Book Title: Jain Dharm Ane Natak
Author(s): Kirtiyashvijay
Publisher: Navinchandra Khimji Mota
Catalog link: https://jainqq.org/explore/020386/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra i ૨૨ 26170, ac www.kobatirth.org सर्व वाच्छित मोक्षफलप्रदायक श्री श'खेश्वरपार्श्व नाथाय नमः कृवासनापाशविनाशनाय, नमोस्तु तस्मै तब शासनाय 13 મિ. સુ શ્રી જૈનધર્મ અને નાટક Acharya Shri Kailassagarsuri Gyanmandir fre XYCY NASK લેખક–સ યાજકે પરમશાસન પ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ ગચ્છાધિપતિ આ.દે. શ્રી. વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મ. સા. ના. શિષ્યરત્ન પૂ. સુ. શ્રી. ગુણયશ વિ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. સુ. શ્રી ક્રીર્તિયશ વિ. મ. સા. 1) For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તા. ૧-૧૦-૭૭ રવિવાર અનુક્રમણિકા વિષય :૧ જૈન ધર્મ અને નાટક ૨ નેમ-રાજુલ નૃત્યનાટિકા અંગે પ. પૂ. આ. દે. શ્રી. વિ. રામચંદ્રસૂ મ. સા. ને મનનીય ખુલાસે. અમદાવાદથી પ્રસિદ્ધ થતા તા. ૧૦-૮-૭૯ના દૈનિક - સંદેશમાં નેમ-રાજુલ નૃત્ય-નાટિકા અંગે છપાયેલ ના સમાચાર વિષે સત્ય હકિકત. ૪ નેમ-રાજુલ નૃત્ય-નાટિકા અને એક જૈનાચાર્ય ૫ નાટક અંશે એક મનનીય સમીક્ષા. -પ્રકાશકનવીન ખીમજી માતા C/o ખીમજી વેરશી માતા ૯/૧, ગજાનન કેલેની મારેગામ (વેસ્ટ) મુંબઈ-૬૨. For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * પ્રાથન છે આ લધુપુસ્તિકાને પ્રાકક્કથનની આવશ્યકતા જણાતી નથી. પરંતુ પુસ્તિકાના વિષયને લક્ષમાં રાખીને કંઈક લખવાનું મન થાય છે તેને હું રોકી શકતું નથી. અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માનું વિશ્વકલ્યાણકર શાસન મેક્ષલક્ષી છે. વિશ્વના જીવમાત્રનું કલ્યાણ આ શાસનની આરાધનાથી જ શકય છે અને તે આરાધના શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનુસારે થતી હેય તે જ સાર્થક બને છે. શ્રી વીતરાગ શાસનના પ્રત્યેક અનુષ્ઠાને સંસારસાગરને પાર પામવા અને આત્માને શુદ્ધસ્વરૂપાત્મક મેક્ષને પામવા માટે જ કરવાના છે. શ્રી વીતરાગપરમાત્માની પૂજા-ભક્તિ પણ વીતરાગ બનવા માટે જ કરવાની છે. તે સિવાય ભૌતિક હેતુઓથી કરાતી પ્રભુભકિત પણ સંસારની જ વૃદ્ધિ કરનાર બને છે. વર્તમાનમાં ધર્મને નામે કરાતાં નાટાને પ્રશ્ન પણ આજ સંદર્ભમાં વિચારણીય છે. શાસ્ત્રોમાં અનેક પ્રકારી પૂજન વિધારે છે તેમાં નૃત્ય કે નાટક પૂજાના પણ વિધાન છે. તે નાટકપૂજ પ્રભુ સન્મુખ કરવાની છે અને તે પૂજા કરતાં પૂજકના ભાવ એ છે જોઈએ કે- “હે ભગવન ! કર્મની પરવશતાથી હું આ અનાદિસંસારમાં અનંતીવાર નાચ ના છું નાચતાં નાચતાં મેં અનેક પ્રકારના કષ્ટ વેઠયાં છે. હવે તને પામ્યા બાદ તારી આગળ આ નાચ કરીને મારે મારા ભાવનાને અંત આણવે છે” આવા આશયથી પ્રભુસન્મુખ નૃત્યપૂજા કરવાનું વિધાન છે તથા પ્રભુની ભકિત પિતાની સર્વોત્તમ સામગ્રીથી કરવાનું પણ વિધાન છે. માણસ પાતાની પાસે જે ઉત્તમકળા છે–તેને ઉપગ જે મજ, શોખ કે મને રંજન માટે કરે છે તેનાથી વિષવર્કષાયની પુષ્ટિ થાય અને અનર્થદંડ પાપને બંધ થાય છે અને તે કળા ભવમાં ભ્રમણ કરાવનાર બને છે. જ્યારે તેજ કળાને ઉપયોગ પ્રમુની ભકિતમાં થાય છે તે જ કળા ભવભ્રમણને ટાળનારી બને છે. For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ભવભ્રમણ ટાળવાના ઈરાદાથી જ શ્રી સુર્યાભ દેવે કે શ્રી રાવણ મહારાજાએ પ્રભુ સન્મુખ નૃત્ય કર્યા છે નહિ કે–મનરંજન માટે. આ દરેક વાતની વિસ્તૃત છણાવટ પ્રસ્તુત પુસ્તિકાના લેખોમાં મુનિશ્રીએ રોચક શૈલીથી કરી છે અને વર્તમાનયુગના સુધારક વિચારો ધરાવતા બિરાદરોને સચોટ જવાબ પણ તેમણે આપ્યાં છે તેની ખાત્રી તે વાંચકોને પુસ્તિકાનું વાંચન જ કરાવશે. અંતમાં આ લધુપુસ્તિકાના પ્રકાશનમાં પ્રેસ દષથી કે મતિમંદતાથી જે કાંઈ અશુધિદોષ રહિ ગયા હોય અથવા શ્રી જિનાજ્ઞાવિરૂધ્ધ છપાઈ ગયું હોય તેની હું વાંચ સમક્ષ ક્ષમા યાચું છું. અંતે સૌ વાંચકે પ્રસ્તુત પુસ્તિકાનું વાંચન-મનન કરી પોતાની હંસ-ચંચુ દષ્ટિથી સત્યાસત્યને વિવેક કરી, સત્યને સ્વીકાર અને અસત્યને ત્યાગ કરી, પ્રસુમાર્ગથી વિપરીત પ્રવૃત્તિના મનસા-વાચા-કર્મણ પણ સમર્થક ન બની જવાય તેની સતત કાળજી રાખી પ્રભુમાર્ગની યથાશકિત આરાધના કરી, સ્વ-પરના નિઃશ્રેયસના સાધક બને એજ એક શુભેચ્છા સાથે વિરમું છું. લી. પ્રકાશક. For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ અને નાટક જૈન ધર્મ'નુ' અસ્તિત્વ અને પ્રસાર, એ પ્રચાર, અને જાહેરાતે ઉપર અવલખતા નથી. પર`તુ આચાર, વિચાર, વાણીની મર્યાદા અને સત્યતા ઉપર અવલંબે છે. સર્વજ્ઞપ્રણિત સિધ્ધાંતાની સાચી સમજ શ્રધ્ધા અને પાલન એજ એક જૈનધર્મની સત્તા અને પ્રસારની આધાર શિલા છે. જ્યારથી આ આધાર શિલાની ઉપેક્ષા કરીને આજના સુધારાવાદિને કેવલ પ્રચારનુ ઘેલુ લાગ્યુંછે ત્યારથી જૈનશાસન ખરેખર જોખમમાં મુકાઈ ગયું છે. જૈન ધર્મના પ્રસારના નામે જ્યારથી જૈનધર્મના આધારભુત આચાર વિચાર અને વાણીની મર્યાદાઓનેા અને સત્ય પ્રિયતા તથા સિંધ્ધાતનિષ્ઠાના ત્યાગ કરાયા અને વિષય-કષાય પાષક મનાર'જક ભાગવિલાસનાં સાધનાના ધ ક્ષેત્રમાં પ્રવેશ કરાવાયા ત્યારથી જૈન શાસનને અનેક આપત્તિએ સહન કરવી પડી છે. વર્તમાનમાં ધર્મને નામે જે નૃત્ય નાટકા ભજવાય છે તે પણ ધર્માંને માટે આપત્તિ સ્વરૂપ છે. કારણ કે આ ધર્મને નામે કરતાં નૃત્ય નાટકામાં પણ આજના લેાકમાનસને અનુકૂળ એવા શૃંગાર અને હાસ્ય રસ વિગેરે પ્રધાન હેાય છે અને ધર્મ પાષક વૈરાગ્ય રસ ગૌણ હોય છે. તે નૃત્ય નાટકના ઉપયાગ પૈસા વિગેરે કમાવા માટે થાય છે આથી તે અનં ૬ડ રૂપ છે. તથા તેમાં પરમ પુરૂષોનાં પાત્રો પામર પુરૂષષ વિકૃત રૂપે રજુ કરતા હાય છે આથી તે અધમ રૂપ જ છે. 1 For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારથી ધર્મને નામે નાટક ભજવવાની ચર્ચા ઉભી થઈ છે ત્યારથી સુધારાવાદિઓએ ધર્મના નામે ધર્મના ઓઠાં નીચે રહીને શ્રી જૈન શાસનના સ્થાપક શ્રી જિનેશ્વરદેવને, જૈન સિધ્ધાંતને અને જૈન ધર્મના આરાધકોને વિકૃતરૂપે રજુ કરવાનાં શરૂ કરી દીધાં છે. આ નાટક ભજવાયા પછી તે નુકશાન થશે તે જુદું પણ હજીતો તે ભજવાયું નથી પણ માત્ર એનાં પગરણ મંડાયાં છે. એમાં જ ઉલ્કાપાત મચી ગયો છે. “પુત્રનાં લક્ષણ પારણે ની જેમ આ નાટકની ચર્ચાએ શ્રદ્ધા તત્વ ઉપર ભયંકર કુઠારાઘાત મારવાનો પ્રયત્ન આદર્યો છે. આજના બિભત્સ અને મર્યાદાહિન નાટક અને સિનેમાઓએ વર્તમાનકાળનાં જીવોને ભયંકર નુકશાન કર્યું જ છે. પરંતુ એનાથી જેટલું નુકશાન થયું છે તેના કરતા પણ વધારે ધર્મનાનામે ભજવાનાર નાટકો-સિનેમાં સનેસ્લાઈડ અને સેકડેથી થવાનું છે. કારણ કે-નાટક-સિનેમા જેનાર એને ધર્મ માનીને નથી જોતાં જ્યારે આજે ધર્મનાનામે તમે જે નાટક-સિનેમા બતાવવાનો યત્ન થઈ રહ્યો છે તેનાથી તે ધર્માધર્મનો વિભાગ જ નષ્ટ થશે. જગતમાં જેમ અનાદિકાળથી ધર્મ ચાલતો આવ્યો છે તેમ અધર્મ પણ અનાદિકાળથી ચાલતે આવ્યો છે અને ચાલવાનો પણ છે જ તેને કોઈ રોકી શકવાનું નથી. પરંતુ જ્યારે ધર્મના નામે અધર્મ ફેલાતો હોય ત્યારે ધર્મી જીવની જવાબદારી છે કે–તેઓએ તેને અટકાવવા શક્ય હોય તેટલો યત્ન કરવો જોઈયે. અને તે કરે તો જ તેઓ ધર્મની રક્ષા કરવાનાં સૌભાગ્યને For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પામી શકે. દુનિયામાં પણ પાણી કહીને પાણી આપનારને કોઈ ખરાબ નથી કહેતું પરંતુ જ્યારે દૂધ કહીને પાણી આપે છે ત્યારે તો લોકે તેને ખરાબ જ કહે છે. વળી જૈન ધર્મને માનનાર અને સમજનાર સંસારમાત્રને તથા વિષય-કલાવ પોષક પ્રત્યેક તને ભુંડાજમાને છે. સદ્દગુરૂઓ હંમેશાં એની ભયંકરતા સમજાવે જ છે. આ રીતે ધર્મારાધક ભાઈઓ તે નાટક સિનેમા વિગેરે પ્રત્યેક અહિતકારી પ્રવૃત્તિઓનો વિરોધ કરે છે આથી એમને સુધારકભાઈઓએ સલાહ આપવાની રહેતી નથી. સલાહ તો એમણે પોતેજ સ્વીકારવાની રહે છે કે ધર્મના નામેનાટક-સિનેમાઓને ટેકો આપવાથી પ્રત્યેક નાટક-સિનેમાઓને ટેકે મળી જાય છે. પરિણામે આજે જે ખાનાખરાબી સર્જાઈ છે તેના કરતા કેગુણી ખાનાખરાબી સર્જાઈને રહેશે અને પરિણામે આજે જે અને એટલે ધર્મ દેખાય છે તે અને તેટલે પણ ધર્મ કાલે જોવા મળશે કે કેમ તેની શંકા પડે તેમ છે. For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૨ - નમ-રાજાલ નૃત્ય-નાટિકા અંગે પ. પૂ. આ. કે. શ્રી. વિ. રામચંદ્ર સુ.મ. સાહેબનો મનનીય ખુલાસો અમદાવાદમાં ભજવાનારી નેમ-રાજુલ નૃત્યનાટિકા પ્રત્યે શ્રદ્ધાળુ જેનોના મોટાવર્ગે વિરોધની લાગણી વ્યકત કરી અને તેના કારણે પિલીસ કમીશ્નર શ્રી જશપાલસિંગજીની સફળ દરમ્યાનગીરીથી એ દત્યનાટિકા ભજવાતી બંધ રહી તે ઘણું જ ઉચિત થયું છે.P પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માઓ, તેમના શાસનમાં થઈ ગયેલા પૂજ્ય આચાર્યાદિ મુનિ ભગવંત અને શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા મુજબ જીવન જીવતા ધર્માત્માઓના જીવન પર આધારીત નાટક ભજવાય તે કોઈપણ રીતે યોગ્ય નથી. એનાથી ધર્મનો પ્રચાર થવાની વાત તદ્દન અર્થ વગરની છે. ઉલટું આવાં નાટક ભજવવાથી એ પૂજ્ય પુરૂષની ભારે આશાતના થાય છે. નાટક ધર્મ પ્રચારના હેતુથી નહિ પણ મનોરંજન અને અર્થોપાર્જનના હેતુથી જ ભજવાય છે. ધર્મપ્રચારની વાત એ કેવળ છલના છે. આવા ભૌતિક હેતુથી ધાર્મિક નાટકો ભજવાય એ અનર્થદંડ અને પાપરૂપ છે. ધર્મના ઓઠા નીચે વિષય કષાયને વધારવાના ઉપાય છે. કોઈપણ ધર્મશ્રધ્ધાસંપન્ન આત્મા એને ટેકે આપે જ નહિ પરંતુ એ અનર્થકારી પ્રવૃત્તિને અટકાવવા માટે પોતાનો શકય પુરૂષાર્થ કરે જ. For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ નાટિકાના સમર્થકોએ પેાતાના કાર્યને વ્યાજબી ઠરાવવા અમારા નામના ઉપયાગ કર્યો છે અને જણાવ્યું છે કે-અમારી નિશ્રામાં એ નાટિકા ભજવાઈ છે અને અમે જોઈ છે. આમ કહીને આવાં નાટકો ભજવવામાં અમારી સમતિછે એમ દર્શાવવાના પ્રયત્ન કર્યો છે તે સાચા નથી. માટુંગા (મુંબઇ) માં શ્રી અંજનશલાકા પ્રસંગે ભગવતના રાજ્યાભિષેક વખતે રાજ્ય દરખારમાં કરાતા નૃત્ય માટે શ્રી હિંમતસિંહજી ચૌહાણને ઉત્સવના આયાજકોએ એલાવ્યા હતા. વીશમા શ્રીમુનિસુવ્રતસ્વામિ ભગવ'તના પાંચે ય કલ્યાણકાની ઉજવણીના એ પ્રસ`ગ હતા. પ્રભુના રાજ્યાભિષેકની ખુશાલીમાં એમના દ્વારા થતા એ નૃત્યમાં ભગવાન શ્રીનેમનાથપ્રભુના જીવનપ્રસંગેા અભિનય દ્વારાવ્યક્ત થઈ રહ્યાનુ'મારા જાણવામાં આવતાં તે કાર્યક્રમ અધવચ્ચે જ ખંધ કરાવવામાં આવ્યો હતા. જૈન પ્રવચન” ના અહેવાલમાં આ વાતની નેાંધ લેવી કેમ રહી ગઈ છે તે સમજી શકાતું નથી. ઇનામ આપવાની વાતમાં તે! રાજયાભિષેક પ્રસ ́ગની ખુશાલીમાં તે વખતે જેમ અન્ય ને ઈનામા અપાયછે તેમ તેમને પણ અપાયું હતુ તેથી તેમાં કાંઇ ખાસવિશેષતા નથી.Pતેપછી અમારી નિશ્રામાંથયેલાશ્રીઅંજનશલાકા પ્રસંગેામાં એ એકવાર એજ ભાઇના તેવા પ્રસગેાએ નૃત્ય થયાં છે, જેમાં કેવળ પ્રભુની પૂજા-ભક્તિને વ્યકત કરાતા ભાવાને જ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આમ અમારા નામના જે ઉપયાગ થઇ રહ્યો છે તે વ્યાજબી નથી. વધુમાં આવા પ્રભુભકિતના ભાવને વ્યકત કરતાં નૃત્યાદિ પણ પ્રભુ સમક્ષ કરવામાં આવે એજ ઉચિતછે. ર'ગભૂમિ ઉપર મનેાર'જન કે અર્થાપાનના હેતુથી કરાવવામાં આવે તે તે પણ અન દંડના હેતુભૂત અને પાપપજ છે, એ અમારી માન્યતાછે, જેએ એમ કહે છે કે આ નૃત્યનાટિકામાં શ્રી નેમનાથ ભગવાનના કે શ્રીરાજીમતીજીનાં પાત્રા રજુ કરવામાં આવતાં નથી ફકત તેમના ભાવાને જ વ્યકત કરવામાં આવે છે માટે તે પવિત્ર પાત્રાની આશાતના થવાના સ`ભવ નથી, તેા તે વાત પણ ૫ For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાબર નથી. ભગવાન શ્રી નેમિનાથના ભાવને વ્યક્ત કરવા કળાકાર પિતાની જાતને કથા વસ્તુના પાત્ર તરીકે કપે નહિ ત્યાં સુધી તેવાં વ્યક્ત કરાતા ભાવમાં જોઈતી અસરકારકતા લાવી શકે જ નહિ. એજ રીતે પ્રેક્ષકોને પણ કળાકારને કથા વસ્તુના પાત્ર તરીકે જ જોઈ રહ્યા છીએ તે જાતને ભાવ તેમના મનમાં આવે નહિ ત્યાં સુધી તે પ્રસંગને જેવો જોઈએ તે આનંદ માણુ શકે નહિ. આયોજકે પાત્રોના નામે બદલવા તૈયાર ન થયા એ પણ આ વાતને સાબિત કરે છે. p. તથા જે નૃત્યમાં શ્રી નેમિનાથ ભગવાનનું પાત્ર રજુ ન થતું હોય તે “નેમ-રાજુલનું એક પાત્રીય નૃત્ય” એમ કહી શકાય ? વળી ભગવાન શ્રી નેમિનાથ પ્રભુએ આવા કઈ હાવભાવ કર્યો હોય તેવું તે ભગવંતના ચરિત્રને શાસ્ત્રો દ્વારા જાણનારે. કદિ કહી શકે નહિ. એ રીતે પણ એ તદન અઘટિત છે. આમ કોઈપણ રીતે આવી નૃત્યનાટિકા કે ધાર્મિક નાટક ભજવાય તે ઈષ્ટ નથી. તેને માટે જે બચાવ કરવામાં આવે છે અને ધર્મપ્રચારને હેતુ આગળ ધરવામાં આવે છે તે અયોગ્ય છે. સમજુ આત્માઓએ આવી નૃત્ય નાટિકા કે આવાં ધાર્મિક નાટક ભજવાતાં અટકાવવા પ્રયત્ન કરે જરૂરી છે અને અધિકારીઓ પણ તેમાં સહાય કરે તે ઈચ્છવાગ છે. સં. ૨૦૩૩ કિ. શ્રાવણ સુદ ૧ સુરત. For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir – ૩ – અમદાવાદથી પ્રસિદ્ધિ થતા તા ૧૧-૮-૭૭ના દૈનિક રશમાં નેમ રાજુલ નાટીકા અંગે છપાયેલ સમાચાર વિષે સત્ય હકીક્ત ઃ અમદાવાદમાં “નેમ રાજુલની નૃત્ય નાટીકા ભજવવાનો પ્રયાસ થયે હતા અને અનેક પૂજ્ય આચાર્ય ભગવંતેનાં માર્ગદર્શન હેઠળ સ્થાનીકશ્રી સંઘે તેને સબળ વિરોધ કરતાં એ વિરોધ સફળ નિવડયા હતા અને નાટીકા ભજવી શકાઈ ન હતી. વીતરાગ શ્રી તીર્થંકર પરમાત્માઓના તારક લેકેત્તર જીવનને રાગીઓના રાગને પિષીને અર્થોપાર્જન કરવા માટે થઈ રહેલા એ દુરૂપયોગને અટકાવીને શ્રી સંધ અનુપમ શાસન સેવા કરી છે તેની અને એમાં પ્રેરણા આપનાર પૂજ્ય આચાર્યાદિ મુનિભગવંતની શાસ્ત્ર નિષ્ઠાની ખુબ ખુબ અનુમોદન કરૂ છું. આમ છતાં યે ખેદની વાત છે કે નાટીકાના સમર્થ કે વિરોધની પ્રમાણિકતાને સમજી શક્યા નથી, અને નિષ્ફળતાથી ઉશ્કેરાઈને ગેરસમજ ફેલાવી રહ્યા છે. અમારા ધર્મદાતા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજાએ, અન્ય પ્રશ્નોની જેમ આ પ્રશ્ન પણ શાસ્ત્રાનુસારી અભિપ્રાય આપતાં તા. ૫-૮-૭૭ના “સ દેશ” પત્ર અનુસાર સ્પષ્ટ જણાવ્યું કે આવા કાર્યક્રમ ભજવવાથી શ્રી તીર્થંકર પરમાત્માની આશાતના થાય છે. આના જવાબમાં નાટીકાના સમર્થકોએ પુજ્ય આચાર્યશ્રીની નિશ્રામાં આ નાટીકા ભજવાયાને વિકૃત પ્રચાર કર્યો અને એમાં શ્રી જૈન પ્રવચન સાપ્તાહિક (જેમાં પૂ. આચાર્યદેવશ્રીનાં પ્રવચનોનું અવતરણ રજુ કરવામાં આવે છે તે) માંને અહેવાલ રજુ કરતાં અમારે આ સ્પષ્ટતા કરવી પડે છે. p પૂ. આચાર્યદેવશ્રીની નિશ્રામાં માટુંગામાં મારા તરફથી ઉજવાયેલા શ્રી અંજન શલાક મહત્સવના “રાજ્યભિષેક”ની ઉજવણી પ્રસંગે રાજદરબારમાં નૃત્ય કરવા શ્રી હિંમતસિંહ ચૌહાણને અમે આમંત્રણ આપ્યું હતું. આ For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૃત્યમાં શ્રી નૈમનાથ ભગવાનના જીવન પ્રસ`ગાના મૂક ભાવેશ રજુ થઈ રહ્યા છે તેનો પૂ. આચાર્ય દેવશ્રીને ખ્યાલ આવતાં એ નૃત્ય અટકાવવા માટે અમાને સ્પષ્ટ સૂચના થતાં અમાએ ચાલુ નૃત્યની અધવચ્ચે જ એ કાર્યક્રમને બંધ રખાવ્યા હતા, ત્યાર પછી પણ શ્રી. ચૌહાણને, પૂજ્ય આચાર્ય દેવશ્રીએ ભવિષ્યમાં આવા નૃત્યના પાઠ નહિ ભજવવાનું સૂચન કરેલું અને આ ઉત્સવ પછી તરતજ પૂ. આચાર્ય દેવશ્રીની નિશ્રામાં વીલેપાર્લામન્યે ચેાજાયેલા શ્રી અંજનશલાકા પ્રસંગમાં પણ આ જ ક્લાકાર આવેલ હાવા છતાં શ્રી નેમ–રાજુલની નાટીકા ન ભજવતાં તેમણે ખીજા શ્રી અષ્ટપ્રકારી પુજાના ભાવાને વ્યકત કરતાં નૃત્યા કર્યાં હતાં. યેાજાનારા કાર્યક્રમ અંગે અગાઉથી પુરતી ચાકસાઈ ન કરવાના મારા પ્રમાથી આવી ખાટી ગેરસમજ ઉંભી થઈ અને એમાં મારા પરમેાપકારી ગુરૂદેવશ્રીનું નામ પણ સડાવાયું તે બલ મને ઉડું દુ:ખ થાય છે. અને તેથી પૂ. ગુરૂદેવશ્રીની ક્ષમા માંગવા પૂર્વીક કરી ભવિષ્યમાં આવી ગેરસમજ ન ફેલાવવા માટે જાહેરમાં વિનંતી કરૂ છું.. લી. ગાવિંદ્રજી જેવત ખાના L For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નેમરાજીલ નૃત્ય નાટિકા અને એક જૈનાચાર્ય. જ્યારે જ્યારે ધર્મ ને નામે અધાર્મિક તત્વોને પુષ્ટિ આપવામાં આવેછે અને ધાર્મિક સત્યાનું અવમૂલ્યન કરાય છે ત્યારે ત્યારે ધર્મ શ્રદ્ધાસંપન્ન જીવા તેને અટકાવવાના સુયેાગ્ય પ્રયત્ના કરેછે. પરંતુ આવા સુયેાગ્ય પ્રયત્ના પણ જમાનાવાદી સુધારક વિચાર ધરાવનાર જીવાને પાતાની સ્વૈચ્છિક પ્રવૃત્તિમાં અતરાયરૂપ નિવડતાં જ તેએ તેને વાડી કાઢવાના અનેક પ્રયત્ના કરેછે અને શ્રદ્ધાસ‘પન્ન થવાને રૂઢીચુસ્ત, બંધિયાર માનસ, અને અનુની કહેવા સુધીની હદે પણ પહેાંચી જાય છે અને અહિંસક આંદોલનેાને પણ વખાડી કાઢવા તેને તાનાશાહી, ટાળાશાહી, ગુડાશાહી અને હિંસક કહેવાની ધૃષ્ટતા પણ આચરે છે. આવું જ આ વખતે અમદાવાદમાં “નેમ રાજીલ” નૃત્ય નાટિકાના પ્રસ’ગમાં બન્યું છે, તે ખરેખર દુઃખજનક છે. અને એમાંય વધારે દુઃખની વાતતા એ છે કે આવા કાર્યની પુષ્ટી કરતાં વિદ્વાન ગણાતાં જૈનાચાર્ય પણ તા.૩-૮-૭૭ના ગુજરાતસમાચાર દૈનિકમાં જણાવે છે કે “ આ નૃત્ય-નાટિકા પણ ધર્માભાવના વધારનારી છે” તે ખરેખર શોચનીય મીના છે એમ મારૂ માનવું છે કારણ કે શ્રી હિંમતસિંહ ચૌહાણ દ્વારા કરાતી ત્રણે નૃત્યનાટિકાએ મે ગૃહસ્યજીવન દરમ્યાન જોઈ છે, અને એ જોયા પછી જ આજે આ વાત લખવા હુ પ્રેરાયો છું. For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હા ? એક વાત જરૂર છે કે–તેમનામાં કળા છે ? પરંતુ એ કળા દ્વારા તેઓ ધાર્મિક પરંપરાને અને ધમી જનનાં હૃદયની લાગણને અવગણી શકતાં નથી જ, જ્યારે તેઓ પિતાના નિવેદનમાં જણાવે છે કે- આ કાર્યક્રમ બધ રહેવાથી મારા કળાકાર આત્માને ભારે આઘાત લાગે છે” તે મારે એમને એ જણાવવું છે કે- આ નૃત્ય નાટિકા બંધ રહેવાથી માત્ર તમને જ દુઃખ થયું છે, જ્યારે આ નૃત્ય-નાટિકા ભજવવાની વાત માત્રથી અનેક ધર્માત્માના હૃદયને દુઃખ થયું છે તેનું શું ? વળી તમને થયેલ દુ:ખમાં તમારું અજ્ઞાન જ કારણ છે. જો તમે વસ્તુ સ્થિતિને સમજવા યત્ન કરશે તે તમને જરાપણ દુઃખ નહિં થતાં અનેક ધર્મશ્રદ્ધાસંપન્ન ધર્મજનનાં હૃદયને સંતોષ આપ્યાને આનંદ પણ થશેજ. p એક જૈન મુનિ તરીકે પણ એક જૈનાચાર્યના કથન સામે પ્રતિકથન કરતાં મને દુઃખ થાય છે પરંતુ વસ્તુની જે વિપરીત રજુઆત કરાઈ હોય તો તેનો ખુલાસો કરવા પણ આવશ્યક બની જાય છે. તે આ. શ્રી. જણાવે છે કે- “સંગીત, નૃત્ય-નાટિકા પણ કથાની જેમ જ લાગણીની અભિવ્યક્તિનાં જન–માન્ય સાધનો છે” બધા જન–માન્ય સાધને ધર્મ અને ધમી જન માન્ય બની શકતાં નથી કારણ કે–જન એ લોક છે અને ધર્મએ લોકોત્તર છે, વળી ધર્મમાં કેવળ લાગણીને કોઈ જ સ્થાન નથી લાગણી પ્રભુઆજ્ઞા અને વિવેકપૂર્વકની હોય તો જ ઉપાદેય છે બાકી તે લાગણી પણ ત્યાજ્ય જ છે, આજ્ઞા અને વિવેક વિનાની લાગણીઓથી અનેક યુવક-યુવતિઓના જીવનને તથા ધમધમીએ ને પણ કેટલું નુકશાન થયું છે તે શું આજે અજાણ્યું છે ? વળી તેઓ શ્રી એમ પણ જણાવે છે કે-“આવી અભિવ્યક્તિ વખતે કોઈ પણ પાત્ર તીર્થકર રૂપે રજુ થાય તે નથી બાકી કેવળ અભિનય દ્વારા પોતે તીર્થકર નથી એમ સ્પષ્ટ કરીને લાગણી વ્યકત કરે તો તેમાં કશું ખોટું નથી” For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે મારે જણાવવું જ જોઈએ કે- શ્રી ચૌહાણ ભગવાનશ્રી નેમિનાથ તથા શ્રી રાજીમતી એમ બનેયનું પાત્ર ભજવેજ છે. કારણ કે-ચકબ્રમણ, શંખનાદ, વિગેરે તથા લગ્ન કરવા જતાં હાથમાં શ્રીફળ રાખ્યાને દેખાવ, મેઢામાં પાનને ડુચે હોવાને દેખાવ, પશુઓ દેખાતાં પાછા ફરવું આ બધા દળે શ્રીચૌહાણ જે રજુ કરે છે તે કોના પાત્ર તરીકે ? તો આ રીતે નૃત્ય દ્વારા ભગવાન શ્રી નેમિનાથનું પાત્ર ભજવવું અને કહેવું કે- હું તીર્થકર નથી, હા ? એ વાતતે નકકી જ છે કે-તેઓ તીર્થકર નથી જ અને કદાચ તેઓ એ ખુલાસો નહિ કરે તો પણ તેમને કેઈતીર્થકર નથી જ માનવાનું પરંતુ એમના દ્વારા કરાતો આ અભિનય તો તીર્થકરને છેજ એ એક હકીકત છે તે તીર્થકરનો અભિનય કરવો એ શું યોગ્ય છે ? આ રીતે તીર્થકરને અભિનય કરનાર હું તીર્થંકરનું પાત્ર નથી ભજવતો તેવું કહે તે કેટલું યોગ્ય છે? અને જો તેઓ તીર્થકરનું પાત્ર ન જ લેતા હોયતો નેમ રાજુલનું એક પાત્રીય નૃત્ય એમ કેમ કહી શકાય ? વળી તે નૃત્યમાં શ્રી ચૌહાણ જે પ્રકારના હાવભાવ અને ચાળા કરે છે તે શું ભગવાને કર્યા હતાં ? એક રાગી, વેપારી અને પામર જીવ કેઈપણ જાતની આધ્યાત્મિક યોગ્યતા વિના, અધ્યાત્મના શિખરે રહેલા પરમરાગી પરમાત્માના આંતરિક અને બાહ્યભાને તેમના અભિનય દ્વારા વ્યક્ત કરવાનો યત્ન કરે તે શું તે તારકશ્રીના અપમાન બરાબર નથી? વળી આ. શ્રીએ એમ પણ જણાવ્યું છે કે-ભ. શ્રી નેમિનાથ પશુઓને આર્તનાદ સાંભળી વ્યાકુળ બની જાય છે તથા ભેજન માટે તે જીની હિંસા થવાની વાત સાંભળી દ્રવીત બની જાય છે.” For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વાત પણ ગ્યનથી, વ્યાકુળ થવું અને કવીત બનવું તે શરૂઆતના સાધકમાં હોય છે ઉચકેટીના સાધકે સ્થિતપ્રજ્ઞ હોય છે તેમને આ કેઈજ ભાવ થતો નથી. જ્યારે ભ. શ્રી નેમિનાથ તે આઠ આઠ ભાવથી ઉચ્ચ કેટીની સાધના કરી આ નવમાં ભવમાં ગર્ભકાળથી જ ત્રણજ્ઞાનથી ચુકત હતાં અને સાધનાની પૂર્ણ સિદ્ધિઓ પહોંચવાના હતાં. આગળ વધી આચાર્ય શ્રીએ એમ પણ લખ્યું છે કેપશુઓને મુકત કરવાનો આદેશ કરી કંપતા હૈયે તેઓ લગ્ન વિધિ પહેલાં જ ત્યાંથી ચાલ્યા જાય છે.” આ વાત ખોટી છે તેઓ ત્યાં લગ્ન કરવા આવ્યાં ન હતાં પણ તેમને આવવું પડયું હતું તેથી તેમને હૃદયકપથવાનું કોઈજ કારણનહતું. આથી આ. શ્રી દ્વારા કરાયેલ આ રજુઆત કઈપણ જૈનશાસ્ત્રોમાં જોવા મળતી ન હોવાને કારણે વિકૃત છે, તથા ભ. શ્રી નેમિનાથના જીવનને અન્યાય કરનાર છે. જે નૃત્ય નાટિકાને ટેકો આપવા માટે આવી ઘર્મશાસવિરૂદ્ધ અને ભ. શ્રી નેમિનાથના જીવનથી વિરૂદ્ધ રજુઆત કરવી પડે તે મૃત્ય-નાટિકા કેટલું નુકશાન કરશે તે કહેવું પડે તેમ છે? વળી આચાર્યશ્રીજીએ તેમના સ્નાત્ર મહોત્સવમાં ઈન્દ્રસિંહાસન કંપસમયે શ્રી ચૌહાણ દ્વારા કરાતાં અભિનયને “સુંદરરીતે વ્યકત કરે છે” એમ કહીને બિરદાવ્યા છે. તે તે અંગે એટલું જ જણાવવું છે કે-સ્નાત્રમહોત્સવના પ્રસંગમાં ઈન્દાસહાસન કંપથી શ્રી ચૌહાણ જાણે સિંહાસન ઉપરથી નીચે પડી ૮-૧૦ ગુંઠમડાં ખાઈ જાય છે. આ કોઈપણ રીતે વ્યાજબી નથી જ, કારણ કે જન શાસ્ત્રના કેઈપણ પાને એવી વાત નથી જ નાંધાઈ કે ઈન્દ્રાસન કંપથી શ્રીઈન્દ્ર મહારાજા સિંહાસન ઉપરથી પડ્યાં હોય અને ગોઠમડાં ખાધા હોય. આવા ન બનતા બનાવને રજુ કરે અને તેને એક વિદ્વાન જનાચાર્યે સુંદર કહી પ્રોત્સાહન આપવું તે કેટલું ઉચિત છે ? For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્તમાં તે આ. શ્રીએ એમ પણ જણાવ્યું છે કે “આ નૃત્ય-નાટિકાનો જે રીતે વિરાધ થયા છે તે રીત ખરાખર નથી જૈનધર્મીમાં ખાટા ઝનુનનો ભારાભાર વિધિ છે.” તેા એ અંગે એટલુ જ જણાવવાનુ કેઆ ા વિરાધી કાર્યને અટકાવવા અનેક સુચાગ્ય પ્રયત્નો કરાયા છે. શહેરના મેાટા મેાટા આગેવાનોએ પણ નૃત્યના આયાજકોને સમજાવવા યત્ન કર્યોજ છે. છતાં પણ તેઓ સમજ્યા જ નથી. આ નૃત્ય નાટિકાની આયેાજક શ્રી મિલન સસ્થાના પ્રમુખ સ્મૃતિ શાહના સસારી પક્ષના મામાજી થતા . શ્રી ભદ્રબાહુ સાગરજીએ લખ્યું છે કે— “નૃત્યનાટિકાના આયાજકોને બેલાવીને સમજાવવાનાં શકય તેટલા જરૂરી પ્રયાસો મે' કરેલા પરંતુ તેનુ` કાંઇ સારૂ પરિણામ આવ્યું નહિ.” આવી દિવા જેવી હકીકત સામે આંખ મિંચામણાં કરી કૅવળ એક પક્ષના બચાવમાં જ વિદ્વાન ગણાતાં જૈનાચાય આવે ઉલ્લેખ કરે અને ા રક્ષાના સુર્યેાગ્ય પ્રયત્નને ખાટા અનુન જેવા શબ્દથી નવાજે તે કેટલું યેાગ્ય છે તે ખરેખર વિચારણીય છે. ૧૩ For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫ : નાટક અંગે એક મનનીય સમીક્ષા શું વર્તમાન કાળમાં ધર્મને નામે કરાતાં નાટકા શાસ્ત્રીય અને હિતકર છે ખરાં ? આ થા એક પ્રશ્ન ? આના ઉત્તર સહેલાઇથી મળે તેવા નથી. મળેલા ઉત્તર સહેલાઈથી સમજાય તેવા નથી છતાં પણ એના ઉત્તર સમજવા એ અતિ આવશ્યક છે એ વાતના સ્વીકાર કર્યા વિના પણ ચાલે તેવું નથી. પરંતુ આ પ્રશ્નના ઉત્તર સમજાય કયારે ? જયાં સુધી માનસિક પરિસ્થિતિ જમાનાવાદના વિકારાથી વિકૃત બનેલી હેાય ત્યાંસુધી આ વસ્તુના વાસ્તવિક પરમાથ સુધી પહેાંચવુ ઘણું જ મુશ્કેલ છે. જેમણે આ વાતને સારી રીતે સમજવી હશેજેમણે આ વાતને વાસ્તવિક રીતે ન્યાય આપવા હશેતેમણે સપ્રથમપેાતાના મગજને બીલકુલ સ્વચ્છબનાવવું પડશેમગજમાં રહેલ જમાનાવાદના વિષને અહિષ્કાર કરવા પડશે. ત્યારબાદ સર્વ પ્રકારના આગ્રહેાના ત્યાગ કરી મગજને શાંત અને શુધ્ધ ખનાવી આ વાતને વાસ્તવિક રીતે વિચાર કરવા પડશે, તે હકીક્ત સહેલાઈથી સમજાયા વિના નહિ રહે. બાકી તા મુશ્કેલી રહેવાની જ. જેમ નાટકના હિમાયતી વગ આજે તેને ખાટુ કહેનારને રૂઢીચુસ્ત, અધિયાર માનસ-વિગેરે આક્ષેપે કરીને, તમે તમારા વિચારાથી મુકત થાઓ તેવું કહે છે. તેમ શું તેમને પેાતાને નથી લાગતું કે અમારૂં મગજ જમાનાવાદના વિકારાથી વિકૃત થઇ ગયું છે ? અમારે પણ અમારા મનને સાચી વાત સમજવા મુકત અને શુદ્ધ કરવુ જોઇએ. માટે તે વર્ગને પણ મારૂ ખાસ આગ્રહ ભર્યું નિવેદન છે કે તે જમાનાવાદના વિચારાથી મુક્ત અને અને સ્વસ્થ થઈ શાંત બની મુક્ત અને શુધ્ધ મને વિચારવમષ કરે અને સત્યવાતને આશ્રય કરે. ૧૪ For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવ-દેવેન્દ્રોએ કરેલા નૃત્ય-નાટકે દેવોએ અને દેવેન્દ્રોએ ભગવાન શ્રી મહાવીરદેવની સન્મુખ નૃત્ય અને નાટક કર્યા હતાં એ એક હકીકત છે. પરંતુ તેમના દ્વારા કરાયેલ નૃત્ય નાટકનો આશ્રય લઈને આજે જે રીતે અને જે સ્થલે નાટક કરાઈ રહ્યાં છે તેને કેઈ પણ રીતે પિષણ આપી શકાય તેવું નથી કારણ કે દરેક કાર્યોમાં પાત્રની પ્રધાનતા હોય છે. માત્ર બે પ્રકારના હોય છે ૧-સુપાત્ર અને ૨-કુપાત્ર. સારૂં પણ કાર્ય જે કુપાત્રના હાથમાં જાય તે હાનિકર નીવડે છે જ્યારે ખરાબ કાર્ય પણ સુપાત્રના હાથમાં જાય તો તે સારા માટે થાય છે, માટે જ શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે–સમ્યગ્ર શાસ્ત્રો મિથ્યાદષ્ટિના હાથમાં જાય તો મિથ્યા બને છે જ્યારે મિથ્યા શાસ્ત્રો પણ સમ્યગદષ્ટિના હાથમાં આવે છે તે સમ્યમ્ બને છે માટે જ અપાત્રમાં વિદ્યા આપવાનો પણ નિષેધ છે આજે અપાત્રમાં વિદ્યા અપાય છેએનું પરિણામ આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યાં છીએ Pભગવાનશ્રી મહાવીર દેવ સમક્ષ જે નૃત્ય-નાટક કરાયાં તેનું પાત્ર દેવ-દેવેન્દ્રાદિ હતા. તેમના હૃદયમાં ભગવદ્ભક્તિ હતી. ભગવંત પ્રત્યે સમર્પણભાવ હતો તેમના હૃદયમાં સમ્યગદશનને દીપ ઝળહળી રહ્યો હતો. જેના પરિણામે મિથ્યાત્વના અંધારા તેમનાથી દુર-સુદુર જઈ બેઠા. હતા. આચાર વિચાર અને વાણી વિવેક અને વિનય પૂર્વકનાં હતાં. જ્યારે આજે જે નાઠે ભજવાય છે તેના. જે પાત્રો હોય છે તેને નથી ભગવાન પ્રત્યે ભકિતભાવ કે નથી સમર્પણભાવ, એમને જેમના જીવનનું પાત્ર ભજવવું છે તેમના પ્રત્યે સદ્દભાવ નથી અને તેમના ગુણે પ્રત્યે આદરભાવ નથી. નથી તો એમનામાં આચાર વિચાર અને વાણુને વિવેક કે નથી એમનામાં કોઇ સારા કાર્યની ટેક, આવા માનવીઓ શું મહાપુરુષે ના જીવનનું પાત્ર ભજવી શકે ખરા ? ૧૫ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવા માનવીઓ શું મહાપુરુષોના જીવનને ન્યાય આપી શકે ખરાં? સાંભળવા મુજબ જ્યારે ગાંધીજીની સીનેમા ઉતારવાની હતી ત્યારે નેહરૂજીએ પણ કહ્યું હતું કે-“ગાંધી બનકે કોન આયેગા ? ક્યા યે લેગ ગાંધી બનેગે ? હમકો યહ મંજુર નહિ હૈ તો જે ગાંધીજીનું આટલું મહત્ત્વ હોય તે આપણને જ આપણા તીર્થંકર પરમાત્માનું તથા મહાપુરૂષનું અને સાધુ ભગવંતેનું મહત્વ ન હોય કે જેથી ગમે તેવા માણસે તેમનું પાત્ર ભજવી શકે? જે પત્થરમાં મૂર્તિ કરવી હોય તે પત્થરમાં પણ ગ્યતા જોઈએ. જે એનામાં પણ ચગ્યતા ન હોય તો એની પણ મૂર્તિ ન બને. જે વસ્ત્રોમાં ભાત પાળવી હોય તે વસ્ત્રોમાં પણ ગ્યતા જોઈએ. નહિ તો ભાત સારી ન ઉઠે. જે પાણીમાં રાઈ રાંધવી હોય તે પાણીમાં પણ તે પ્રકારની યોગ્યતા જોઈએ નહિતે રસેઈ પણ સારી ન બને તો આ બધામાં પાત્રની ગ્યતા જોઈએ અને આ કાર્યમાં જ પાત્રની ગ્યતા જોવાની નહિ ? અને ગમે તે પાત્ર ચાલે ? ગમે તે ગમે તેનું પાત્ર ભજવી શકે ? જે સાધુવેષ માટે મર્યાદા છે કે જેને સ્વીકાર કર્યા પછી મરણાન્ત પણ ત્યાગ ન કરાય તેને ગમે તે માણસ ગમે તેટલા સમય માટે શું લઈ શકે ? અને જો આવી રીતે ચાલશે તો જૈનશાસનની મર્યાદા કયાં ટકશે. ? વળી તે દેવ દેવેન્દ્રોએ મનોરંજન માટે જે નૃત્ય નાટક કર્યાહતાં તેની શાસ્ત્રોમાં ક્યાંય પ્રશંસા નથી કરી પરંતુ જે નૃત્યનાટક ભગવંત સમક્ષ કર્યા હતાં તેની જ પ્રશંસા કરી છે અને તે પણ એમની ભગવંત-પ્રત્યેની ભકિત બતાવવા, કારણ કે તેમના હૃદયમાં જે ભકિતભાવ હતો તેને વ્યકત કરવા માટે તેમણે અનેક પ્રકારે ભગવંતની ભકિત કરી છતાં પણ તેમના હદયમાં જરા પણ સંતોષ ન હતો. તેમનાં હૃદયમાં હતું કે અમારી સર્વ શકિત સર્વ સામગ્રી પ્રભુ ભકિતમાં વપરાવી જોઈએ આ બધી સામગ્રીનો રાગને પિષવા માટે ઉપયોગ કરીને ઘણાં પાપ બાંધ્યા છેહવે એને ભગવંતની ભકિતમાં એવી રીતે ઉપયોગ કરીએ કે આ બધી ભેગ સામગ્રી છુટી જાય, એની મમતા મટી જાય એને ભગવંતના માર્ગે સંચરવા ગ્ય શુભ સંયોગો પ્રાપ્ત થાય માટે એમની શક્તિ સામગ્રીના અંગમાં રહેલ નૃત્ય નાટકને પણ તેમણે ત્યાં ઉપગ કર્યો તે કરતી વખતે તેમના હૃદયમાં કેવળ ભકિતભાવ અને સમપર્ણભાવ હતા. ૧૬ For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે વખતે તેમનાં હૃદયમાં જરાપણ ન હતી કુતુહલવૃત્તિ કે ન હતી મનોરંજનની વૃત્તિ, તેમને કોઈને ખુશ નહોતા કરવા કે કેઈને આકર્ષણ પેદા નહોતુ કરવું. તેમને નૃત્ય નાટકથી પસા પણ પેદા નહતા કરવા કે માન સન્માન પણ નહેાતા મેળવવા, એમને તો કેવળ સમર્પણ ભાવ અને ભક્તિભાવને સંતોષ્યાનું સુખ મેળવવું હતું. આ ઉપરથી સ્પષ્ટ સમજાય એવું છે કે નૃત્ય નાટક એ ભક્તિનું અંગ અવશ્ય છે પણ તે નૃત્ય નાટકનો આશ્રય તે જ લઈ શકે કે જેના હદયમાં ભગવંત પ્રત્યે-ભગવંતની આજ્ઞા પ્રત્યે પૂર્ણ ભકિત ભાવ અને સમર્પણ ભાવ હોય. જે પોતાની શક્તિ અને સામગ્રીને ભગવચરણોમાં સમર્પિત કરી હોય, જેને તેથી પણ સંતોષ થતો ના હોય તેવા સુયોગ્ય આત્માએ નૃત્ય નાટક કરી શકે, અને તે પણ ભગવંતની સન્મુખ અને પિતાના ભકિતભાવ-સમર્પણ ભાવને વ્યકત ક્રર્યાનો આનંદ મેળવવા માટે જ. પરંતુ જનસમુદાય સન્મુખ મનોરંજન માટે, પૈસા કમાવવા માટે કે માન સન્માન મેળવવા માટે નહિ. વળી દેવ–દેવેન્દ્રાદિકે આ નૃત્ય-નાટકરે લોકોને બોધ આપવા અને સમજાવવા માટે પણ નહોતા કર્યા કારણ કે–તે માનતા હતા કે લોકોને બોધ આપવાની, ઉપદેશ આપવાની અને માર્ગદર્શન આપવાની યેગ્યતા અમારામાં નથી. અમારામાં જ્ઞાન કેટલું ? એ યેગ્યતા તો પરમતારક શ્રી તીર્થંકર પરમાત્મામાં, તેઓ શ્રીના ગણધર–દેવમાં તેમની પાટે આવેલા આચાર્યોમાં અને એ આચાર્યોની આજ્ઞામાં રહેલ ગીતાર્થ ગુરૂદેવમાં હોય છે. કારણ કે ઉપદેશ આપવો તે ભૌયા કે ભાટનું કામ નથી, અગીતાર્થ એવા સુસાધુઓનું પણ કામ નથી પરંતુ ગીતાર્થ ગુરૂભગવંતનું છે. આથી ઉપદેશ કે બાધ એ નૃત્ય નાટકના માધ્યમથી કદી ન આપી શકાય એ વાત સમજાય તેવી છે. આ નૃત્ય-નાટક પ્રવૃત્તિની પુષ્ટિ કરવા રાવણ અને મંદદરીનું દષ્ટાંત અપાય છે. પણ આવા પૂર્વ પુરૂષનાં દાખલા આપનાર મહાનુભાવો કેમ વિચાર નહિ કરી શકતા હોય કે–તે પૂર્વ પુરૂષોનાં દષ્ટાંતો દરેક બાબતમાં લેવા તે હિતકર નથી. For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે ચિત્રભાનુ જૈન સાધુના વેશમાં જ પરદેશ ગયા હતા ત્યારે પણ તેના વિરાધ કરાયા હતા. તે પરિસ્થિતિમાં તેમની પ્રવૃત્તિમાં ટેકો આપનાર વર્ગ તથા તેમણે પાતે પણ દસ પૂર્વધર શ્રી વસ્વામીજીના દાખલે આપ્યો હતા અને પરદેશ ગયા હતા. આજે એનું શું પરિણામ આવ્યુ. તે આપણે જોઈ શકીએ છીએ. જેણે જેણે પાતાનાજીવનમાં જમાનાવાદના આશ્રય લઇને સુધારાઓને સ્થાન આપ્યુ છે તેમના જીવનમાં કેવાં અને કેટલાં ખરાબ પરિણામે આવ્યાં છે, તેમનું જીવન ધેારણ અને આચાર વિચાર કેટલી હદે નિચે ઉતરી ગયાં છે. તે શુ આજે આપણને નથી દેખાતું ? છતાં પણ આવા વિષયામાંપૂર્વ-પુરૂષાનુ` દૃષ્ટાંત કેમ અપાયછે ? તે સમજાતું નથી. ‘રાવણ તથા મંદોદરીએ શુ લેાક રજન માટે અને લેાકેાની સામે નૃત્ય કર્યું હતું કે આત્મર જનમાટે અને પ્રભુ ભકિત માટે પ્રભુ સન્મુખ ? તે નૃત્યમાં તેમણે કોઈનું ચ પાત્ર ભજવ્યુ ન હતું. તે વખતે તેમના હૃદયમાં શું ભાવ હતા ? પ્રભુ પ્રત્યે કેવી ભક્તિ અને કેવું સમર્પણુ હતુ ? તે ભક્તિમાં શું જાત પણ એમને યાદ રહી હતી ખરી ? ભક્તિના રગમાં પોતાના દેહની નસના છેદ કરતા પણ તે ન અચકાયા, તેમના કોઇ અગમાં કેાઇ રાગ કે વિકાર ન હતા, તે વખત તેમની દૃષ્ટિ પ્રભુ પ્રત્યે સ્થિર હતી, નહિં કે મંદોદરીના અંગ ભગ પ્રત્યે. જ્યારે આજે નૃત્ય નાટક કરનારા અને જોનારાઓની પરિસ્થિતિ શુ હાય છે ? તે શું આપણે નથી જાણતા ? મરિના અને થીએટરના વાતાવરણમાં કેટલા ફેરફાર હોય છે ! વાતાવરણની અસરના તા આજે વિજ્ઞાને પણ સ્વીકાર કર્યો છે તે પછી ક્રમ વિચાર નહિં કરતા હોય સુધારાવાદી બંધુઓ વાતાવરણના પૂજા–ભાવનામાં નૃત્યનું સ્થાન વળી નૃત્ય-નાટકનું પ્રતિપાદન કરનાર વર્ગ પૂજા ભાવનામાં કરાતા નૃત્યનું દૃષ્ટાંત આપીને પેાતાની વાતને સિધ્ધ કરવાના યત્ન કરે છે. પરંતુ આ વાત અવશ્ય ખ્યાલમાં રહેવી જોઇય કે મંદિરમાં જેની સમક્ષ નૃત્ય કરવાનુ છે તે વીતરાગ પરમાત્મા છે. મંદિરનુ વાતાવરણ ભકિત, સમર્પણ ભાવ, પ્રાર્થના, સંગ ત્યાગ. વિરાગ, અને આત્મનિંદા વિગેરેની ભાવનાએથી સ્વભાવિક 1/ For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રીતે જીવને નિજમાં (આત્મા સ્વરૂપ તરફ) લઈ જનાર છે. આટલી સુંદર વ્યવસ્થા હોવા ઉપરાંત દેશકાળ અને જીની થિગ્યતા વિગેરેને વિચાર કરીને વર્તમાનના છ માટે મહાપુરૂષોએ જે મર્યાદા બાંધી છે કે પુરૂષોની હાજરીમાં સ્ત્રીઓ ત્યાદિક ન કરે કારણ કે સ્ત્રીઓનું વેશ પરિધાન વિગેરે રાગ પૈદા કરનાર હોય છે અને જેમાં અનાદિ કાળના રાગના સંસ્કાર પડેલા હેવાથી આવા કોઈ નિમિત્તને પામીને જીવે વિરાગના સ્થાનમાં રાગનુ પોષણ ન કરી જાય તે માટે નિષેધ કર્યો છે. જેથી આજે મેટે ભાગે પુરૂની હાજરી હોય ત્યારે હેનો નૃત્યાદિક કરતી નથી. અંજનશલાકા વિગેરેમાં પણ આજ મર્યાદાને લક્ષમાં રાખીને દિકકુમારીકાનાં પ્રસંગે દસ-બાર વર્ષની બાળાઓને સ્થાન અપાય છે. જ્યારે આવી બાબતમાં ભૂલ થાય ત્યારે તે તે સ્થળોમાં પણ પૂજ્ય, ગીતાર્થ, આચાર્ય ભગવંતાદિ મહાપુરૂષે તે વાતને વખોડી કાઢે છે અને અટકાવે પણ છે. આજે ભાવના વિગેરેમાં કેટલેક સ્થળે આવી મર્યાદાઓ ઉલ્લંઘાય છે ત્યારે પણ પૂ. આચાર્યદેવ આવી વસ્તુને અટકાવે છે. આજે આચાર્ય ભગવંતને વારંવાર એકની એક વાત કરવી પડે છે એનું કારણ એજ છે કે જમાનાવાદનું ઝેર વ્યાપક રીતે ફેલાઈ ગયું છે. તેથી દરેક સ્થળે કોઈને કોઈ આવા સુધારક વિચારના છ હેય છે, અને અનેક ભુલો ઉભી થાય છે. તેથી પૂજ્ય આચાર્ય દેવોને ભૂલ બતાવવી પડે છે. જ્યારે આચાર્ય ભગવતે ભૂલ દર્શાવે છે ત્યારે ગ્ય છે તેમનો ઉપકાર માની ભુલ સુધારી લે છે જ્યારે કેટલાક વિચાર શુન્ય આગ્રહી સુધારાવાદી જીવે પોતાની મુરાદ પુરી ન પડતાં તેઓને રૂઢીચુસ્ત-વાદગ્રાહત-અસહિષ્ણુ જેવા વિશેષણ આપી તેમણે ઉતારી પાડવાનું હીન કૃત્ય કરે છે. For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંજનશલાકા સાથે નૃત્ય-નાટક ન સરખાવાય આવા સુધારાવાદીઓમાં પાતાના નઅર નાંધાવતા એક જૈન મુનિશ્રીયશેવિજયજી પણ જ્યારે અંજન-શલાકા જેવા પવિત્ર કાર્યને નાટક સાથે સરખાવે છે, ત્યારે અમને ખરેખર તેમના માટે દિલમાં દર્દ પેદા થાય છે. અંજન-શલાકામાં ભાગ લેનાર આત્માએના હૃદયમાં કેવા પવિત્ર ભાવ હેાય છે. ? પાતાના ધનના વ્યય તેએ કેટલા ઉલ્લાસથી કરે છે. ? વળી મત્રાચ્ચાર પુર્વક તેમનામાં તે તે પણું સ્થાપન કરવામાં આવે છે. તેમને બ્રહ્મચર્ય વિગેરેના પણ નિયમ અપાય છે. તેમના જીવનમાં જે કરવા યાગ્ય ન થતુ હાય અને ન કરવા ચાગ્ય થતું હાય તેનુ તેમને દુઃખ હાય છે, મત્રાચ્ચારો અને શુધ્ધ ભાવનાઓથી વાસ્તાવરણ પણ પવિત્ર કરવામાં આવ્યુ હાય છે. પ્રેક્ષક વગ પણ આચાર વિચાર અને વાણીની મર્યાદાઓને સ્વીકારીને ત્યાં આવેલા હાય છે. ત્યાં વિનય અને મર્યાદા પૂર્વક એસવાનુ હોય છે. કાઈપણ પ્રકારનુ અસભ્ય કે અમર્યાદિત વન ત્યાં ચાલી શકતું નથી અને પ્રત્યેક પ્રસંગે પૂજ્ય આચાર્યાદિ ગુરૂએ પ્રસંગને ઉચિત માર્ગદર્શન આપે છે. અને કાઈ પણ પ્રસ`ગની કેાઇ ઉંધી સમજ ન લઈ જાય તેની પૂણૅ તકેદારી રાખવામાં આવે છે. શુ આમાંની કોઈપણ વ્યવસ્થા નૃત્ય-નાટકમાં હોય છે ખરી ? કે જેથી જૈન મુનિ પણ એનુ સમર્થન કરવા તૈયાર થયા છે. અને આવા પવિત્ર કાર્યને આજનાં નાટકો જેવાહીન કાર્યો સાથે સરખાવવાના યત્ન કરે છે. શુ એ જૈનમુનિને એ પણ ખ્યાલ નથી કે હર પંદર વિસે પુખ્ખી અતિચારમાં શ્રાવકો અનડના અતિચારમાં ‘ નાટક પ્રેક્ષણક જોયા ” હોય તેની માફી માગે છે. તે મુનિશ્રી આટલેથી પણ ન અટકયા તેએ ભગવાનને પણ વચ્ચે લાવ્યા. તે For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરેખર જ્યારે જીવ માર્ગ ભુલે છે ત્યારે કેવી ભુલ કરે છે તેનો આ નમુને છે. તેઓ શ્રી લખે છે કે “ભગવાન મહાવીર પણ નાટકો જોતા હતા. આ વાત કેવી બેહુદી છે. ભગવાન મહાવીર સ્વામી સવ હતા. સવદશી હતા અને વીતરાગ હતા, તેમને માટે જગતના સર્વ પદાથે સાક્ષાત કરતલમાં રહેલા જલબિંદુ જેવા પ્રત્યક્ષ હતા તેથી એમને નાટકમાં જોવા જેવું હતું જ શું ? વળી કેવળ જ્ઞાન થયા પૂર્વે પણ એમને ધ્યાનથી ચલિત કરવા માટે દેવે જ્યારે પ્રતિકુળ ઉપસર્ગોમાં સફળ ન થયા ત્યારે દેવાએ અનુકુળ ઉપસર્ગોમાં નૃત્યને આશ્રય લીધા હતા ત્યારે પણ તે નૃત્ય દ્વારા દે પ્રભુને ધ્યાનથી ચલીત ન કરી શક્યા હતા, તો પછી વીતરાગ અને કેવળજ્ઞાની બન્યા પછીની વાતજ શું કરવી? જ્યારે કેવળજ્ઞાન પછી ઈકે પિતાના ભક્તિભાવથી પ્રેરાઈને નાટક રજુ કરવાની વિનંતી કરી ત્યારે પ્રભુએ સન્મતિ પણ આપી નથી. અને નિષેધ પણ કર્યો નથી. કારણું સમતિ આપવાથી સાવધ પ્રવૃતિનું પિષણ થતું હતું, અને નિષેધ કરવાથી ભકિતમાં અંતરાય થતું હતું આથી પ્રભુ મૌન રહ્યા હતા આ વાત આગમમાં સ્પષ્ટ લખેલી છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રી તીર્થંકર પરમાત્માએ પિતાની સમક્ષ જે નૃત્ય-નાટક થવા દીધા તે બોધક, પિષક અને ઉત્તમ પ્રકારના જૈન ધર્મમાં અચુક અને મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર છે એવી છાપ મારી આપવા માટે નહિ પરંતુ દેવ-દેવેન્દ્રોને ભકિતમાં અંતરાય ન પડે માટે. જે આ રીતે નાટકો કરવાથી લાભ થતો હેત તે પ્રભુએ જ આવા નાટકો કરવાનું વિધાન કેમ ન કર્યું.? તે છતાં નાટકના સમર્થકો તેની ઉધી રીતે રજુઆત કરીને પ્રભુના એઠા નિચે આ પ્રવૃતિને ટેકો આપી રહ્યા છે તે ખરેખર આશ્ચર્ય અને દુઃખ પેદા કરે તેવું છે. તેમજ આપણ પ્રભુએ કરેલું કરવાનું For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી પણ પ્રભુએ કહેલું કરવાનું છે જેમ કે દરેક કાળમાં રાજા વિગેરે જે જે કરે તે તે બધું જ પ્રજાથી ન કરાય. પ્રજાએ તે પિતાના માટે જે જે આજ્ઞા કરવામાં આવી હોય તેના બંધનમાં રહીને જ પ્રવૃતિ કરવી જોઈએ નહિ તો તે સજાને પાત્ર ગણાય. આવી એક વ્યવહારૂ વાત પણ કેમ નહિ સમજાતી હોય તે ખરેખર પ્રશ્ન થાય તેવું છે. આગળ વધીને સમર્થન કારોએ એવું પણ જણાવ્યું છે કે “ભગવાન શ્રી રૂષભદેવે પિતાના પુત્રાદિકને જે કળાઓ શીખવી તેમાં નૃત્ય-નાટક કળા પણ શીખવી હતી તથા ચૌદ પૂર્વેમાં પણ નાટય પ્રાભૃત હતું જેમાં આ નાટકની હકીક્ત સંગ્રહાયેલી હતી.” કઈ પણ કળા શીખવી અને શીખવવી તે જુદી વસ્તુ છે અને એ કળાને જીવનમાં સ્થાન આપવું એ એક જુદી વસ્તુ છે. શું જેટલા જેટલા રેય પદાર્થો છે તે દરેકને જીવનમાં અમલી બનાવાય ખરાં? ય પદાર્થો જાણવાના હોય છે જાણીને જે તે હિતકર હોય તો જ તેને અમલમાં મુકવાના હોય છે અને અહિતકર હોય તે તેને ત્યાગ કરવાનો હોય છે. જેના દશનમાં પ્રત્યેક પદાર્થોનાં પ્રત્યેક પાસાને પૂર્ણ રીતે વિચાર કરવામાં આવ્યા છે પણ તે દરેકને જીવનમાં સ્થાન આપવા માટે નહિં. જૈન શાસ્ત્રોમાં કંદમુળનો પણ વિચાર કરવામાં આવ્યો છે અને માંસ મદિરાના પ્રકારોને પણ વિચાર કરવામાં આવ્યો છે. હિંસા, અસત્ય. ચોરી, મૈથુન, અને પરિગ્રહના સ્વરૂપને પણ પૂર્ણ વિચાર કરવામાં આવ્યું છે એના For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બે પ્રભેદનુ વર્ણન જેવું જૈન દર્શનમાં કરવામાં આવ્યુ છે તેવું બીજા કાઈજ દર્શનમાં કરવામાં આવ્યું નથી. પરંતુ શું એ ઉપરથી એવું નક્કી થઈ શકે કે કંદમૂળ ભક્ષણ માંસ-મિદેરા હિંસા અસત્ય-ચારી-મૈથુન-કે પરિગ્રહને જીવનમાં સ્થાન આપવું જોઈએ ? કાઈ પણ પદાર્થોનું વર્ણન વાંચ્યા પછી તે રાગવ ક છે કેરાગનાશકછે. આત્માને માટે હિતકરછે કે અહિતકર છે? અને પૂર્ણ અને દીધ`ષ્ટિએ વિચાર કરીને જ તેને જીવનમાં સ્થાન આપવુ કે નહિ તેના નિણૅય કરવાના હૈાય છે અને તે તે પૂર્વે મહાપુરૂષા કહીજ ગયા છે. આથી આમાં આગમ શાસ્ત્રો કે પૂર્વેમાં જે નાટકાનું વર્ણન કરવામાં આવ્યું છે તે જ્ઞેયસ્વરૂપે કરીને તેને હેય તરીકે દર્શાવ્યું છે, નહિ કે ઉપાદેય તરીકે. માટે નાટક તે જોયું હાય તેની શ્રાવકે માફી માગવાની હાય છે. પૂર્વાચાર્યાએ રચેલ નાટકો વળી પૂર્વાચાર્યાએ પણ જે નાટકાની રચના કરી છે તે બરાબર છે. પણ તે ભજવવા માટે નહિ કારણ કે તે કાલમાં જેગ્રંથ રચનાએ થતી તે ગદ્ય,પદ્ય,ગદ્યપદ્યમિશ્ર અને અનેકભાષાઓમાં અને સવાદ પધ્ધતિએ એમ અનેક રીતે ગ્રંથરચના કરાતી પણ નાટક ભજવવા માટે તેની રચના કરાતી ન હતી અને ભુતકાલમાં તેને આશ્રય લઈને કાઈ પણ નાટક કર્યુ” હોય કે થકર્તાએ તેવુ કરવાનું કહ્યું હોય તેવી નેાંધ પણ જોવામાં આવતી નથી. વળી ભુતકાલમાં જે આષાઢભૂતિ દ્વારા કરાયેલ ભરત ચક્રવર્તીનુ નાટક તથા થાડા વખત પૂર્વે થયેલું. ભર્તૃહરિનું For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાટક કેટલુ ચાલ્યું ? જ્યારે લેાકેાને લાગ્યુ કે આ નાટક જોઇને લાકા બૈરાગ્યમાર્ગ સચરે છે. તા લેાકેાએ ભેગા થઈને નાટક બાળી નાખ્યુ અને બધ કરાવ્યુ. જે કાઈ પણ નાટકની આવી કક્ષા હશે તે નાટક આજના કાલમાં બીલકુલ નહિ ચાલે. વળી આજની જે નાટક કપની છે એ શું પેાતાના પેટ ઉપર પગ મુકીને પાપકાર કરશે એ વાત શું શકય છે ? તા એને પણ કમાણી કરવા નાટક કેમ વધુ ચાલે, કેમ વધારે પ્રચલિત અને આકર્ષક અને તે પણ જોવું પડશે ને ? તે જોવા માટે તેને તે લેાક માનસના જ આશા લેવા પડશે ને ? આજનુ' લેાકમાનસ કેવુંછે એ આપણાથી શું અજાણ્યું છે ? આજે એ લેાકમાનસના કારણે સીનેમા અને નાટકા કેટલી નીચી કક્ષાએ પહોંચી ગયાછે. એનું પરિણામ પણ કેટલુ. ખરાબ આવ્યુ છે ? એ પરિણામને જોઇને આજના માનસશાસ્ત્રીએ શુ શુ કહી રહ્યાં છે ? એ બધું શું આજે આપણાથી છાનુ છે ? દેશ કાલની દૃષ્ટિએ આજના યુવક-યુવતીઓની હાલત આજના નાટક સીનેમાઆએ કેવી કરી મૂકી છે ? આજે સામાજિક જીવન અને આંતરિક જીવન કેવું ખરાબ ખની રહ્યુંછે ? આ બધી પરિસ્થિતિ કોને આભારી છે ? નાટક સીનેમાએથી આજ સુધીમાં આટલું નુકશાન થયું છે તે શું હવે લાભ કરશે કે વધારે નુકશાન કરશે ? શુ ઝેરની ગાળીને સુગરકોટેડ બનાવવાથી એમાં રહેલ પ્રાણઘાતક તત્વ નષ્ટ થઈ જવાનું છે ? જો એ ન અને તેા નાટકને ગમે તે સ્વરૂપ આપે। માત્ર સ્વરૂપ બદલવાથી એ કદિ હિતકર નહિ અને. માલ મીઠાઈ ખાઈ ને જેનું શરીર બગડયુ હોય તેને સુધારવા માલ મીઠાઇ ન ૨૪ For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખવડાવાય પણ તેને માટે તો તેને ભુખ્ય રાખવું પડે અને જરૂર પડે તો કડવી દવાઓ ખાવી પડે અને ઈજેકશને પણ આપવા પડે. જીવનભરની અનિયમિતતાથી જ્યારે શરીરના અવયવોમાં સડો લાગુ પડ્યું હોય ત્યારે પૌષ્ટિક ચીજોથી એનું પિષણ ન કરાય પણ પ્રથમતે એ અનિયમિતતા દુર કરવી પડે અને સડેલા ભાગને કાપી નાખવો પડે. તેમ-નાટક સિનેમા જેઈને જેનું માનસ, જીવન બગડ્યું હેય તેનું જીવન સુધારવા એ નાટક સિનેમા મૂલથી બંધ કરવા પડે અને નાટક સીનેમાને સ્થાને ધમ–પ્રવૃત્તિઓને જીવનમાં સ્થાન આપવું જોઈએ. સદવિચારોને આશ્રય લે જાઈએ. આવા સીધાસાગના આશ્રયને ત્યાગ કરી ઉંધા માર્ગે જવું અત બુધિગમ્ય પણ નથી અને હિતકર પણ નથી. આથી જે વર્ગનાટકની તરફેણ કરી રહ્યા છે તેને અમારું આગ્રહ ભર્યું નિવેદન છે કે તેઓ શાંત થઈ આગ્રહને ત્યાગ કરી સ્વસ્થમને પ્રત્યેક મુદ્દાઓ ઉપર વિચાર કરે અને સત્યમાર્ગને સ્વીકાર કરે કે જેથી કોઈ પણ અહિતકારી પ્રવૃત્તિને જગતમાં ધર્મને નામે સ્થાન ન મળે, કોઈ પણ જીવનું તે દ્વારા અહિત ન થાય, પ્રભુમાર્ગને નુકશાન ન થાય અને સૌ કોઈ પ્રભુની આજ્ઞાને અનુસરી જનશાસનની મર્યાદામાં રહી આત્મ કલ્યાણ સાધે એજ એકની એક શુભાભિલાષા. For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશન પ્રસંગે જ્યારે અનાગ્રહ દશા હેાય છે ત્યારે સત્યવાત સહેલાઈથી સમજાય છે. જ્યારે વિવાદનું વાદળ દૂર થયું હેય છે. જ્યારે વાંચકવર્ગનું માનસ સરોવર શાંત અને સ્થિર બન્યું હેય ત્યારે સત્યનો ચંદ્રમા વાસ્તવિક્તાનું પ્રતિબિંબ પાડવા સમર્થ બની શકે છે. એ જ હેતુથી ધર્મને નામે કરાતાં નૃત્ય અને નાટકોની ચર્ચાને સમય પૂર્ણ થયા પછી આ પુસ્તિકાનું પ્રકાશન કરી રહ્યો છું. તેથી આશા છે કે સૌ કોઈ આ પુસ્તિકાને શાંતચિર તટસ્થતા પૂર્વક વાંચીને સત્યાસત્યને વિવેક કરી સત્યને સ્વીકાર કરશે અને અસ યને ત્યાગ કરશે. -~કાશક For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir albus Serving Jin Shasan 095052 gyanmandir@kobatirth.org For Private and Personal Use Only