડકી પંચ અગ્નિ પરજાળે, Page #26 -------------------------------------------------------------------------- ________________ (૧૮) તેહને વંદન જઈએ આ વારે હાથમાં મોટી માળા તે ધારે. ગળામાં રૂદ્રની માળ. ૫૪ , પાર્શ્વ કુમાર તબ મનમાં ચિંતે, જોવાને તપાસી એહ ખડો જ્ઞાની છે કેવો તે યોગી, દેખવા ચાલ્યા સ્નેહ દેખવા ચાલ્યા નેહ તે આવ્યા એહનાં નેણઈ અચરિજ પામ્યા કરે તપસ્યાઓ અજ્ઞાન રીતે, પાર્શ્વ કુમાર તબ મનમાં ચિતે. જોવાને તપસી એહ. ૫૫ પાર્થ પ્રભુજી તપસીને પુછે, સુણો જોગી જપધામ; કોણ દેશના વતની છો તમે, શું છે તમારું નામ. શું છે તમારું નામ કહો ખરૂં, કયાં વસે છે તમારો ગુર. અગ્નિકાષ્ટ્રમાં કહો ફળ શું છે, પાર્થ પ્રભુજી તપસીને પુછે. સુણે જોગી જપધામ. ૫૬ કહે તપસી સુણે બડે રાજન, હમ વાશી વનવન આજ અહીં કાલ દુસરે વસીયે, નહીં એક આસન, નહી એક આસન હમ ધામ, કમઠ જોગીસર મેરાહે નામ; જ્ઞાની હમ ગુરૂએ દાખ્યા હેધન, કહે તપસી સુણો બડે રાજન, હમ વાશી વનવન. ૫૭. રાય કહે શુધન છે તેમાં નહીં પુન્ય પ્રાપ્તિ લગાર; કાન ફાડીને લંગોટી મારી, ફોકટ માળા કરધાર; ફકટ માળા કરધાર તે ધારી, દયા ધર્મ નહી જાણો લગારી Page #27 -------------------------------------------------------------------------- ________________ રાખ ચોળે કહો ફળશું એમાં રાય કહે શુ ધન છે તેમાં નહી પુન્ય પ્રાપ્તિ લગાર. ૫૮ તપસી કહે સુણે રાજવી બાતા, પેલો અશ્વ થઇ સ્વાર ખાનપાન ભોગ ઉપભોગ કેરા. પણ ભેદ નીરધારી જાણ ભેદ નીરધાર તેતુજ. જોગીકે મત હે બહુ ગુજ; મતકે છે અને કહેતે વિખ્યાતા.તપસી કહે સુણો રાજવીબાતા પેલો અશ્વ થઈ સ્વાર. ૫૯ રાય કહે કુણ તેરાહે ગરૂ, છણે દીધી તને કષ્ટની શીખ. ધર્મ ભેદ નવિ પીછાણે તેણે આપી છે તુજને દીક્ષ. આપી છે તુજને દીક્ષ અસારી વસે વનમાં પશુ પક્ષ ભીખારી; શું ખાડુ સુખફળ ખરૂ રાય કહે કોણ તેરા હે ગુરૂ છણે દીધી તને કષ્ટની શીખ. ૬૦ તબ તપસી મન ક્રોધથી બોલે હમ ગુરૂ છે ગુણવંત; અગ્નિકાષ્ટ્રમાં ફળ છે ભારી, પરભવ ધન બહુ દંત; પરભવધન બહુ દંત તે દવે, કંચન કામની આભવનશે; નહીં આવે કોઈ હમગુરૂ તેલ તબ તપસી મન કોધથી બોલે. | હમ ગુરૂ હે ગુણવંત. રાય કહે સુણ જોગી હીણમતિ, દયા ધરમા મુળ તેહને અંશ નહી તુજમાં કાંઇ, ક્યા કરે ફોકટ ફુલ કયા કરે ફોકટ ફુલ અપારી, ઊંડે આલોચી જે નિરધારી; Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૦) તપ જપ ફળ નહીં પામીશ રતી,રાય કહેસુણજોગી હૌણમતિ કર્ દયા ધરમકા મુી. તવ જોગી માન મુકીને ખેાલે, સુણી મહિપતિ સુજાણ, ખાત દયાકી દાખવો અમકુ, ભુલ ચુક ક્ષમા માન; ભુલચુક ક્ષમામાન અમારી, ડાગડમાળ સખ દુર નિવારી; ઉપકાર માનીશ હું તારો અતાલે, તવ જોગી માન મુકીને ખેાલે. સુણા મહિપતિ સુજાણ, ૬૩ સેવકને તવ રાય કમાવે, કાપર જળતું જે; ચીરાવી નાગ માંહેથી કાઢયા, પરજળતી તસદેહ, પરજળની તસ રહતે ભાળી નવપદ્ મંત્ર તુર્ત સંભળાવી. નાગ ધરીંદ્ર પદવીને પાવે.સેવકને તવ રાય ફરમાવે, કાØપર જળતું જેહ. ૬૪ તવ જોગી મુખ ઝાંખા બહુ પડચા, ભરાણા ક્રોધ અપાર; નગ્રલેાક સઉ ફીટ ફીટ કરતા, પહોંચ્યા નગ્નમાઝાર પહાચ્યા નગ્રમાઝાર પછવાડી, અજ્ઞાન કેન્નુથી કમઠ અવતારી; મરી પરભવ મેઘમાળી તે થયા તવજોગી સુખ ઝાંખાખહુ પડયા, ભરાણા કીધે અપાર. ૬૫ પાર્શ્વકુમારને નગ્રી પ્રસંશે, વાધીછે તિી અપાર. ગામ ખધામાં જય જય શબ્દો, વહ્યાછે સુજમ અપાર વૃર્ત્યેા છે મુજસ અપાર સઊગામે, ભાગવૅ નવ નવા સુખ અનુક્રમે Page #29 -------------------------------------------------------------------------- ________________ () જૈન મંડળી હિતેચ્છુ સુખલશે, પાર્શ્વકમારને નગ્રી પ્રસંશ. વાધી છે કિતી અપાર, ૬૬ દેહરશે. બીજે સર્ગે એ કહ્યો, પાર્શ્વત અધિકાર મન સ્થીર રાખી સાંભળો છે બહુ વાત રસાળ, - - - Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૨) प्रकरण ३ मुं प्रारंभ. દોહરો. ત્રીજે સરગે સાંભળો, દાન દીએ કિર્તાર દિક્ષા મહેચ્છવ સુર કરેવરઘોડા (ને) વિસ્તાર. ૧ રાગ ચંદ્રાવાળાનો એકદીન રાણી સંગ બહુ પ્રીતે, વસંત ખેલવા કાજ પાર્શ્વવ પ્રભુજી વનમાં ફરતા, પ્રાસાદ દેવું અનરાજ પ્રસાદ દેખ્યું છનરાજ તે ધામ, જઈ બેડા પ્રભુ પાર્શ્વ તમામ જોઈ ચિત્રામણ વિચાર્યું ચિત, એક દીન રાણી સંગ બહુ ગીત - વસંત ખેલવા કાજ. ૧૭ નવભવ નેહ રાજુલને છોડી, નેમી નેશ્વર દેવા સંજમ લઈ પ્રભુ મુક્તિ સધાવ્યા, કોડી સુર સારે સેવ કોડી સુર સાથે સેવ થઈ રાગી. તતક્ષણ હુવા પાર્થ વૈરાગી ચિત્ર જોઈ મદમાનને મોડી, નવભવ નેહ રાજુલને છોડી " નેમી જીનેશ્વર દેવ. ૬૮ લોકાંતીક સુર ઉચરે વાણી. કજોડી નિરધાર સંજમ સમયે અબ થોડો છે બાકી, નાથ પધારે નિજદ્વાર નાથ પધારે નિજદ્વાર તે જુવે રાણી પ્રભાવતી ખીણ ખીણ રૂ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૩) સમજાવે માતપિતા ગુણખાણી, લોકાંતીક સુર ઉચરે વાણી કરજોડી નિરધાર. ૬૯ વરશીદાન પ્રભુ પાર્શ્વ દેવે કાપે દુઃખી દીન દુખ દાળીદ્ર ખટ માસનું નાશે, રોગ ક્ષય થાય બહુ સુખ રોગ ક્ષય થાય બહુ સુખ તે થાયે જાચક માગવા જે તહાં જાય આ સરવેની પુરે સુરતે વીદાન પ્રભુ પાર્થ દવે કાપે દુખી દીન દુખ ૭૦ જાવત ભોગ કરમ ક્ષય જાણી, ધરતા મન વૈરાગ સુખભર ત્રીસ વરસ ધર વાસે, વશિયા પાયૅવ કુમાર વશિયા પાર્થિવ કુમાર માહારાજ, દીક્ષા મહોરછવ કરવા કાજ આવે સુરમન ઉલટ આણી, જાવત ભોગ કરમક્ષય જાણી ધરતા મન વૈરાગ. ૭૧ ચોસઠ ઈંદ્ર મળીઆ તે વાર, તિરથ ઓષધિ શ્રેષ્ઠ આઠ જાતના કળશ ભરીને, એક સહસને અષ્ટ એક સહસને અષ્ટ શુભ ભરે, પ્રથમ અભિષેક રાયજી કરે પાછળ સુર અભિષેક ઉદાર, ચોસઠ ઈદ્ર મળી તેવારે તિરથ ઓષધિ શ્રેષ્ઠ. ૭૨ અવાકયો સુર તરૂની પેર, દેવ નચુકે વિવેક શિબિકાપર સુંદર શોભિત, સિહાસણ કીધુ એક -સિહાસણ કીધું એક તે ડામ, બેઠા પાર્શ્વવ પ્રભુજી સ્વામ Page #32 -------------------------------------------------------------------------- ________________ (૨૪) કતા દેખીને રવિ સ્થિર રહે. અલકર્યા સુરતરની પરે દેવ ન ચુકે વિવેક. ૭૩ દક્ષિણ દિશાએ વડેરી બેઠી, પાટસાટક લઇ હાથ વમ દિશે અબઘાતરી સાહે, ધરી શણગાર બહુ ઠાડ ધરી શણગાર બહુ ઠાઠ તે પાછળ, ધરે છત્ર એક જોવના આગળ ઇશાન ફળ કરનાર તે શ્રેટ, દક્ષિણ દિશાએ વડેરી બેઠી ૫ટસાટક લઈ હાથ. ૭૪ અગ્નિ ખુણમાં એક જવના, રત્નમય પંખો હાથ ચલત શિબિકા ગુણ ગાવતી, સર્વે મળીને સાથ સર્વે મળીને સાથ તે જોતી, નવનવા મંગળ ગીતે તે ગાતી જેણી વાણીએ આભ મંડળ મોહ, અગ્નિખુણમાં એક જોવાના હે રત્નમય પો હાથ. ૭૫ શક ઈશાન તે ચામર ઢોળે, વાજીત્રનો નહીં પાર અષ્ટમંગળ સુભ આગે ચલંતા, ઇંદ્રવજા ઝણકાર ઇંદ્રવજા ઝણકાર તે ભારે મુર વધુ પેખી પ્રણામ કરે ભકિત ભાવે જય જય સુર બેલે, શક ઈશાન તે ચામર ઢોળે વાત્રને નહીં પાર. ૭૬ બડા આડંબરે વરઘોડે ચડીઓ, સંક્ષેપ કહુ વિસ્તાર નીશાન હંકાને અવાજ થાવે, તે મેઘ ગર્જના ધાર તે મેઘ ગર્જના ધારથી ભારી, કરે ખુંખારા અતુલ ખારી Page #33 -------------------------------------------------------------------------- ________________ (૨૫) સેવન લગામ પાય અમુલ ઝાંઝરીયા, બડા આડંબરે વરધાડા ચડી. સંક્ષેપ કહુ વિસ્તાર. ૭૭ વળી વિષેક ગજપર સેરે, અંબાડી રત્ન જડીત ગજ સુંઢ ચામર ફરકે ચેાદીશ, ચાલે મન મદ ધરીત ચાલે મન મદ ધરીત બહુ હાથી, ભમર ગુજાર્ મદ ઝરેછે જ્યાંથી તે દેખી આયરાવણ માહે, વળી વિષેક ગજપર સાહે અંખાડી રત્ન જડીત. ૭૮ સાવન રથમાં રીખવ જોતરીયા, તસ સીંગ રત્ન જડીત ઝાંઝરના ઝણણાટ બહુ થાયે, વાત ન શ્રવણ પડીત વાત ન શ્રવણ પડીત સંભળાયે, વાજીંત્ર નાદ ભુંગળ બહુ થાયે ત્રાંસા ઢાલ પડગમ પાયદળી, સેવન રીખવ જોતરીયા તસ સીંગ રત્ન જ્ડીત. ૭૯ પેલેરી સુંદરીઓ સણગાર સૐ, ગાવે ગીત ઉલાશ મધુર સ્વરે સુર વધુ ગુણ ગાતી, લળી લળી મન બહુ હાંશ લળી લળી મન બહુ હોંશ રંગમગ્યે, આવ્યા વરધોડા પુરને વચ્ચે શોભાથી જન મન થંભીજ રહ્યું, પેહેરી સુંદરીએ સણગાર સઉ ગાવે ગીત ઉલાશ. પાળે પાળેથી શેરીએ શેરી, આવે ઘરોઘરથી તમામ પુરૂશ સ્ત્રીને બાળકો આવે. જીએ ખારની માંહી જીએ બજારની માંહી તે ભાવે, વરધોડો જોઇને આનંદ પામે ૯. Page #34 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬ ) થરથર કંપ્યા માહાર્દિક વયરી, પળે પળેથી શેરાએ ગરી આવે ધરાધરથી તમામ. ૮૧ દેવ દેવી નર નારીઓ મળે, કરે પ્રણામ પ્રભુ પાસ કુલ માંહીન મણી સમ તુમે પ્રગટયા, છતજો મહ બલરાય છત માહ બળરાય થઇ સુર, કષાય લશકર કરજો ચકચુર કાપ્યું દાળીદ્ર જીમ દાનના ખળે દેવ દેવી નર નારીઓ મળે. કરે પ્રણામ પ્રભુ પાસ. ૮૨ અનુક્રમે પ્રભુ પામ્યું ગુણ ગ્રામી, આવીઞા નયરીની ખાર આશ્રમ પદ ઉધ્યાનમાં ઉતર્યા, વરઘેાડેથી ઉતાર વરધોડેથી કતાર તતક્ષ, સુદર શોભિત અશોક વૃક્ષ ભાવ ધરી પ્રભુ અંતર ામી, અનુક્રમે પ્રભુ પાર્શ્વ ગુણ ગ્રામી આવી નયરની બહાર. ૮૩ અઠમ તપ બહુ ભાવે કરીને ધરી સુકળ મન ધ્યાન મેહરાયને જીતવા કાજે તજ્યા આભુષણ તમામ તજ્યા આભુષણ તમામ તેવારી, સણગાર આભુષણ મુલના ભારી વ્રજમ સુભટ ચુંસ્નેહ ધરીને, અડમ તપબહુ ભાવે કરીને ધરી સુકળ મન ધ્યાન. સવદ એકાદશીદને, ત્રણસયા પરીવાર ગુણ ગૌવા પ્રભુ પાર્શ્વછને પ્રેમે. ચર્ફે મહા વ્રતચાર ઉચ્ચરે મહા વ્રતચાર સુખકારી, જય જય સખ્તાવરત્યા તેવારી ૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ ગાય ગીતે ઇદ્રાણી સુભ મને, પોસવદ એકાદશીદને ત્રણ સયા પરીવાર ૮૫ મનપર જવતબ તુર્ત ઉપવું, ખંધ ધરે જગદીશ દેવદુષ ઈંદ્ર તવદીધું રહેશે વરસ ચતતીશ રહેશે વરસ ચડતીશ તે સહી. કાઉસગ્ન રહે પભુ પ્રાર્થજી તહી સુરનર નારીનું મનડું હરખું, મનપર ભજવતબ તુર્તજ ઉપન્યું ખંધ ધરે જગદીશ. ૮૬ સાથે સુરવરને સર ભાવે, જાતા નંદીસર ધામ દિક્ષા મહોછવ કરતાં ભારી. કરે ગીત નટગાન કરે ગીત નગાન તે તહીં, માતપિતા પ્રભુ પાર્થવને અહીં વદી સુર નીજ ધામે સહુ જાવે, સાથે સુરવરને સરવે ભાવે જાતા નંદી સરધામ, ૮૭ | દોહશે. Uણીપેરે પાર્શ્વવ પ્રભુ હવે, આણી મન વૈરાગ દિક્ષા લઇ મુનીવર થયા, હું વ૬ ધનભાગ્ય. FREE y : ***-- * s*Rh ક. * - ' ': ''. * -* * ' *, , * * * A + + * * * * 2 + * - * : - ** ' E કર * " : " * * * * ; Page #36 -------------------------------------------------------------------------- ________________ (૨૮) प्रकरण ४ थु प्रारंभ. દોહશે. સહન કરે પ્રભુ પાર્શ્વજીન, કમઠ તણા ઉપસર્ગ; ભવ્ય તરે રાણી દેશના, પામે તે અપવર્ગ. રાગ ચંદ્રાવળાનો પ્રથમ પારણું પાર્શ્વન કેરૂં, સારથ ઘન ઘેર જાણ પચ દિવ્ય પ્રગટ કરતા, સુરવર થઈ સાવધાન સુરવર થઈ સાવધાન સતે હવે, મુકિત સુખ પ્રભુ તેહને દેવે દાન સુપાત્ર સમ ફળ ન અને પ્રથમ પારણું પાર્શ્વજીવ કેરે સારથ ધન ઘેર જાણ ૮૮ અનુક્રમે પાર્શ્વન વિચરતા આવ્યા, કાદંબરી અટવી મોઝાર કુંડ નામે સરોવર સુભ સોહે, જલ કમળ તણો ભંડાર જળ કમળ તણો ભંડાર તે ઠામ, ધન્ન લોક વળી ધન્ન તે ગામ મન મોહન મેળા મન ભાવ્યા અનુક્રમે પ્રભુ પાશ્વેશન વિચ રંતા આવ્યા. કાદંબરી અટવી મઝાર. ૮૯ ખટ કાયાના રક્ષક સ્વામી, કાઉસગ્ન રહે તીણ કામ વનવાશી તહાં ગજવર આવે, જળ સુંઢ ભરી તે ધામ જલ સુંઢ ભરી તે ધામ તે આ હમણ કરે પ્રભુ પાર્શ્વને ભાવે Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૨) કમળ ચઢાવે ગજ ગુણ ગ્રામી, ખટકાયાના રક્ષક સ્વામી કાઉસગ્ન રહે તીણ ઠામ. ૯૦ તવ તુર્ત તહાં તીર્થ સ્થાપ્યું, કળી કંડ એહવે નામ તે હસ્તી દેવ ગતીને પાઓ, પર્મસુખનું ધામ પર્મ સુખનું ધામ તે પામી, જીન પુજે સુખની નહીં નહીં ખામી દવ્ય ભાવ પુજે સુખ પ્રગટયું, તવ તુર્ત તહાં તીર્થ સ્થાપ્યું. કળી કુંડ હવે નામ. ૯૧ અનુક્રમે કો શુભ વનને માંહી, ધરેણીદ્ર સુર તેણી વાર પ્રિયા સહિત પ્રભુ પાર્શ્વને વંદી, ત્રણ દીન ફણી શિરધાર ત્રણ દીન ફણી શિરોધાર તે ધારે, આહીં છન્ના નગરી તહાં ભારે વશે સુખધામી સમ તાહીં, અનુક્રમે કે શુભ વનની માંહી ધરણીદ્ર સુર તેણી વાર, ૯૨ પાર્થ પ્રભુજીન વિહાર કરતા, વડ હેઠલ નિરધાર યણ સમય પ્રભુ કાઉસગ્ન રહેતા, કર્મ કરવા ખુવાર કરમ કરવા ખુવાર તે વારી, થશે કમડ જે મરી મેધ માળી વિભાગે જઇ આવ્યો કોધિવ, પાર્થ પ્રભુજી વિહાર કરતાં વડ હેઠલ નિરધાર. ૯૩ ઉપસર્ગ કરવા માંડયા બહુ ભારી, શી કહું તેહેની વાત ગગન ગર્જના કરી ચઉદીશી, ઉદીથી વીજળી ઝણણાટ ચઉદશી વીજળી ઝણણાટ બહુ થા, ગગન વાદળી જળવરસાવે Page #38 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) ધાર ઘંટા તીહાં વાધી અપારી ઉપસર્ગ કરવા માંડયા બહુ ભારી શી કહું તેહેની વાત. પ્રકાશ ૪ . ૫ ચાંદીશ વીજળી ઝબુકા દેવે, જાણે સૂર ધાર રયણીમાં દીપે બહુ ભારી, થાતી વીજળી આકાશ થાતી વીજળી આકાશ બહુ દીપે, મેધ ગર્જનાથી પર્યંત કંપે મેઘ આડંબર કીધા બહુ તેવે, ચેાદીશ વીજળી ઝબુકા દેવે જાણે સૂરજનો પ્રકાશ. વાદળીયું જળ ભરવા જાવે, મેઘ માળી આદેશ બહુ સુરથી ક્ષીણ ક્ષીણમાં લાવે, અત્યંત જળ વિષેશ અત્યંત જળ વિષેશથી ભારી, નાખી જળને જાય પરીવારી એમ અનુક્રમે અન્યઅન્ય આવે, વાદળી જળ ભરવા જાવે મેધ માળી આદેશ. ૯૬ મુરાળ ધારાએ જળ બહુ વરસ્યું, પણ નવીચળી સ્વામ નિજમળ પ્રકાશી મેધપતિ પેખે, તબ દીડા નિશ્ચળ સ્વામ તખ દીઠા નિશ્વળ સ્વામ તેવારે, પ્રભુ નાશીકા સમજળ વરાવે તવ ધરણીદ્ર આશન કંપ્યું, મુસળ ધારાએ જળ બહુ વરસ્યું પણ નવીન ચળી સ્વામ. ૯૭ અવિધ જ્ઞાને તતક્ષણ જોઇ, આવ્યા ધરણીદ્રતામ પ્રિયા સહિત પ્રભુ પાર્શ્વને ચંદી. ઉપસર્ગ નિવાર્યા સ્વામ ઉપસ્વર્ગ નિવાર્યા સ્વામ તેવારી, કંમ્પા કમઠ ધરણીદ્ર ભાળી Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧ ) પાપે સમકિત અજ્ઞાનને બાઈ, અવધિ જ્ઞાને તતક્ષણ જોઈ આવ્યો ધરણીદ્ર તામ. ૯૮ બહુ ભાવે પ્રભુ પાર્શ્વને વંદી મેઘ માળીતણ ડામ ધરણીદ્ર પદ્માવતી સાથે, પોચો સ્વર્ગનીજ ધામ પહો સ્વર્ગ નીજ ધામતે જાવે, અહીની પાર્શ્વનું ધ્યાનમનધ્યા પાળે સમ કિત મિથ્યાતને છેદી, બહુ ભાવે પ્રભુ પાર્શ્વને વંદી | મેઘમાળીતીણ ઠામ. ૯૯ અનુક્રમે બણારસી ઉદ્યાને આવ્યા, પાર્શ્વગંદ દયાળ કાઉસગ્ગ ધ્યાન સુભ ભાવશુ રહેતા, અપુર્વ વિર્ય ઉલાશ અપુર્વ વિર્ય ઉલાશ બહુ હોંશ ધનધાતી કરે ચાર વિનાશ શકળ ધ્યાનશું ધ્યાન લગાયા, અનુક્રમે બણારસી ઉદ્યાને આવ્યા પાર્શ્વ જણદ દયાળ. ૧૦૦ દીન ચોરાશી છદમસ્ત પાળી, ચUત્રવદ ચોથે શુભદન વિશાખા નક્ષેતરે સુર પ્રગટાવીને, કર્યો ધાતી કને અંત ક ઘાતી કર્મને અંત લાલી, થાય પ્રભુ લોકાલોક પ્રકાશી વર્યા કેવળ જ્ઞાન કર્મ સબટાળી. દીન ચોરાસી છદમસ્ત પાળી ચઇત્રવદ એથે સુભ દન. ૧૦૧ અવધિ જ્ઞાને જોઈ ઈદ્ર સઉ આવે, સમો વસરણ મહાર ત્રણ ગઢનું ચે તરત તહાં બેસતા નારાજ બેસતા જનરાજ તે સહે. ચોત્રી અતીશયથી જગ હે Page #40 -------------------------------------------------------------------------- ________________ (૩ર) ગુણ પાંત્રીશવાણીએ વાણીઉચારે,અવધિજ્ઞાને જોઇ ઇદ્રસીં આવે સમ વસરણ મહાર. ૧૦૨ વનપાળે વધામણી દીધી, સ્વામીજી પાર્શ્વ છણંદ કેવળ વરીઆ આપ ઉધાને સુરવર મન આણંદ સુરવર મન આણંદ બહુ વુડ, તવ રાજા વનપાળ પર 2ઠો દીધી તેને દોલત બહુ રીધી, વનપાળે વધામણી દીધી સ્વામીજી પાર્શ્વ છણંદ. ૧૦૩ બડા આડંબરે સૈન્ય સણગારી, હાથી છેડાને નહીંપાર પાય પાય દળને રથ જોતરીયા, સોવન ધરેલ સણગાર સેવન ધરેલ સણગાર અપારી, અધિક અધિક બહુ મુલાભારી નગર લોક મન ઉલટ ભારી, બડા આડંબરે સૈન્ય સણગારી હાથી ઘોડાને નહીપાર. ૧૦૪ અશ્વસેન રાયપરવરીઆ, સાથે વામા દેવી માત પ્રભાવતી પટરાણી બહુ હરખે, પાર્શ્વજીન વંદન જાત પાવ્યંજન વંદન જાત જઈ વદી, પ્રભુ વાણી સુણી મન આણંદો સુણી વાણી સઉ વૈરાગે ભરીઆ, અશ્વસેન રાયપરવરીઆ સાથે વામા દેવી માત. ૧૦૫ તવ પ્રભુ પાયેંજી દેશના દે, સુણે તીહાં પર ખદા બાર ઈણ સંસાર સમુદ્રમાં ભમતા, દુલહે મનુષ્ય અવતાર દુલહો મનુષ્ય અવતાર આ લીધા વિષય તૃષ્ણાદિકે નિષ્ફળ કીધે Page #41 -------------------------------------------------------------------------- ________________ (૩૩) થાશે પસ્તાવો દુ:ખ પડશે તેવે, તવ પ્રભુ પાર્થ દેશ ના દેવે સુણે તીહાં પરખદા બાર. ૧૦૬ વળી ચીંતામણી રત્ન સમ જાણે, આ મનુષ્ય જન્મ અવતાર શુદ્ધ સમીત ચારિત્ર તપ ભાવે, ને કરે પુન્ય વ્રત દાન ન કરે પુન્ય વ્રત દાનજીન પુજા, દુલહો ધર્મ મળવા ભવ દુજા થાશે પ્રસ્તાવો કઠીઆરા દ્રષ્ટતા, વળી ચીંતામણી રત્ન સમ જાણે આ મનુષ્ય જન્મ અવતાર. ૧૦૭ સર્વ વતી થઈ શીવ સુખ ચાહો, તેમ જ શકિત ન હોય દેશ વતીને ભાવથી થાવું, પામી શ્રાવક કુલ જોય પામી શ્રાવક કુળ જોય ગુણ ભારી, છેવટનિજ શકિત આણું સારી વ્રત લેવા ગુરૂ આગળ જાઓ, સર્વ વતી થઈ શીવ સુખ ચાહો તેમ શકિત ન હોય. ૧૦૮ શ્રાવકના બાર વ્રત પાળી રે, ટાળીને સકળ અતિ ચાર હિંસા મખાને અદત્ત ત્રીજું, ચોથું મિથુન મન ધાર ચોથું મિથુન મન ધાર દુઃખ ભારી, પરિગ્રહ મુછ પાંચમેધારી દિશી વિરમાણ છઠે વ્રત કીજે, શ્રાવકના બાર વ્રત પાળજે. ટાળીને અકળ અતિ ચાર. ૧૦૯ ભગપભોગને વિચાર કરીએ, સાતમું વ્રત એ જાણ અનર્થ દંડ છે જે આઠમું, નવમું સમાયક પરમાણ નવમું સમાયક પરમાણ ઉલાશે, દેશાવગાશી પિસોપવાસ Page #42 -------------------------------------------------------------------------- ________________ (૩૪) અતીથી સંવી ભાગ એ બાર વ્રત ધરીએ ભગોપભોગને વિચાર કરીએ. સાતમું વ્રત એ જાણ ૧૧૦ એણીપેરે શ્રાવકના વ્રત પાળો, દ્વાદશ પુન્ય અથાગ પ્રથમ આઠને ત્યાગજ કરીએ, અથવા શકિત અનુસાર અથવા શક્તિ અનુસાર વ્રત ધરીએ, પાછળ ચારનું પરિણામ કરીએ નિશ્ચ સ્વર્ગ પુરીના એ ધારો, એણીપેરે શ્રાવના વ્રત પાળો દ્વાદશ પુન્ય અથાગ. ૧૧૧ સાત પ્રકારના દાનજ ભાખ્યા, તે માંહી અભય પ્રધાન પ્રાણી માત્રને અભય સુખ દીજે, તેહ છે અહિંસા પ્રમાણ તેહ છે અહિંસા પ્રમાણ તે પાળી, પાપ આરંભને દુર નિવારી તેહથી સ્વર્ગ તણા સુખ દાખ્યા, સાત પ્રકારના દાન જ ભાખ્યા તે માંહી અભય પ્રધાન. ૧૨ જુગટુ રમવુંને માંસજ ખાવું કરવું મદીરા પાન ચોરી અને વળી પારાધી પાણું, કરે વેશ્યાનું ગમન કરે વિશ્વાશું ગમન દુખ ભારી, સંગ કરે વળી જે પરનારી નિશ્ચ એહથી ઘોર નરકે જાવું, જુગટુ રમવું ને માંસજ ખાવું કરવું મદીરા પાન. ૧૧૩ પંચ ઇંદ્રીને વસ જે પ્રાણી, કહો કેમ પામે સુખ એક ઇંદ્રીને વસમાં પ્રાણી, પડેલ પામે બહુ દુખ Page #43 -------------------------------------------------------------------------- ________________ (૩૫) પડેલ પામે બહુ દુખ તે જેમ, ભમર પતંગ મરછ હરણ જેમ દરેક ઇંદ્રીએ દુખ પામે ઈમ જાણી, પંચ ઇંદ્રીને વસજે પ્રાણી કહે કેમ પામે સુખ. ૧૧૪ ઇણ સંસારમાં સ્વાર્થ સર્વ, કણ માતા કોણ તાત સ્વાર્થ વિણશે પરમ મિતાળુ થાય શત્રુ સાક્ષાત થાય શત્રુ સાક્ષાત ન્યુ યર, કોણ બંધવ કોણ બેનને બયરી માટે ધર્મ કરો મુકીરો ગર્વ, ઇણ સંસારમાં સ્વાર્થી સર્વ કોણ માતા કોણ તા. ૧૧૫ પંચ ઇંદ્રને વશ કરીને આવશે સુધ ધરી ભાવ જૈન ધર્મ સદા સુખકારી, છમ અષ્ટ કર્મ ક્ષય થાય જીમ અષ્ટ કર્મ ક્ષય થાય તે જ્યારે, પિોતે શિવપુર નગરમાં ત્યારે સમીકીત સંજમ ચિત ધરીને, પંચ ઇંદ્રીને વશ કરીને આદર સંધ ધરી ભાવ. ૧૧૬ સાંભળો પુર્વ પુના ના થોકે લીધા છે મનુષ્ય અવતાર આજે ક્ષેત્ર જ્ઞાની સુદ્ધ શ્રાવક, જૈન ધર્મ સુખકાર જૈન ધર્મ સુખકાર તે ખરું, વળી મળ્યા ઉપદેશી સદગુરૂ મળવો દુર ફરી દશ દ્રષ્ટાંતે, સાંભળો પુર્વ પુન્યના થોકે લીધો છે મનુષ્ય અવતાર. ૧૧૭ અણીપેરે દેશના પાર્શ્વની સુણી, ભવિરાગી થઇ સ્નેહ સમકત પામી કેઇ ચારિત્ર લેતા, વ્રત ધારી ગુણ ગેહ Page #44 -------------------------------------------------------------------------- ________________ વ્રત ધારી ગુણ ગેહ થાય ભાવે, ગણી પદ થાપી સંગ પદ ડાવે સમીકીત અમૃત રસ વાણી, એણીપેરે દેશના પાર્શ્વની સુણી - ભવિરાગી થઈ સ્નેહી. ૧૧૮ હશે. એણીપેરે દેશના પાર્શ્વની, સુણતાં તતક્ષીણ વાર; પથ્થર સમ મન પણ લહે, બોદ્ધ બીજ નિરધાર. પ્રકરણ ચાયું સમાપ્ત Sારા ને જન્ય છે, '' Page #45 -------------------------------------------------------------------------- ________________ प्रकरण ५ मुं प्रारंभ. હશે. શેત્રુજ્ય મહિમા કહે, પાર્શ્વ જનેશ્વર સ્વામ; શમેત શિખર મોક્ષે ગયા, સુણ કરી ચિત ડામ. ૧ રાગ ચંદ્રાવળાનો. ભુતળ વિચરતા પાર્વજીને આવ્યા, શ્રી સિદ્ધાચળગિરિ જ્યાંહ સમોશર્યા પ્રભુ પાર્શ્વ ઉલ્લાપ્રકાશે તસમહિમાય પ્રકાશે તસમહિમાય બહુ પ્રીતે, કરમનિકા ચિત પરમ સંચિત કાપે એ ગિરિ સમડગ ભરાયા, ભુતળ વિચરતા પાર્શ્વન આવ્યા શ્રી શિદાચળગિરિ જ્યાંહ. ૧૧૦ અનંતા મુનીવર જીણગિરિ શિહા, કહેતાન આવે પાર નેમ નાથના વારેજે શિદ્ધા, સક્ષેપે કહુ વિસ્તાર સંપે કહુ વિસ્તાર છે ઘણ, પ્રદ્યુમ્નસાડી આઠ કોડે જાણે પાંચસો સાથે સેલિંગે સુખ લીધા, અનંતા મુનીવર જીણગિરિ સિદ્ધા, કહેતા ન આવેપાર, ૧૨૦ સતી દેવકીજીના ગુણી ખટ પુત્રો, મિક્ષ ગયા ઈણ ડામ પાંડવ પાંચ અતુલ્ય ગુણવંતા, સંઘ લઈ આવ્યા આ ધામ ઘ લઈ આવ્યા આ ધામ બહુ ભાવે, બારમો ઉદ્ધાર ઇહાંકરાવે Page #46 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ). વળી શિદાત સાખ છે સુત્રે, સતી દેવકીજીના ગુણ ખટપુત્રો મેક્ષ ગયા બણ ડામ. ૧ ૨૧ વળી પ્રભુ પાર્શ્વઝ ઇણીપેરે બોલે સાંભળે ભવિક સુજાણ ચાર ઉદ્ધાર ભવી કાળમાં કરશે, વળી પાંચમે વિમળ વાહન વળી પાંચમો વિમળ વાહન ભુપ કરશે, ગુરૂ દુસ સુર ઉપદેશે અવર તીર્થ નહીં એ ગિરિ તેલ, વળી પ્રભુ પાર્થ એણી પેરે બોલે. સાંભળી ભવિક સુજાણ. ૧૨૨ એમ અનંતા એ ગિરિ પર સિદ્ધા, વળી સિદ્ધશે અનંતિ કેડ રોગી નર રોગ રહિત ઈંહા થા, વળી જાયે કર્મ વિ છેદ વળિ જાય કર્મ વિછેદ સિવ પુરે, ભવોભવ સંચિત પાપ એ ચરે શેત્રુજા માહાત્મ સુખ વિવરીને કીધા, એમ અનંતા એ ગિરિપર સિદ્ધા. વળી સિદ્ધશે અનંતિ કોડ. ૧૨૩ ઇત્યાદિક પ્રભુ પાત્ર પ્રકાશે, શેનું જા કેરો મહિમાય. સાંભળી બહુ પ્રાણી નિજ મનમાં, નિશદિન ગિરિવર થાય નિશદિન ગિરિવર થાય બહુ પ્રીત, અણસણું કરતા કેઈ સુભચિતે ભાવ રૂડે મુકિત સુખ ચાખે, ઇત્યાદિક પ્રભુ પાર્શ્વ પ્રકાશ શેત્રુંજા કેરો મહિમાય. ૧૨૪ વિહાર કરતા પાર્શ્વ અનુક્રમે બણારશી નયરી ઉધાન તતક્ષણ હસ્તિ સેન જે રાજા, પાર્શ્વ બાંધવ ગુણ ખાણ પાર્શ્વ બાંધવ ગુણ ખાણ ગુણ ધારી,ન્યાઇ રાજા દીન દુ:ખનીવારી Page #47 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯ ) લાવે વધામણી વનપાળ તે સમે, વિહાર કરતા પાર્શ્વ અનુક્રમે ખણારશી તયરી ઉધાન. ૧૧૫ પરમ કૃપાળુ પાર્શ્વછન સ્વામી, આપ ઉધાનમાં આજ આવ્યાછે સુર સાથે પરવરી, ગગને વૈમાનના ડાડ ગગને વૈમાનનો ઠાઠ બહુ પેરું, આવી સુર સમાવર્સણ કરે પાર્શ્વ જીત અંતર જામી, પરમ કૃપાળુ પાર્શ્વ અને સ્વામી ખેડા પ્રભુ આપ ઉધાનમાં આજ. ૧૨૬ સુણી વધામણી રાય બહુ હરખ્યો, વનપાળ પ્રત્યે કેહેવાણ ધન ભાગ્ય ધન્ય પુન્યજ માહારા, પ્રગટયા આજ તમામ પ્રગટયા આજ તમામ અપારી, દાન દેવે વનપાળને ભારી શોભે રાજા દેવની સરખા, સુણી વધામણી રાય બહુ હરખ્યો. વનપાળ પ્રત્યે કહેવાણ. ૧૨૭ તતક્ષિણ સેવકને ફરમાવી, સામૈયું કર્યું તૈયાર પાર્શ્વ પ્રભુને વંદન કરવા, મેહ વયરીને ખુવાર માહ વંયરીને ખુવાર તે કરવા, સુદ્ધ સમકિત પ્રભુ વાણીએ વરવા સૈન્ય લઇ વંદયા તીહાં આવી, તતક્ષિણ સેવકને ફરમાવી, સામૈયું કર્યું તૈયાર. ૧૨૮ પરમકૃપાળુ દેશના દેવે યુા ભવિક ગુણ ગ્રામ ઇણ સંસાર દાવાનળ માંહી, શીતળ શેત્રુંજો ગિરિધામ શીતળ શેત્રુંજો ગિરિધામતેજાણી, અનંત મુની જ્યાં શીવ પટરાણી Page #48 -------------------------------------------------------------------------- ________________ (૪૦) વરીઆ કરમ ટાળી એગિરિ સેવે, પરમ કૃપાળુ દેશના દેવે સુણો ભાવિક ગુણ ગ્રામ. ૧૧૯ અછત નાથજી ચોમાસું રહીઆ, વળી સાગર મુની પરિવાર એક કોડ શું કર્મ સબ તોડી, વર્યા અક્ષય સુખ સાર વર્યા અક્ષય સુખ સાર તે થિર, ઉદ્ધાર સાતમે ક્યે તે તીર અછત નાથ ઉપદેશે ગુણ ગ્રહીઆ' અજીતનાથજી ચોમાશું રહી આ, વળી સાગર મુની પરિવાર. ૧૩૦ ચંદ્ર પ્રભુ વારે વળી જાગે, ચંદ્ર જસારાજન નવમે ઉદાર શેત્રુજે કીધે, પરમ સુખ નિધાન પરમ સુખ નિધાન એ ગિરિ, સેવતાં જય ભવોભવ વયરી નિશ્ચ અનંતા સુખનું એ ઠાણો, ચંદ્ર પ્રભુ વારે વળી જાણો ચંદ્રજસ રાજન. ૧૩૧ બાર ઉદ્ધાર એ ગિરિ પર સુંદર, થયા છે જગત વિખ્યાત ભરતરાયથી પાંડવ સુધી ખચાણે દ્રવ્ય અથાગ ખરચાણા દ્રવ્ય અથાગ તે તહીં, સુક્ષ્મ કાંઈ પાર જ નહીં થાગ ચાર પ્રભુવીર અંતર, બાર ઉદ્ધાર એ ગિરિ પર સુંદર થયા છે જગત વિખ્યાત. ૧૩૩ વીર નિરવાણથી છેવટ થાશે, સોળમાં જગત વિખ્યાત પંદરમે સત્યાશી સુધી વિક્રમ સાલે આડાર વિક્રમ સાલે આઠાર તે થાશે, કરમાશાહની કિર્તિ પ્રકાશે Page #49 -------------------------------------------------------------------------- ________________ અચળ નામ એ ગિરિપર રહેશે. વિર નિરવાણથી છેવટ થાશે શોળ જગત વિખ્યાત. ૧૩૪ સતર ઉદ્ધાર વળી કરશે, વિમળ વાહન ભુપાળ ગુરૂ દુસ સુરી ઉપદેશે. થઈ મન ઉજમાળ થઈ મન ઉજમાળ બહુ ભારી, ખરચી દ્રવ્ય ભવોભવનીવારી તવ છેલ્લો એ ઉદાર ઠરશે, સતર ઉદ્ધાર વળી કરશે વિમળ વાહન ભુપાળ. ૧૩૪ આ અવસર પાણીમાં ગિરિ ઉપરે; સત્તમોટા ઉદ્ધાર બાર થયા પાંચભવિ થવાના, સુમને નહીં પાર સુક્ષ્મને નહિપાર તે અહીં પ્રત્યે એ ગિરિ સાસ્વત સહી સિદ્ધા સિધશે મુની કાંકરે કાંકરે, આ અવસર પાણીમાં ગિરિ ઉપર સત્તર મોટા ઉદ્ધાર. ૧૩૫ સુરાજા નિજ રાજને પામ્યો, ખટ માસ કરી ઉપવાસ અનુક્રમે એ ગિરિ ઉપર વરિયા, મુકિત રમણીનો વાસ મુક્તિ રમણીને વાસ તે લીધો, ચંદ્ર શિખર નિજ બેન કીધો ભોગ પાપ તે સઘળો વા, સુફ રાજા નિજ રાજાને પામ્યો ખટ માસ કરી ઉપવાસ. ૩૬૬ ચંદ રાજાની માતાએ કીધે, કુકડ પક્ષી મિત મૂઢ પણ ગિરિવરસી આણંદ ઉપજો, નાહ્યા વળી સુરજ કુંડ નાહ્યા વળી સુરજ કુંડ તે વેળા, વિજોગ ભાગી રાયરાણીએ ભેળા Page #50 -------------------------------------------------------------------------- ________________ ( ૪૨ ) થઇ મનવંછીત પર્મ સુખ લીધેા, ચંદરાજાની માતાએકીધે ૧૩૮ કુકડ પક્ષી મતિ મઢ. ૧૩૭ થાવરચા મુની મુકિતને પામ્યા, મુનીવર એકહજાર સર્વે સાથ સુભ ભાવ ચિત્ત ધારી, વિરયા શીવવધુ સાર વિરયા શીવ વધુ સાર ઉલાશી, અંઇમતા મુની મુકિતમાંજાશે વીરવારે સુખ અનંતા જામ્યા, થાવરચા મુની મુકિતને પામ્યા મુનીવર એક હજાર. એમ અમી સમ પ્રભુ દેશના દેવે, શેત્રુંજા મહિં માતામ ઇત્યાદિક બહુ ભેદથી વર્ણવે, સાંભળે પરખદાતામ સાંભળે પરખદાતામ બહુ ભાવી, હસ્તિસેન રાય સનમુખ આવી સંઘવી પદના આદેશ લેવે, એમ અમી સમ પ્રભુ દેશના દેવે શેત્રુંજા મહિમાતા. ૧૩૯ તતક્ષિણ ઇંદ્રે રાયના મસ્તક, દેવવા કાજ ઉત્તારા વાસક્ષેપ પ્રભુ સનમુખ ધરિયા, કરે પ્રભુ ક્ષેપ ઉન્નારા કરે પ્રભુ ક્ષેષ ઉલ્લાશ રાયમાયે, ધરી શ્રીફળ તવ રાય નિજહાથે સંધ લઇ ચાલ્યા બહુ હર્શક, તતક્ષિણ ઇંદ્રરાયના મસ્તક હેવવા કાજ ઉલ્લાશ. ૧૪૦ સંઘ ચતુર વિધિ સાથ સંચરિયા, હસ્તિ સેન રાજન અનુક્રમે શ્રી શિદ્ધાચળ ભેટી, હરખીત થયું નિજમન હરખિત થયું નિજ મન બહુ ભાવે, ભેટી ગિરિનિજ સ્થાનકેઆવે Page #51 -------------------------------------------------------------------------- ________________ (૪૩) આનંદ લીલા લેર સહુ વરિયા, સંઘ ચતુર વિધિ સાથ સંચરિયા હસ્તિ સેન રાજન. ૧૪૧ વિહાર કરતા પાર્શ્વ ઉપગારી, કર વસુધા પાવન જ્યાં પ્રભુ પાર્શ્વજીન વિચરતાં આવે, તહાં સુર સમવસરણ તહાં સુર સમવસરણ તે કરે, ઉપદેશથી બહુ પ્રાણિયા તરે વાણી પાંત્રીશ ગુણ સુધારસ ધારી વિહાર કરંતા પાર્શ્વ ઉપગાર; કરે વસુધા પાવન. ૧૪૨ બિન ભિન સ્થાનકે પાર્શ્વન વિચરે, કરંતા ધર્મ ઉઘાત અનુક્રમે શેષ આવ્યું નિજ જાણી, સમત શિખર ગિરિ હિત સમત શિખર ગિરિ પહોત્ય,ઉલાશી,જીન વધ્યામનમાં બહુ હથી સ્થિર કરી પ્રભુ પાર્શ્વ તહાં ઠરે, ભિન ભિન સ્થાનકે પા | વ્યંજન વિચરે, કરંતા ધર્મ ઉઘોત. ૧૪૩ અંતિમ ચોમાસુ પાર્શ્વન આવ્યા, સમેતશિખર ગિરિ જાણ એક માસનું અણસણ કરતાં, માશ સુકળ શ્રાવણ માશ શુકળ શ્રાવણ બહુ શ્રેષ્ઠ, શુકલ પક્ષની તિથિ વળી અષ્ટ શુભ નક્ષેત્ર વિશાખા ભાવ્યાં, અંતિમ ચોમાસુ પાર્શ્વન આવ્યા સમેતશિખર ગિરિ જાણ. ૧૪૪ કાઉસગ્ગમાં પ્રભુ પાર્થજીન પામ્યા, મુકિત મુખસાદી અનંત એક સમયે સમ શ્રેણીથી, નિઃકર્મી ચઉ દ્રષ્ટાંત નિકર્મી ચઉ દ્રષ્ટાંત તે વળે, સુરપતિ સધળા તતક્ષિણ મળે Page #52 -------------------------------------------------------------------------- ________________ હિતેચ્છુ જેન સ્થાનક જામ્યા, કાઉસગ્ગમાં પ્રભુ પાર્શ્વન પામ્યા. મુતિ સુખ સાદી અનંત ૧૪૫ સર્વ સુરવર મળીયા તે, લાવે પીરો દધી નીર સ્નાન વિલેપન ભુષણ કેરી, દેવ દુબે શરીર દેવ દુબે શરીર બહુ હોશે, શોભા વીધરી શિબિકા જ્યાં છે વાછત્ર નંદિતસુર કરતા એહવે, સર્વ સુરવર મળીઆ તે | લાવે પીરે દધી નીર. ૧૪૬ તતક્ષિણ ચંદન મય પરજાળી, સુરવર વિવેક અપાર ભકિત કરે પણ શેક સહિત તે, ઉપર થંભ શ્રીકાર ઉપર શુંભ શ્રીકાર તે દેવ, દાઢાદિક સ્વર્ગે શેવે ભાવ ઉઘાત વિત્યે દીવાળી. તતક્ષિણ ચંદન મય પરજાળી સુરવર વિવેક અપાર. ૧૪૭ મિક્ષાનંદ કલ્યાણક કેર, નંદીસર મહો૨છવ કાજ સર્વ સુરવર તીહાં સંચરતા, ધરી મન ઉલ્લાસ ધરી મન ઉલાશ તે જાવે, કરી મોહોરછવને આનંદ પાવે અતીશેહે વર્ષ પાર્ક્સવીર આંતરું, મોક્ષાનંદ કલ્યાણક કે નંદીસર મહોરછન કાજ. ૧૪૮ પાર્શ્વ પ્રભુને પરિવાર ભણે સંક્ષેપે સુણે વિસ્તાર શુભ આદે દશગણ ધરે, તેને મુનીવર સેળ હજાર મુનવર સોળ હજાર બહુ ભાવી અડત્રીશ સહસ્ત્ર ગુણવંતી સાધવી Page #53 -------------------------------------------------------------------------- ________________ | ( ૪૫ ) જૈનમંડળી તેને વંદના કરે, પાર્થ પ્રભુનો વિસ્તાર ભણે સંપે સુણ વિસ્તાર ૧૪૯ વળી શ્રાવકે સમકિતવંતા, એક લાખ ઉપરાંત ચોસઠ હજાર જૈન અણધાર, શ્રાવકા ત્રણ લાખ સારી શ્રાવકા ત્રણલાખ સારથી વંદુ ઓગણચાલીશ સહસ તે શધુ દયાધર્મ સમકિત પુન્યવંતા, વળી શ્રાવકો શમકિતવંતા એક લાખ ઉપરાંત. ૧૫૦ સમેત શિખર ગિરિ ઉપર શિદ્ધા, અણસણ કરી એક માસ શ્રાવણ સુદ આઠમને દિવસે મુની તેત્રીશ સંગાથ મુની તેત્રીશ સંગાથ વિશાળ, મિલ ગયા વંદે તતકાળ રીદ્ધી સિદ્ધી અક્ષય સુખ લીધા, સમેત શિખર ગિરિ ઉપર સિદ્ધા અણસણ કરી એક માસ ૧૫૧ એણીપેરે પાર્શ્વતણા ગુણ ગાવે, હરખ ધરી મનમાંહી શ્રવણે સુણતાં પાતીક ના સમકીત દીલઉછાંહી સમીત દીલ ઉછાંહીથી લેશે, આતમ તત્વને અનુભવ થશે અચળ સુખ અમર પદ પાવે એણીપેરે પાર્શ્વતણા ગુણ ગાવે હરખ ધરી મનમાંહી. ૧૫૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ ( ૪૧ ) દહશે. પચમે સર્ગ વર્ણવ્યો, શેત્રુંજય મહિમાય સમત શિખર શિધિ વર્યા, પાર્થ પ્રભુ સુપસાય, ૧ દોહશે. ગ્રંથ સમાન આ થયો, અક્ષર ભુલ યુક જેહ અવર આસાતના જે થઇ, મીછામી દુક્કડં તેહ. ૧ ઇતીશ્રી પાર્શ્વનાથજીના ચદ્રાવળા સમાપ્ત. Page #55 -------------------------------------------------------------------------- ________________ { ૪૭ ) શ્રી નાથ ન વિના. - 83 રાગ લાવણું. શ્રી પાર્શ્વ જીનેશ્વર દેવ, કરું શેવ, નિરંતર તારી સુગે દીનાનાથ આધાર, વિનતી માહારી. (એ આ કણી) હું ભયો કાળ અનંત, મેહમાં અંધ, તત્વ નવ જાણો; સદગુરૂ તાણે ઉપદેશ. હૃદય ન આણ્યો ; જેન આણજે સુખકાર, નહીં લગાર, ચીતમાં ભારી. ૧ પરજીવને પિડા દીધ, અસત્ય મુખકીધ અદતદ્રવ્ય લીધું; મિથુન સેવી પરનાર, પાપ બહુ કીધું પરમણી કરે રૂપ દેખી ભવ કુપ, પડયો હુંપાપી પરધન લેવાને કાજ, ઊધી મત આપી; એમ અધેર કર્મ હું દુષ્ટ કરી બહુ પુષ્ટ, થયો મુજધારી. સુ. ૨ ક્રોધાદિક, જેઠા ચાર, લઈ પરિવાર, કસાયા લશકરે; લાગ્યો છે મારી કેડે સાય મુજ કરે; ચારે ગતિ ભમિયો સ્વામ, નહિ કઈ ડામ મદત કરનારો, પણ કાંઇક પુન્ય પસાય. દર્શ લીઓ તારો; થરથર કંપ્યા સહુ એહ, વેરી મુજ જેહ, સરણતુ ભાળી ગુણ ૩ જુગમાં છે દેવો બહુ કર્મ વશ સહુ દેષ અઢારે Page #56 -------------------------------------------------------------------------- ________________ ભજે માળા માહા વિકાળ, હાથે હથીઆરે; કેઈ નાટકના એ રંગ, નારીને સંગ, કરે માંસ ભક્ષણ પર જાચના કરતા તેહ, કરે કર્યું રક્ષણ માટે પ્રભુપાર્શ્વજીણદ, તુજ મુજ રંગ, મઠ સમધારી સુણ. ૪ જોઈ ભાવનગર મનમેર, આદિશ્વર દેરે. મેડીપર તારી બિંબ નિરખી હરખી ખુબ, નયણા ભારી; નિધી વિન નિધી શશી. પિસ સુદ દશી. શુભ ગુરૂવારે કરે પુજા ધરી બહુ ભાવ, અષ્ટ પ્રકારે (ત) વેગેલહેવાર,મંડળી શીવનાર, અક્ષય સુખકારી. સુણો. ૫ અંતરલાપિકા છે. ચુગળ ચોરી છાંડ, દોષ પરનારી સેવ નીતિ દયા ચિત ધાર, લક્ષ સુખ એહથી લે; લાખ પડે જે દુખ, તજ મત હિંમત મિટી; લખ્યા લલાટે લેખ, ચતા શી કરવી ટી; વિરલા દ્રવ્ય મુછો તજે, દમે કોઘાદીક સંજમે; ભાવનગર પાસે વસી, મોક્ષ વધુ સાથે રમે Page #57 -------------------------------------------------------------------------- ________________ આ લધુ ને કેટલાક ઉદાર સદસહસ્થોએ અગાઉથી આશ્રય આપેલો છે તેમના મુબારક નામ, (૪૯) ܗ ܗ ܗ ܘ ܗ ܫ ܕ નામ. વતન નક, ના વતન. નકલ. જૈનધર્મ પ્રસારક મંડળી તરફથી ભાવનગર | વાણના દલાલની કુપની તરફથી ૨૦ સે. ફકીરચંદ પ્રેમચંદ. મુંબઈ. ૫. શા. છગન મુળજી શા. મુળચંદ નથ. , ભાવનગર. ૧૦| શા. દીપચંદ માણેકચંદ ! સા. કંવરજી આણંદજી. થા. હરીચંદ દેવચંદ. શા. અમરચંદ ઘેલાભાઈ શા. રામચંદ જેઠા. 5 થ, મગનલાલ સુંદર છે. દોસી, જગજીવન વી. ધરમચંદ, ૧૬ શા. કુલભજી વરચંદ, પા, સામજી વી. રામજી શા. મગનલાલ પાનાચંદ, પા. જગજીવન વી. કસ્તુર , ૧૬ શા. પ્રભુદાસ જેઠાભાઈ શા, રાઈચંદ વી. હીરાચંદ, , ૧૬ શા, નાનચંદ હરજીવન. સા. ચત્રભુજ વી. ધનજી , શા. મોતીચંદ ઉજમચંદ. ૫ કોઠારી પરસોતમ નાનચંદ વઢવાણ- ૧૫ સંઘવી. ખુબચંદ પીતાંબર. ગોધા. શા. નાનચંદ આણદજી ભાવનગર ૧૦ શા. લભજી લખમીચંદ ભાવનગર, ૨૫. જૈનધર્મ નાની ટોળી તરફથી. ૧૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ નામ. પા, મોતીચંદ રામજી ઝવેરી ભીમા ધરમશી, વારા ગીરધર ગોરધનશા. ગીરધર ઝવેર દોસા કપુરચંદ કરશન શા. ચુનીલાલ દોલતચંદ શા, વીચંદ થાંભ શા. પુનમચંદ વી. તારાચંદ શા. લતુ પ્રમ શેઠ શામજી જસરાજ, શા. મગનલાલ હાઊ શેઠ ગંભીર વી.ગુલાબચંદ શા. હરજીવન વી. પરાતમ સંધવી નેમચંદ વી. લલુ. વારા, તારાચંદ ખોડીદાસ. શા. છગતચંદ ઉમેદચંદ, શા, મોતીચંદ સાંકળચંદ શા. માચંદ નાથા. શા. ત્રીભાવન ગોવનજી, વતન. નકલ. ૧૦ "" 99 59 મુંબઈ. બગસરા. ભાવનગર. સીહાર. ભાવનગર. પ ૫ ૧ 99 39 59 ૫ ૧ ૧ ૫ ૧ 59 ભાવનગર. ૫ ૫ ૧ ૧ 99 99 "" 99 ૧૦ ૧૦ ૧૦ . ,, 33 નામ. શા, હાથે હીરાચંદ. પા. રંગનાથ નથુ શા. પરંભુ પરમાતમ. સંધવી સવા વેલા. શા, ગોપાલજી કાનજી શા. કેસરી ગોરધના. શા. દામોદર દીઞાળ, શો, અમરતલાલ પરમાતમ. શા. માતીચંદ ગોદડદ, શા. મગન મુરજી શા, જુડા લીલાધર શા. તકલચંદ નારણજી શા, માનચંદ માતીચંદ, શા, છગન ખોડીદાસ. શા. જુઠ્ઠા જસા. શા, જમનાદાસ ગીરધર શા. મંગળચંદ ખીમચંદ શા. ગોવનજી મીઠાચંદ, શા, હઠીસંઘ ગાગજી. વતન. નકુલ. ૫ 99 99 99 19 "" "" "" "" ,, 99 19 "" 29 99 ૧ ૧ ૫ ૫ ૧ ૧ FFFFF ૫ F77F ૫ મ (oh) Page #59 -------------------------------------------------------------------------- ________________ નામ.. વતન. નકલ. નામ. વતન. નકલ. શા. પેમચંદ જેઠાભાઈ શા. હેમચંદ મોતીચંદ મુંબઈ. ૫ શા. મન શામજી, શા. વીઠલ મોતીચંદ શા. હરીચંદ તથા દીપચંદ. શ. નથુભાઈ ગીગા. શા, ગોરધર દેવચંદ, ચોથા નંબર. નાની ટોળીના સેક્રેટરી લીંબડી. શા. મગન નાનચંદ, શા. કેશવજી વખતચંદ, ,, ૫ શા. જીવકા નારણું શા. ઠાકરશી અબજ વઢવાણ. ૫ શા. વીરચંદ નાગજી. નાની ટોળી તરફથી કેવળ ઝંઝા.તળાજા.૫ શા. ભગવાન સોમચંદ, દોશી. હર છનન નર છી. જે બગસરા. ૫ શ. પોપટ સીવલાલ. | શા. માણેકચંદ રાધવજી. ૫ શા. ભગવાનજી કરસન9. શા. મંગળચંદ ઝવેર - ૫ શા. હેમચંદ મેનજી. શા. ગોપાસજી ગોવનજી ગારીઆધાર. ૫ વારા. ગીરધર કલાણજી. શઉમેદચંદ ઝવેર ડાઠા. ૫ પા. હેમચદ મેનજી. શા. લાલચંદ હરજીવન ભાવસાર અમીચંદ મુળજી , વડવા, ૫ શા. વીરચંદ જીવાભાઈ ભાવસાર જેઠા માણેકચદ. થા. ચતુર નયુ પ્રાગધરા. ૫ મણીમાર ભીખ ધરમચંદ, ભાવનગર ૫. શા. કેવળ ખીમચંદ વસી અગાસી ૫ ભીમજી લાભાઈ. દેસી. અમરચંદ વીરચંદ, ગોધા. ૫ કાણકીઆ કરશનજી રગનાથ, , ૫ દેશી લખમીચંદ તારા ૬. , ૫ શા. નાનચંદ તારાચંદ, ૫) શા. રાઈચંદ મનજી (૫૧ ) Page #60 -------------------------------------------------------------------------- ________________ નામ. વતન, નકલ. નામ વતન, નકલ • શા, દેવચંદ હકમચંદ. ૫) રા. ૨. માણેકચંદ તળશીભાઈ. બજાણા શા. નરોતમ પર તમ પર તમ. 9 ના દીવાન સાહેબ, શા. ભીખાભાઈ માનચંદ, ,, ૫) બાલાભાઈ નાહાનાભાઈ અમદાવાદ. ૫ શા. મુળજી છવા, પરચુરણ નકલ તલી હેમચંદ તીચંદ ક૫ડવંજ (૫૨) Page #61 --------------------------------------------------------------------------  Page #62 -------------------------------------------------------------------------- ________________ છે . સૂચના. જે સહસ્થને આ ગ્રંથ રાખવાની ઇચ્છા હોય તેમણે નીચે લખેલે ઠેકાણેથી રોકડી કીંમત આપ્યાથી મળશે. ભાવનગર–અમારી (જેનદિત૭ મંડળી) ના મિને જર શેઠ જગજીવન વી. ધરમચંદ પાસેથી નવી કાપડબજારમાં બુકશેલર પાનાચંદ તેજા પાસેથી. દેશાવર વાળાએ દરેક નકલદીઠ અડો આને વધારે જારતી મોકલવા નાટપેડ કાગળ લીધામાં નહીં આવે સામટી નકલ રાખનારને દશટકા કમીશન આપવામાં આવશે. – 88 વાર Page #63 -------------------------------------------------------------------------- _