Book Title: Hastgiri Mahatirth Chaityavandano
Author(s): Punyapalsuri
Publisher: Chandroday Religious Trust
Catalog link: https://jainqq.org/explore/005639/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી હસ્તગિરિ-મહાતીર્થના | (ચૈત્યવંદનો- સ્તવનો અને સ્તુતિઓ) - ન હતા IIIIIIIIIIIIIt 3 MITATI [TIN "" T IT : UTTI ll : T hi " 5 જાળીયા, વાયા પાલીતાણા પ્રકાશક શ્રી ચંદ્રોદય રીલીજીયસ ટ્રસ્ટ મુ. જાળીયા (અમરાજી) Page #2 -------------------------------------------------------------------------- ________________ તમિ ઋહાની... શ્રી હસ્તગિરિમંડનશ્રી આદિનાથાય નમઃ શ્રી હસ્તગિરિ- મહાતીર્થ પંચ કલ્યાણક જિન મંદિરના (ચૈત્યવન્દન- સ્તવન અને સ્તુતિઓ) વિ. સં. ૨૦૫૦ (જાળીયા, વાયા પાલીતાણા શ્રીમદ્ વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ : રચના : વાત્સલ્યનિધિ પૂ.આ.ભ. પ્રકાશક શ્રી ચન્દ્રોદય રીલીજીયસ ટ્રસ્ટ મૂલ્યઃ- રૂ. ૮=૦૦ પ્રથમાવૃત્તિ ૨૦૦૦ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ દરતગિત મહાની.. (જાળીયા, વાયા પાલીતાણા પ્રકાશકીય શત્રુંજ્ય નદીનો રૂપેરી જળ પ્રવાહ જ્યાં ખળખળ વહી રહયો છે, એ જાળિયા ગામની ભાગોળે ઉભા રહી ચોમેર નજર કરીએ તો પ્રાકૃતિક સૌન્દર્ય અને પૂજ્યતાના પાવન ભાવોથી આંખો ઉભરાઈ જશે અને હૈયું નાચી ઉઠશે. એક તરફ નજર લંબાવતા શેત્રુંજી નદીને પેલેપાર આંખે ચઢતી ગિરિમાળામાં શ્રી કંદબગિરિના દર્શન થાય. બીજી તરફ નજર નાંખીએ, તો તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય પરની ટુંકોના મુખ્ય શિખરોના દર્શન થાય. ત્યાંથી નજરને થોડી નીચે ઉતારતાં ભાડવાનો ડુંગર દેખાશે અને પાછળની તરફ દ્રષ્ટિ ફેરવતાં શ્રી હસ્તગિરિનાં દર્શન થાય. ગિરિરાજ અને હસ્તગિરિને શાંતિથી નિહાળ્યા બાદ આસપાસ દ્રષ્ટિ ફેરવતાં એક એવી કલ્પના જાગે કે જાણે મહાન ગિરિરાજ અહીં પોતાના વિશાળ પરિવાર સાથે પ્રકૃતિની મોજ માણી રહયો છે શ્રી હસ્તગિરિરાજ એના પુત્ર જેવો શોભી રહયો છે તો બાકીની નાની મોટી ટેકરીઓ એના પૌત્રો જેવો આભાસ કરાવે છે. તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્યનું ભૌગોલિક સ્થાન તો લગભગ સૌને પરિચિત છે. આ ગિરિરાજની ગોદથી ૧૬ કિ.મી ના અંતરે જાળીયા ગામ છે. હસ્તગિરિતીર્થની તળેટીનું સ્થાન પામીને આ નાનકડું ગામ આજે ગૌરવશાળી બની ગયું છે. પાલીતાણાથી રોહીશાળા ૧૦ કિ. મી. થાય છે. ત્યાંથી શેત્રુંજી નદીડેમના કિનારે જેમ આગળ વધતા જઈએ તેમ શ્રીહસ્તગિરિનું નયનરમ્ય દર્શન વધુને વધુ આકર્ષક અને મનોહર બનતું જાય છે. ૧૬ કિ. મી. નો પાકી સડકનો આ રસ્તો છેક હસ્તગિરિની તળેટી સુધી પહોંચી આગળ વધે છે તળેટીમાં પગ મુકતાંજ એની વિશાળતા પવિત્રતા ભવ્યતા અને મનોહરતા યાત્રિકના દિલ અને દિમાગને જકડી લે છે એક નાનકડા નગરની શોભાને ધારણ કરતી આ તળેટીમાં પ્રવેશતાંની સાથે જ ભોજનશાળા, ધર્મશાળા, ભવ્ય જિનમંદિર, ઉપાશ્રય, આદિ વિવિધ ધર્મસ્થાનો દ્રષ્ટિગોચર થાય છે. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ RPH htt SITE : ઉજળીયા, વાયા પklીતાણા શ્રી રાણકપુરની બેનમુન બાંધણી અને શ્રી તારંગાજીની ભવ્ય ઉભણીનો સુભગ સંગમ જ્યાં આપણને સાક્ષાત્ જોવા મળે છે એ હસ્તગિરિમહાતીર્થના નિર્માણના મૂળ પ્રેરણાસ્રોત પરમશાસનપ્રભાવક, વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાલગરછાધિપતિ સ્વ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો સદુપદેશ અને શુભાશીર્વાદ તેમજ તેઓશ્રીના વિદ્વાન શિષ્યરત્ન આગમપ્રજ્ઞ સ્વ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજની પ્રેરક ભાવના છે. તેઓશ્રીની ભાવનાથી જ આ તીર્થનું નિર્માણ શક્ય બન્યું છે. જ્યાં એક દશકા પૂર્વે માત્ર નાનકડી જીર્ણ શીર્ણ દેરીજ વિદ્યમાન હતી ત્યાં આજે એક વિશાળ અને ભવ્યતીર્થના પર્યાય તરીકે શ્રી હસ્તગિરિમાહાતીર્થ વધુને વધુ પ્રસિધ્ધિ પામી રહયું છે. આ તીર્થ ઉપર ભગવંતના પાંચ કલ્યાણકને લક્ષ્યમાં રાખી પાંચ મંદિરો બનાવવામાં આવ્યા છે. જેમાનું તળેટીમાં દેવવિમાન સદ્ગશ શોભી રહેલું જિનમંદિર શ્રીચ્યવન કલ્યાણક મંદિરના નામે ઓળખાય છે. આગળ જતાં ચઢવાના રસ્તે ટેકરી વચ્ચેના ભાગમાં નિર્મિત જિનાલય જન્મકલ્યાણક મંદિર તરીકે ઓળખાય છે. ત્યાર પછી ઉપર જવાના રસ્તે આગળ જતાં ટેકરીના મધ્યભાગે નિર્મિત મંદિર શ્રી દીક્ષાકલ્યાણક મંદિરના નામે ઓળખાય છે. સૌથી ઉંચે કેવલજ્ઞાન કલ્યાણક મંદિર તરીકે વિરાટકાય ભવ્યાતિભવ્ય મનોહર શ્રીજિન મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થવા આવ્યું છે. નિર્વાણ કલ્યાણકના મંદિર તરીકે ઓળખાતી ભગવાન શ્રી રૂષભદેવના પગલાંથી શોભિત દેરી જે હસ્તગિરિનું પ્રાચીન અને મૂળ સ્થાન સમી શોભી રહી છે. શ્રી શત્રુંજ્ય મહાતીર્થની જેમ આ તીર્થ પણ પ્રાચીનતા અને પ્રભાવકતાને વરેલું છે. આ તીર્થની યાત્રા પણ શ્રી શત્રુંજ્યતીર્થ જેટલી જ ફળદાયી છે. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ દરતગિત મહાની.. (જાળીયા, વાયા પાલીતાણા શ્રી શત્રુંજ્યમહાતીર્થમાં કરેલ દાન શીલ તપ અને ભાવની સાધના જેટલુંજ ફળ આ તીર્થમાં પણ સાધના કરવાથી મળે છે કારણકે આ તીર્થ શ્રી શત્રુંજ્યની જ ટુંક છે. માટે યાત્રિકોએ શ્રી સિધ્ધગિરિજી મહાતીર્થની જેમજ આ તીર્થની યાત્રા આરાધના અને સાધના કરવી જોઈએ અને કોઈ પણ પ્રકારે એની આશાતના ન થાય એની કાળજી રાખવી જોઈએ. તીર્થના પાવન સાનિધ્યમાં આવેલ દરેક ભાવિકો તીર્થની યાત્રા વિધિપૂર્વક કરી શકે, ગિરિરાજનું એક એક પગથીયું ચઢતાં આત્મા પર ઠેરા તંબુ નાખીને બેઠેલા જુગજુના અનંત કર્મોનો આત્મા ખાત્મો બોલાવી શકે એ હેતુથી અમોએ અત્રે નિર્મિત પાંચે કલ્યાણક જિનમંદિરોના ચૈત્યવંદન સ્તવન અને સ્તુતિઓ બનાવી આપવા માટે શ્રી હસ્તગિરિતીર્થપ્રભાવક પૂ. આ. ભ. શ્રીવિજયરવિપ્રભસૂરીશ્વરજી મ. ને વિનંતિ કરી હતી. તેઓશ્રીના સુચનથી સિદ્ધાંત પ્રભાવક પૂ. આ. ભ. શ્રીમદ્વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મ. એ. શ્રીહસ્તગિરિ તીર્થના માહાત્મ્યને વર્ણવતા ભાવસભર ચૈત્યવન્દનો સ્તવનો અને સ્તુતિઓની મસ્ત રચના કરીને ભાવિકોને અવર્ણનીય આલંબન પૂરું પાડયું છે. શ્રી હસ્તગિરિતીર્થમાં પધારેલા સહુ યાત્રિકો આ પુસ્તિકાના ઉપયોગ દ્વારા ગિરિરાજની જેમ પાંચ ચૈત્યવન્દનની વિધિ કરીને અખુટ કર્મનિર્જરા કરે અને પોતાના આત્માને પરમાત્મસ્વરૂપ બનાવે એજ એકની એક શુભાભિલાષા. શ્રી ચન્દ્રોદય રીલીજીયસ ટ્રસ્ટ- હસ્તગિરિ મહાતીર્થ. ૪ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ -બી હટ * ts Sા - - - - જી ઉજળીયા, બયા પાડીતાણાઇ શ્રી હસ્તગિરિમંડન- શ્રી આદિનાથસ્વામિને નમઃ શ્રી દાન- પ્રેમ- રામચન્દ્ર-માનતુંગસૂરીશેભ્યો નમઃ ચ્યવન- કલ્યાણક- મંદિરનું ચૈત્યવંદન સર્વારથસિધ્ધ યાનનું સાગર તેત્રીસ આય પૂર્ણ કરી નૃપ- નાભિના ગૃહે આવ્યા શિવદાય અષાઢ વદિ ચોથ રમણીયે, અવિયા ઋષભ નિણંદ નિબિડ તિમિર આ ભરતના, ચીરવા જણે દિણીદ ૨ ચૌદ સ્વપ્ન નિર્મળ લહી, મરૂદેવા આણંદ ગાઢ દુઃખી નારકી જીવો સુખ લહેરે આણંદ ૩ અઢાર કોડાકોડી સાગરે, ધર્મ પ્રવર્તનહાર પુણ્યપાળસૂરિ જિન ઘુણે, ભવભયભંજનહાર For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ દરતમિત * મહાતી (જાળીયા, વાયા પાલીતાણા ચ્યવન- કલ્યાણક- મંદિરનું સ્તવન (રાગઃ તુમ દરિશન ભલે પાયો) તુમ સેવા સુખદાયી, પ્રથમ જિન તુમ સેવા સુખદાયી કલ્પતરૂ– કામધેનુ- ચિંતામણી, કરતા વધુ ફળદાયી પ્રથમ જિન તુમ સેવા સુખદાયી ત્રીજે ભવ વીસસ્થાનકતપથી, તીર્થંકર પદ પાઈ અષાઢ વદની ચોથ નિશાયે, અવિયા જિન શિવદાયી ચૌદ સુપન દિરશણથી માતા, મરૂદેવી સુખ પાઈ નાભિભૂપકુળ- કમલ- દિવાકર કાશ્યપ વંશ સોહાઈ હસ્તગિરીશ્વર આદિજિનેશ્વર, પ્રણમું તન મન લાઈ તારા ચ્યવનથી અઢાર કોડાકોડી, સાગર તિમિર ચીરાઈ રામચંદ્રસૂરીશ્વર રાજ્યે, દિન દિન અધિક વડાઈ પુણ્યપાળ કહે ગુણસ્તવનાથી, આંગણ નવનિધિ આઈ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જ મહાતી ( tતો 1 . પણ : = Hii9ET જાળીયા, વયા પાલીતાણા) ચ્યવન- કલ્યાણક- મંદિરની સ્તુતિ ( રાગઃ ભીલડીપુર મંડન) શ્રી હસ્તગિરિની તળેટીમાંહિ સોહે આદિ જિન કેરી પડિમા ભવિ મન મોહે સર્વાર્થસિદ્ધથી ઐવિયા પ્રથમ જિણંદ મરૂદેવા- નાભિ પામે પરમાનંદ કંચન છવિ કાયે, સોળે જિનવર રાજે દોય મરક્ત મણિશા” દોય વિદ્યુમશા' છાજે દોય શશીસદશ દોય રિક્ટરતનમય દીપે ઈમ ચોવિશ જિનવર મોહ સુભટ રણ આપે શ્રી ભરતચક્રી સુત ઋષભસેન ગણધાર પ્રભુ પાસે પામી ત્રિપદી ત્રિભુવન સાર અંતર્મુહૂર્તમાં રચી દ્વાદશાંગી ઉદાર એ શ્રુતને હરખે એવો તો ભવપાર ગોમેધ- ચકેશ્વરી સમકિતવંત સુરીન્દા પ્રભુ સાન્નિધ્યકારી ટાળે દોહગદંદા તીર્થ રક્ષા કરજો દેજો બોધિ મયાલી “પુણ્યપાળસૂરિના” વિઘ્ન હરો નેહાળી For Persona lvate Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ R kuig : મi - Sજળીયા, વાયા પckતાણાક જન્મ- કલ્યાણક- મંદિરનું ચૈત્યવંદન ધન્ના સાર્થપતિ ભવે, પામ્યા સમક્તિ સાર તેરમે ભવે વિનીતાપુરિ નાભિનરિંદ મલ્હાર ” નવ માસ વળી ચાર દિન, રહી મરૂદેવા- કૂખે; ચૈત્ર વદિ આઠમતણી રણીયે જન્મ્યા સુખે ગણ માનવ, યોનિ નકુલ, ઈક્વાકુ કુળ ચંદ “પુણ્યપાળસૂરિ ભક્તિથી પ્રણમે ઋષભ નિણંદ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ રમ Altd "મા : : કાપા ! , વય પhતાણા જન્મ- કલ્યાણક- મંદિરનું - સ્તવન (રાગ જગ જીવન જગ વાલો) જગજીવન જિન તું જ્યાં નાભિનારદ મલ્હાર લાલ રે; મરૂદેવા ઉર હંસલો, ઈક્વાકુ- કુળ- શણગાર લાલ રે જગ જીવન જિન તું જ્યો ઉત્તરાષાઢા નક્ષત્ર છે, રાશિ ઘન શિવગેહ લાલ રે લાખ ચોરાશી પૂર્વનું, આયુ અતિ ગુણગેહ લાલ રે જગ જીવન જિન તું જ્યો સહસ અષ્ટોત્તર લક્ષણે લક્ષિત જિનવર દેહ લાલ રે ચૈતર વદિની આઠમે, જન્મ્યા કરૂણા મેહ લાલ રે જગ જીવન જિન તું જ્યો ચોસઠ ઈન્દ્ર ઉજવ્યો જન્મોત્સવ અતિચંગ લાલ રે વૃષભ લંછન ઋષભ પ્રભુ, ખેલે માત ઉલ્લંગ લાલ રે જગ જીવન જિન તું જ્યો ત્રિભુવનમાં તુજ જન્મથી થાય ઉદ્યોત સુખકાર લાલ રે પુણ્યપાળસૂરિ નમે, જિન પદ કજ વારંવાર લાલ રે જગ જીવન જિન તું જ્યો [૯F For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ દરતગિત મહાતી જાળીયા, વાયા પાલીતાણા, જન્મ- કલ્યાણક- મંદિરની સ્તુતિ (રાગઃ જય જય ભવિ હિતકર) જય જય કર સાહિબ આદિ જિનેશ્વર દેવ સુર- નરપતિ- મુનિપતિ સારે અહોનિશ સેવ ચૈતરવદિ આઠમ જન્મ્યા જગત દયાળ તેરમે ભવે પામ્યા જિનપતિપદ સુવિશાળ YOUT બાવીશમાં જિનવિણ ત્રેવીશ જિનજી ઉદાર રાયણ તરૂવર તળે, સમવસર્યા નિર્ધાર ભૂતકાળે આવ્યા આવશે ભાવિ અનંત નિત્ય ઉઠી પ્રભાતે તે પ્રણમું અરિહંત સવિ કર્મ ભૂમિમાં એ સમું તીરથ ન એક સવિ પાતિક દહવા એ સમો અનલ ન એક સવિ ભવિ- મન- વાંછિત પૂરવા ચિંતામણિ જાણો ઈમ જિનવર વાણી વળી આગમના પ્રમાણો વજ્રસ્વામીને વારે અધમતિ દેવ કપર્દી દૂર કરી સમકિતી સ્થાપ્યા દેવ કપર્દી યક્ષ ગોમેધ દેવી, ચક્રેશ્વરી શ્રીકારી ‘‘પુણ્યપાળસૂરિના’’ વાંછિત પૂરે ઉદારી ૧૦ For Personal & Private Use Only ૧ ૩ ܡ Page #12 -------------------------------------------------------------------------- ________________ પાપા , ઉજળીયા, વાયા પલીતાણા શ્રી દીક્ષા કલ્યાણકના- મંદિરનું ચૈત્યવંદન શત્રુજ્ય ગિરિવરતણી પાંત્રીસમી ટૂંક સાર હસ્તગિરીશ્વર પ્રણમતાં થાયે જય જયકાર સુનંદા- સુમંગલા વર રમણીના સ્વામી ભરતાદિક શત અંગજો પુત્રી સુંદરી બ્રાહ્મી ભોગાવલીના પાશથી, ગૃહવાસે રહ્મા સ્વામી ત્યાંશી લાખ પૂરવ સુધી, અંતરથી નિષ્કામી વરસીદાન દઈ પ્રભુ, ચાર સહસ ભૂપ સાથે સંયમરથ ઉપર ચઢ્યા છ૪ તપસ્યા સાથે વૃક્ષન્યગ્રોધ તળે પ્રભુ લીયે સંયમ મહાભાર દિવ્યદીપ પ્રભુ પ્રણમતાં લો સુખ અવ્યાબાધ ૧૧ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ કાળીય, વય પાdીતામ્રાજી શ્રી દીક્ષાકલ્યાણક મંદિરનું સ્તવન ( રાગઃ વીર નિણંદ જગત ઉપકારી) ઋષભ નિણંદ જગત ઉપકારી, જાઉ તારી બલિહારી રે કોડિ કંદર્પના દર્પને ગાળે, તુજ મુદ્રા મનોહારી રે ઋષભ નિણંદ જગત ઉપકારી નયણે કરૂણા સાગર ઉછળે, બસ તનુ સોવન કાંતિ રે પાંચશે ધનુષ્યની દેહડી દીપે, ઝગમગ ઝગમગ જ્યોતિ રે ઋષભ નિણંદ જગત ઉપકારી ૨ ભોગાવલીને હણવા કાજે, પરણ્યા પરમ વૈરાગી રે બાહ્મ રંગધરે પરવાળા પરે, પણ અંતર નહી રાગી રે ઋષભ નિણંદ જગત ઉપકારી વરસીદાન દઈ જિન નૃપથી ચાર સહ પરિવરિયા રે ચૈત્રવદિ આઠમે છઠ તપથી, વિરતિ- વનિતા વરીયા રે ઋષભ નિણંદ જગત ઉપકારી શ્રી રામચંદ્રસૂરિ- માનતુંગસૂરિ, પ્રેરણા બળ નિત્ય પામી રે હસ્તગિરિતીર્થ ઉધરવા, કાંઈ ન રાખી ખામી રે ઋષભ નિણંદ જગત ઉપકારી ઈશુરસે પારણું તેર માસે, કુમાર શ્રેયાંસ કરાવે રે “સૂરિપુણ્યપાળ” ઋષભ ગુણ ગાતાં, બોધિ બીજને પાવે રે ઋષભ નિણંદ જગત ઉપકારી ૬ | ૧૨ ] For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ tતરો RIPIgre મેથi / પાપ છે દીક્ષા કલ્યાણકના- મંદિરની- સ્તુતિ (રાગઃ જિનશાસન વાંછિત). મુગુટ ગિરિવરના ઋષભ નિણંદ દયાળ ત્યાંશી લાખ પૂરવ સુધી વસીયા ગૃહમાં કૃપાળ હણી ભોગાવલી ને ચાર સહસ ભૂપ સાથે ચૈતર વદિ આઠમ દિન, લીયે દીક્ષા નિજ હાથે નિજ તીર્થપતિ પદ કર્મની ક્ષપણા કાજે સવિ જિનવર, દેતા દેશના ભવિજન કાજે પહેલા ને છેલ્લા પ્રહરે દીએ ઉપદેશ શુભ ભાવે સુણતાં જાયે સઘળા કુલેશ ગિરિ કાંકરે કાંકરે સિધ્યા અનંતાનંત એ ગિરિના સ્મરણથી તરશે કોડિ અનંત તસ તોલે ન કોઈ સીમંધર જિન બાલે ઈમ વાણી સુણતાં પર્ષદા સઘળી ડોલે તીર્થ સાનિધ્યકારી દેવી ચકેશ્વરી જાણો ગોમેધ- કપર્દી વિઘ્ન સુમર્દી વખાણો સત્યમાર્ગ પ્રરૂપક રામચંદ્ર સૂરિ રાજ્ય વંદે એ તીરથ “સૂરિ પુણ્યપાળ” શિવ કાજે ન ૧૩ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ દરતમિત મહાની.. (:જાળીયા, વાયા પાલીતાણા ) કેવલજ્ઞાન- કલ્યાણક- મંદિરના ચૈત્યવંદનો (૧) અલબેલા આદીશ્વરૂ હસ્તગિરિ મહારાય કંચનવર્ણ સોહાકરૂં લંછન વૃષભ કહાય ફાગણ દિ અગ્યારશે પામ્યા પંચમ નાણ પુરિમતાલ શાખાપુરે અટ્ઠમતપ અભિરામ તપગચ્છ ગગને દિણયરૂ રામચંદ્રસૂરિ આશિષે અષ્ટકોણ સિધ્ધાયતન દેવયાન સમ વિલસે સહસવર્ષ છદ્મસ્થકાળ લાખપૂર્વ જગ વિહર્યા “દિવ્યદીપ” જિનવાણીએ અગણિત ભવ્યો ઉધ્ધર્યા ૧૪ For Personal & Private Use Only ૧ ૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩ of 5 પાપ ક મ છે. ક જાળીયા, શયા પાલીતાણા શાશ્વતગિરિ પરિવારમાં એક શત શિખરો સોહે હસ્તગિરિ પાંત્રીસમું જોતાં મનડું મોહે હસ્તિસેન મુનિ ઋષભના પૌત્ર કોટિ મુનિ સાથે ફાગણ વદિ દશમી દિને વરીયા મુક્તિ ઉલ્લાસ ચક્રી ભરતના હસ્તિઓ કરી અણસણ ગયા સ્વર્ગે સ્મૃતિ કાજે ભરતેશ્વરે કર્યુ મંદિર આ શ્રૃંગે સમસવર્યા સંભંવ પ્રભુ હસ્તગિરિવર શિખરે કરી અણસણ સાધુ અનંત મુક્તિ વર્યા એહ શિખરે ઈત્યાદિ અવદાતથી થયું હસ્તગિરિ નામ શત્રુજ્ય મહાતમે કલ્મો એ અધિકાર તમામ પ્રેમસૂરીશ્વર પટધરૂ રામચંદ્રસૂરિ વયણે ભવ્ય ઉધ્ધાર થયો ઈહાં વળી માનતુંગસૂરિ વયણે અષ્ટકોણ સિધ્ધાયતનનું ભવ્ય મંદિર આ સોહે ચતુર્મુખ ઉપર નીચે જગ જનના મન મોહે દોય સહસ પીસ્તાલીસે વૈશાખ સુદિ છઠ્ઠ સાર રામચંદ્રસૂરીશ્વરે કીધ પ્રતિષ્ઠા ઉદાર જોડ ન બીજી ભારતે આ મંદિર કેરી “પુણ્યપાળ સૂરિ વંદતા ટાળે ભવ ફેરી ન ૧૫ / For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ pign ' .. કબીયા પાક હસ્તિસેન ગિરિરાજને, વંદું બે કર જોડી નમન- સ્તવન-વંદન બળે, તોડે ભવની બેડી એક લાખ સ્કેવેર ફૂટ છે, અધિકો સહસ ચોવીશ મંદિરનો વિસ્તાર આ, બહોતેર કુલિકા ગણીશ બારસો પચાસ ફૂટની, ઊંચાઈ ભૂમિથી જાણો એકસો પીસ્તાલીસ ફૂટની, શિખર ઊંચાઈ પ્રમાણે સહસ ચાલીશ મણ શિખરે, ગુલાબી આરસ સોહે વિશાળતા તસ સ્તંભ વિણ, સત્યાવીશ ફૂટ સોહે ઊંચાઈ આ ચૈત્યની, તીર્થ તારંગા તોલ ભારતમાં વિસ્તારથી, નવિ કોઈ એહની તોલે સાત ચૌમુખ ત્રણકાળની, ચોવિસી ઈહાં વિલસે વિહરમાન વીશ જિનભલા, ચાર શાશ્વતા વિહસે શોભે નાચતી પુતળીથી, ચારસો અડસઠ તંભ મંદિર દેખી અચરિજે, સૌ બનતાં ઉત્તમ વીશ યુત સાતશે ફૂટનો, ઘેરાવો મંદિરનો હિમગિરિ શો' મંદિરતણો, કિલ્લો છે ત્રણ ગઢનો સાતસો વીસ ફૂટ પ્રથમ ગઢ, સોળસો ફૂટ ગઢ વચલો ફૂટ ચોવિશો વિશાળ છે, મંદિરનો ગઢ છેલ્લો એણી પેરે ગઢ વિસ્તારથી, સમવસરણ જિમ દીપે અબ્રેલિહ ધ્વજ- કળશ-દંડ, જાણે સ્વર્ગને જીપે પૂર્ણ આરસ પહાણે બન્યું, મંદિર અતિ ઉત્તુંગ અમરાવતીથી ઉતર્યું, સ્વર્ગવાન ઉડુંગ રામચંદ્રસૂરીશ્વરે, કીધી પ્રાણ પ્રતિષ્ઠા “પુણ્યપાળે” તે પ્રસંગને, નિજ નયણાથી દીઠા 1 ૧૬ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ તો RIPISKO ''GTી ક બની, વયમ પાલીતાણા કેવલજ્ઞાન- કલ્યાણકનું સિધ્ધાયતન મંદિરનું સ્તવન (રાગ સુખકર સકલ મંગલ સુખસિંધુ) સુખકર! શાશ્વતગિરિવર ટૂંક, હસ્તગિરિશિર સેહરો સુખકર! નાભિનરિદ મલ્હાર, ઋષભ નિણંદ અલવેસરો સુખકર! –ષભજિણંદના પૌત્ર, ફાગણ વદની દશમીએ સુખકર! કોડિ મુનિ સંગાથ, હસ્તિસેન મુનિ શિવલીએ સુખકર! હસ્તિઓ ભરતના જેહ, અણસણ કરી સ્વર્ગે ગયા સુખકર! ઈત્યાદિ અવદાત, ઈણગિરિના ગ્રંથે કદ્દયા સુખકર! અષ્ટોત્તર શતર્ક શત્રુંજ્ય ગિરિવરની કહી સુખકર! પાંત્રીસમી આ ટૂંક, હસ્તગિરિની સદ્દહી સુખકર! સિધ્ધાયતન પ્રાસાદ, સંગેમરમર શોભતો સુખકર! અષ્ટકોણ આકાર, બહોતેર કુલિકાથી ઓપતો સુખકર! ભૂમિથી બારસો પચાસ ફૂટ ઊંચાઈ શિખરની સુખકરીચારસો અડસઠ તંભ, સ્વર્ગ સમુંત્રણ ગઢ થકી સુખકર! ત્રણ ચોવિશી વળી વીશ, વિહરમાન સાત ચૌમુખા સુખકર! બસો પાંત્રીશ જિનરાજ, નીરખી મુજ મનડા કર્યા સુખકર! રિમતાલ વડ હેઠ, ફાગણ વદિ એકાદશી સુખકર! અક્રમ તપ જયકાર, કેવળ લહયું મન ઉલ્લસી સુખકર તપગચ્છ ગગને ભાણ “શ્રી રામચંદ્રસૂરીશ્વરૂ” સુખકર! થયો તસ વયણ સંકેત, તીર્થોધ્ધાર મંગલકરૂં સુખકર! ચાર મંડપ મેઘનાદ, નાદ સુણાવે જિનતણો સુખકર! લળી લળીને “પુણ્યપાળ યાચે વિરહ ભીમ ભવતણો 1 ૧૭. ૧૦ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ જ ની મહાતી કાજળીયા, વાયા પાલીતાણા) કેવલજ્ઞાન- કલ્યાણક- મંદિરની સ્તુતિ (રાગઃ શ્રી શત્રુંજ્ય તીરથ સાર) ઋષભ નિણંદના પૌત્ર છે જેહ, હસ્તિસેન નામે ગુણગેહ કોડિ મુનિ સહ તેહ ફાગણ વદિ દશમી દિન સાર, ઈશગિરિ લહી કેવળસાર તે પામ્યા ભવપાર ચકી ભરતના હસ્તિઓ આવે, અણસણ કરી શુભ ભાવના ભાવે સ્વર્ગતણા સુખ પાવે સંભવ પ્રભુ આ ગિરિ પર આવે, સમવસરણ દેવો વિચારે નમતાં ભવિ દુઃખ જાવે ૧. પ્રેરણા દીઘ ઉધ્ધરવા ગિરીશ, તપગચ્છ ઈશ રામચંદ્રસૂરીશ વળી માનતુંગસૂરીશ તસ ઉપદેશે પાંચ કલ્યાણક કેરાં, ચૈત્ય ઈહાં પાંચ ભલેરાં દિઠે ટળે ભવફેરાં કેવલજ્ઞાન કલ્યાણક કેરૂં, અષ્ટકોણ સિધ્ધાયતન અનેરૂં - ચૌમુખબિંબ વડેરૂં એકલાખ ચોવીશો સ્કવેર ફૂટ જાણ, જિનમંદિર ભૂમિનું પ્રમાણ હવે કરૂં ચૈત્ય વખાણ શત પીસ્તાલીશ ફૂટ શિખર માને, બન્યું ગુલાબી આરસપહાણે ગુંજે યશ દેવયાને આરસની દેવકુલિકા બહોતેર, ત્રણ ચોવિશીના જિન બહોતેર ટાળે ભવભય ફેર સાત ચૌમુખ વિહરમાન વીશ, શાશ્વત જિનમળી ગણત્રી કરીશ જિનેશ બસો પાત્રીશ એકસો આઠ ટૂંક ગિરિની જાણું, પાત્રીસમી હસ્તગિરિ વખાણું આગમ વયણ પ્રમાણું ૩ For Persle vate Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ મહાતી, દtter (ાજળીયા, વાયા પાલીતાણા ચૌમુખ બિંબ શ્રી ઋષભનું છાજે, પ્રથમ માળમાં ચાર શાશ્વતા રાજે દિઠે દુર્ગતિ ભાંજે મંડપ મેઘનાદ ચાર ભલેરા, સમવસરણ ત્રણ ગઢ કેવા ચિત્ત ચોરે જગ કેરાં ગોમેધ યક્ષ ચકેશ્વરી દેવી, સંઘતણા વિM નિત્ય હોવી ઋષભ નિણંદ પાય તેવી વિજય રામચંદ્રસૂરિ આશિષ, પુણ્યપાળસૂરિ ઉપર નિશદિશ જગ જયમાળ વરીશ.. નિર્વાણ કલ્યાણક- મંદિરનું ચૈત્યવંદન હસ્તગિરિના શૃંગ પર ઋષભ પાદુકા વિલસે નીરખી નીરખી ભવિકના, નયણ કમલ વિકસે - અષ્ટાપદ રંગે ચઢી, બેઠા પદ્માસન નાથ પદિનનું અણસણ કર્યું, દશ હજાર મુનિ સાથ મહાવદિ તેરસ શિવવર્યા, અઘાતી કર્મો વામી અજર-અમર પદવી વર્યા, સર્વ ઉપાધિ વામી પાંચ કલ્યાણક મંદિરો, ક્ષણ ક્ષણ ચઢતા ભાવે “પુણ્યપાળસૂરિ વંદતા, ચિદાનંદઘન પાવે જ ૧૯ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ દરમિÇ મહાતીરુ (જાળીયા, વાયા પાલીતાણા નિર્વાણ- કલ્યાણક- મંદિરનું સ્તવન (રાગઃ સિધ્ધાચલ શિખરે દીવો) હસ્તગિરિ શિખરે દીવો રે આદીશ્વર અલબેલો છે મરૂદેવા નંદન ઘણું જીવો રે આદીશ્વર અલબેલો છે તુજ દ્રષ્ટિ અમીરસ ક્યારી રે આદીશ્વર અલબેલો છે સહુ સંઘને લાગે પ્યારી રે, આદીશ્વર અલબેલો છે હસ્તગિરિ....... ગણી પુંડરિક આદિ ચોર્યાશી રે આદી, થયું તેહથી શાસન ઉજાશી રે આદી. સાધુ તે સહસ ચોર્યાશી રે આદી, ત્રણ લાખ સાહુણી વિલસી રે આદી. હસ્તગિરિ.... ર શ્રાવક નૃપ ભરત સુભદ્રા રે આદી. શ્રાવિકા ગુણમણિ મુદ્રા . આદી. ઈમ સંઘ ચતુર્વિધ સ્થાપીરે આદી. વિચર્યા વર ધર્મને આપી રે આદી. હસ્તગિરિ.... નિર્વાણ સમયને જાણીરે આદી. અષ્ટાપદ આવ્યા નાણી રે આદી. દશ સહસ મુનિવર સંગે રે આદી. કીધું અણસણ ઉછરંગે આદી. હસ્તગિરિ.... લાખ ચોરાશી પૂરવ આય રે આદી. ચોત્રીશ અતિશય સોહાય રે આદી... મહાવદિ તેરશે શિવ વરીયા રે આદી. ચૌદ ભક્તે કારજ સરીયા રે આદી. હસ્તગિરિ... અમે આવ્યા ભવજળ તરવા રે આદી. નિજ કર્મના રોગો હણવારે આદી. રામચંદ્રસૂરીશ જયકારી રે આદી. “પુણ્યપાળ” તણા હિતકારી રે આદી. હસ્તગિરિ શિખરે દીવો રે આદીશ્વર અલબેલો રે... ૬ ૨૦ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ સતર) છેક અહી નવા પાના નિર્વાણ - કલ્યાણક મંદિરની સ્તુતિ (રાગ મનોહર મૂર્તિ મહાવીર તણી) એક શત આઠ શિખર સોહે છે પાંત્રીશમું આશૃંગ મન મોહે છે. શ્રી આદિ જિણંદ તિહાં છાજે છે હસ્તગિરિવર દુરિતો ભાંજે છે. જેનું દર્શન ભવનો અંત કરે જસ વન્દન વાંછિત પૂર્ણ કરે વંદું ત્રણ કાળના જિનવરું ભવિ- જન- મન- કમળ- દિવાકરૂં.... ગૌ-નારી- બાળક- ઋષિ ઘાતી પણ થયા કેવળી કઈ અઘઘાતી ગિરિવર મહિમા કુણ તોલે છે. પ્રભુ ઋષભ નિણંદ એમ બોલે છે... શ્રી હસ્તગિરિ રખવાલીકા ચકેશ્વરી શાસન પાલિકા “પુણ્યપાળસૂરિ” હિતકારીકા કરે સંઘને મંગલમાલિક.... 1૨૧] For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧ દtત, ર »ાતી e us + + SHIL - કાજળીયા, વાયા પાdીતાણા રાયણ-પગલાનું ચૈત્યવંદન શાશ્વતગિરિ સમ શાશ્વતું રાયણતરૂવર સોહે પ્રભુ પગલા દર્શન થકી ભવિજનના મન મોહે જય જય ઋષભનિણંદ ચંદ નાભિભૂપ મલ્હાર પૂર્વ નવ્વાણું સમોસરી કીધ અનંત ઉપકાર હસ્તગિરિમાં શોભતું મનહર રાયણરૂખ પુણ્યપાળ” કહે પ્રણમતાં સઘળાં જાયે દુઃખ - ૨૨F For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ દરતમિત હાતીર્ ર જાળીયા, વાયા પાલીતાણા રાયણ- પગલાનું સ્તવન (રાગઃ જગચિંતામણિ જગગુરૂ) રૂડી રાયણ તરૂ તળે, સમવરણ મંડાણ લાલ રે સહસ અષ્ટોત્તર લક્ષણે, લક્ષિત પગલા મંડાણ લાલ રે.. રૂડી રાયણ તરૂતળે.... નવ્વાણું પૂર્વ સમોસર્યા, શ્રી ઋષભ રાયણ હેઠ લાલ રે ભૂત ભાવિમાં જિનવરા, આવ્યા આવશે તસ હેઠ લાલ રે.. રૂડી રાયણ તરૂતળે... અસંખ્ય ભવિ રાયણતળે, પામ્યા પરમાનંદ લાલ રૈ જે સેવે શુદ્ધ મને, તે લહે પરમાનંદ લાલ રે.. રૂડી રાયણ તરૂતળે... જેમ ગિરિવર એહ શાશ્વતો, તેમ રાયણ પણ જાણ લાલ રે પત્ર- પુષ્પ- ફળ- મંજરે, દેવ આવાસો જાણ લાલ રે... રૂડી રાયણતરૂ તળે... ગુણ અનંતા આ ગિરિ તણાં, એક જીભે ન ગવાય લાલ રે કહે ‘પુણ્યપાળ’ તસ ધ્યાનથી, મંગલ ક્રોડ પમાય લાલ રે.. રૂડી રાયણતરૂ તળે... ૨૩ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Heldley uni બીયા, વસ્ત્ર પાતાણા રાયણ-પગલાની સ્તુતિ (રાગઃ શ્રી શત્રુંજ્ય તીરથ સાર) જિહાં ઓગણોતેર કોડાકોડી, તેમ પંચાશી લખ વળી જોડી ચુમ્માલીશ સહસ કોડી સમવસર્યા જિહાં એટલીવાર, પૂર્વ નવ્વાણું એમ પ્રકાર મરૂદેવા માત મલ્હાર ઘેટીથી ચઢિયા સઘળી વાર, દિનપણ ફાગણ સુદિનો સાર તિથિ આઠમ જયકાર રાયણતરૂતળે આવ્યા જિનેશ સાથે સુરનુર કોટિ મુનીશ તે પ્રણમું નિશદિશ... ભૂતકાળ ઈહાં આવ્યા અનંતા, વર્તમાને ત્રેવીસ અરિહંતા આવશે ભાવિ અનંતા સમવસર્યા સમોસરશે તેહ, રાયણતરૂતળે ગુણમણિ ગેહ ટાળે દીઠે અઘ તેહ હસ્તિ-વૃષભ-ધૂપ- સ્તૂપ સાર, સહસ અષ્ટોત્તર લક્ષણ ઉદાર પ્રભુ પદ પદ્મ શ્રીકાર રાયણતરૂતળે પ્રભુ પદ પદ્મ, કોટિવાર નમું ગુણ સ આપે શાશ્વત સા.... રાયણતરૂ પણ શાશ્વત જાણો, દેવતણાં આવાસ વખાણો મંજરી- પુષ્પપર જાણો પ્રમાદથી પત્ર- પુષ્પ ન તોડો, ગિરિવર ધ્યાને નિજ દીલ શેડો પાપના પાશને તોડો પરિહાર વિષય- કષાયનો કીજે, સુમતિ સાહેલી શું નિત્ય રમીએ વિરતિ સંગે રહીને એ જિનવાણી ચિત્ત ધરી, તીર્થતણા શરણે નિત્ય રહીજે ઉપશમ ભાવ વહીજે... | ૨૪ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ RIP19V = ..", (line t His / હજબીય, યા પલીતાણા સુવર્ણ- રૌખ- મુક્તાફળે પૂજે, શુભાશુભ સ્વપ્ન જાણીએ શાકિની- ભૂતડાં ધ્રુજે અતિભક્ત પ્રદક્ષિણા દેતા, સંઘપતિ શિર દૂધડાં ઝરતાં દેવો દુઃખડાં હરતાં યક્ષ ગોમેધ- કપર્દી સ્પરતા ઘર્મીતણાં વિઘ્નો દૂર હરતા - સમક્તિ નિર્મળ કરતા તપગચ્છ ઈશ રામચંદ્રસૂરીશ, તસ આણાધર “પુણ્યપાળ' સુશીષ * શ્રી હસ્તગિરિ પ્રણમીશ... શ્રી પુંડરિક સ્વામીનું ચૈત્યવંદન પિતામહ શ્રી ઋષભનું સમવસરણ મંડાણ જનક ભરત સહ આવીયા, સુત પુંડરિક સુજાણ દેશના સુણી પ્રભુ ઋષભની, દીક્ષા લીધી ચંગ ત્રિપદી પામી ત્યાં રચી, દ્વાદશાંગી ઉછરંગ ચૈત્રી પૂનમને દિને ઋષભસેન ગણધાર શત્રુજ્ય ગિરિવરબળે, પામ્યા ભવજળ પાર પુંડરિક ગણધરથી થયું, પુંડરિકગિરિ નામ “પુણ્યપાળસૂરિ કરે, ત્રિકરણ યોગે પ્રણામ ૨૫. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ની દવા 1 welતાનિ જો કે = કાળીયા, વાયા પાલીતાણા) શ્રી પુંડરિક- ગણધરનું સ્તવન (રાગઃ ગિરૂઆ રે ગુણ તુમ તણાં) પુંડરિક ગણધર ભક્તિ શું, પૂછે પ્રથમ નિણંદ રે, કેમ તરીશ ભવસાગરૂ, કહો મુજ તાત ! ભદંત રે, પુંડરિક ગણધર ભક્તિશું ..૧ જે ગિરિવરના કણ કણે, સિદ્ધયા સાધુ અનંત રે ; વિમલગિરિ સુપસાયથી, પામશો ભવનો અંત રે, * પુંડરિક ગણધર ભક્તિશું ...૨ ઈમ સુણી ફાગણ પૂનમથી, કરી અણસણ એક માસ રે ચૈત્રી પૂનમે પંચકોડશું, પામ્યા શિવ આવાસ રે, પુંડરિક ગણધર ભક્તિશું અતિશે ...૩ તિહાં થકી જગ વિખ્યાત થયું, પુંડરિક ગિરિવર નામ રે પુંડરિક ગણધર પ્રણમતાં, અઘ થયા દૂર તમામ રે, પુંડરિક ગણધર ભક્તિશું ..૪ લઘુ શત્રુજ્ય'' શ્રી હસ્તગિરિ, શિખર જગમાં વિખ્યાત રે “પુણ્યપાળસૂરિ” નિત્ય નમે, કર જોડીને પ્રભાત રે, પુંડરિક ગણધર ભક્તિશું ...૫ ૨ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ દરતી - દાંતા કરાયા. જ જાળીયા, વાયા પાનીતાણા શ્રી પુંડરિકસ્વામીની સ્તુતિ (રાગઃ શંખેશ્વર પાસજી પૂજીયે) શ્રી હસ્તગિરિવર મંડણો, પુંડરિક સ્વામી દુહ ખંડણો જસ નામ છે ભવિ મનરંજણો, જસ ધ્યાન સદા ભયભંજણો ૧ જિન અસંખ્ય ઈહાં મોક્ષે ગયા, વળી સાધુ અનંતા સિદ્ધ થયા ગણી પાંચ કોટિ શું મુક્તિવર્યા, ચૈત્રી પૂનમે ભવજલધિ તર્યા રે સવા લાખ શ્લોકે ગિરિ મહિમા કહયો, સુણી પર્ષદા ચિત્ત આનંદ ભયો ઈમ શત્રુજ્ય મહાગ્યે કહયું, ઉલટ હૈયે મેં સહ્યું યક્ષ ગોમેધ તીર્થની સેવા કરે, આરાધક વિઘ્નો દૂર હરે જય પામી શ્રી રામચંદ્રસૂરિ “પુણ્યપાળ” નમે ભૂરિ ભૂરિ ૪ તે કે છે ૨૭ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ P23 V છે . ' જળીયા, વાયા પાલીતાણા શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ પહેલે ભવે મરૂભૂતિ ઉદાર, બીજે હસ્તિ અણુવ્રતધાર, ત્રીજ સુર સહસાર રાય કિરણ વેગ ચોથે જાણ, પાંચમે અશ્રુત સુરસુખ ખાણ વજનાભ મહિભાણ સાતમે મધ્યમ રૈવેયક દેવ આઠમે કનકબાહુ નરદેવ, વીસ સ્થાનક તપસેવ નવમે પ્રાણત કલ્પ અવતાર,દસમે ભવે શ્રી પાર્શ્વકુમાર, વામાદેવી મલ્હાર દશ ક્ષેત્રે ચોવીશી ત્રીસ, અનવર પ્રણમું સાતસવીસ ટાળે રાગને રીસ એકસો સાઠ પાંચ વિદેહે, વીશે વિચરતા ગુણગેહ, ધરીયે ધર્મ સનેહ વર્તમાન- ચોવીસી કલ્યાણ, એકસો વીશ કરૂં બહુમાન, ચાર શાશ્વત ભગવાન બિંબ એક સહસ ચોવીસ, સહસ્ત્રકૂટ માંહે સમરીશ, ભવોદધિ પાર લહીશ અઠયાવીશ મતિજ્ઞાનની વાત,શ્રત ચતુર્દશ વીહ વિખ્યાત, અવધિષ- અસંખ્યાત દોય ભેદે મન પજ્જવનાણ, સંપૂરણ શુધ્ધકેવલજ્ઞાન, ભેદ એકાવન જાણ નિંદીસૂત્રમાં તાસ વખાણ, સ્વપર પ્રકાશક શ્રી શ્રુતજ્ઞાન, પ્રણમોભવિક- સુજાણ આગમ પીસ્તાલીસ પંચાંગ, સૂણીએ- અહીએ મનએકરંગ ઉછળે હર્ષ તરંગ સમવસરણ બેસે જિનરાય, સેવે ચઉવિહદેવ નિકાય - ભક્તિ કરે નિરમાય સમક્તિ ગુણ ઉજ્વળતા ઘારે, ભક્તજનોના સંકટ વારે જિન ગુણ નિત્ય સંભારે વિજય પ્રેમસૂરીશ્વર રાય- તપગચ્છમાં સોહે સુખદાય નામે નવ નિધિ થાય રામચંદ્રસૂરિ જગસુખદાય-માનતુંગસૂરિ મન હર્ષ ન માય એ સદ્ગુર સુપસાય 1. ૨૮] For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧દરતા, ની -i ' કબજીયા, વાયા પીતાણા શ્રી હસ્તગિરિ મંડણ -શ્રી આદિજિન સ્તુતિ હસ્તગિરિ મંડન દિલ રંજન- આદીશ્વર જીન રાયજી નાભિનરિદ, મરૂદેવા નંદન- જીનવર જગદાધારજી વાણી ગુણ પાંત્રીસ અનુપમ, વરસે અમીરસધારજી જઘન્યથી એક કોડી સુરવર, સેવે સમક્તિ સારજી અશાઢ વદી ચોથે સર્વારથસિધ્ધથી ચવિયા ઉદારજી ચૈત્ર વદી આઠમ જન્મ, વ્રત, કલ્યાણક દોય ધારજી ફાગણ વદી એકાદશી કેવલ, મહાવદી તેરસ નિસ્તારજી ઋષભાદિક અનંત તીર્થંકર- સ્તવીએ હર્ષ અપારજી... ૨ જીવ- અજીવ- પુણ્ય પાપને આશ્રવ- બંધ- સંવર- સુવિચારજી નિર્જરા- મોક્ષ નવતત્વ નિરૂપમ નય નિક્ષેપા- ચારજી સપ્તભંગી સ્યાદ્વાદ-સુધામય- જીનવાણી મનોહારજી આગમ પીસ્તાલીસ પંચાંગી- સુણતા જાય વિકારજી... તપગચ્છનાયક વિજયસિંહસૂરિ- સત્યકપુર ગુણધામજી ક્ષમાવિજય જીન- ઉત્તમ-પદ્મ રૂપ- કીર્તિ-કસ્તુર- મણીનામજી બુધ્ધિ- આનંદ વીર- દાન પ્રેમસૂરિ- રામચંદ્રસૂરિ વિશ્રામજી સુગુરૂ પસાય ચકેસરી- સહાયે- માનતુંગ- સીઝે કામજી.. ૪ ૨૯ r ivate Use Only For p Page #31 -------------------------------------------------------------------------- ________________ દરતમિત મહાતી ( જાળીયા, વાયા પાલીતાણા ગુણઠાણાની સ્તુતિ મિચ્છત્ત સાસાયણે મીસ, અવિરત સમક્તિ દ્રષ્ટિ કહીશ દૈશિવરિત સુજગીશ પ્રમત્તસંયત અપ્રમત્તવિચાર, અપૂર્વ- કરણ અનિવૃત્તિસાર સૂક્ષ્મસંપરાય ઉદાર ઉપશાંત ક્ષીણમોહ બારમું જાણ સયોગિકેવલિ ત્રિભુવન ભાણ અયોગિ ચરમ ગુણઠાણ સિધ્ધારથ ત્રિશુલાસુત વંદો, ગુણઠાણે ચડી પાપનિકંદો દૂર ટળે ભવ ફંદો એકસોસત્તર એકસોએક, ચુમોતેર સત્યોતેર છેક, સડસઠ ત્રેસઠ વિવેક ગુણસઠ અડવન્ન છપ્પન જાણ, છવ્વીસ બાવીશ પયડી વખાણ, સત્તર સુહુમ ગુણઠાણ ત્રણ ગુણઠાણે એકએક કહીએ, બંધ વિચાર એણી પેરે લહીએ જીન આણા શિર વહીએ અનંત ચોવીશી અરિહા નમીએ, પાપ તાપ સવી દૂરે ગમીએ ભવ વનમાં નવિ ભમીએ ઉદય વિચાર કહું હવે તેમ, ગુણઠાણે ભાખ્યું જિને જેમ આગમ વયણ સુપ્રેમ એકસો સત્તરએકસો અગીયાર એકસો વળી એકસોને ચાર સત્યાશી એકાશીધાર છોતેર બોંતેર છાસઠ કીજે સાઠ ઓગણસાઠ ચિત્તધરીજે સગવન્ન પનપન્ન લીજે બેંતાળીશ તેરમું ગુણઠાણ બાર અયોગ ભદંત વખાણ અયોગિ ચરમ ગુણઠાણ ક્ષપક શ્રેણિમાં સત્તા કહીશ, અપૂર્વ લગે એકસો અડતીશ નવમે વિશેષ ગણીશ અડતીસ બાવીશ ચૌદ તેર બાર છ- પણ- ચઉ- તિગ શત અવધાર દુગ શત દશમે વિચાર એકસો એક નવ્વાણું પંચાશીઅયોગિચરમે બાર વિનાશી થયા પરમ પદવાસી સિધ્ધાયિકા શાસન સુખકાર પ્રેમરામચંદ્રસૂરિ સુખકાર માનતુંગસૂરિ ગુણકાર ૩૦ For Personal & Private Use Only ૧ .૩ ..૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ તમિલ R1194 H sધો અને Sખીયા, વાયા પkીતાણા) શ્રી હસ્તગિરિજી તીર્થની સાલવાર સુવર્ણ- ગાથા વિ.સં. ૨૦૨૬ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય માનતુંગ સૂ.મ.સા. (તે વખતે પંન્યાસ) ની નિશ્રામાં ૯૯ યાત્રા સંઘ પ્રસંગે તીર્થપ્રેમી ભક્તો દ્વારા શ્રી હસ્તગિરિજી તીર્થોધ્ધારનો શુભ સંકલ્પ. વિ.સં. ૨૦૨૮ હાથસણી સીમાડાની ૮૧ એકર ૨૫ ગુંઠા જમીનની દેરાસરજી માટે ખરીદી અને દસ્તાવેજ. વિ.સં. ૨૦૨૯ પંચકલ્યાણક અષ્ટભદ્રિક મહાપ્રસાદના નિર્માણનો શ્રી પ્રભાશંકરભાઈ સોમપુરાના પ્લાન મુજબ નિર્ણય. વિ.સં. ૨૦૨૯ શેઠ શ્રી જીવતલાલ પ્રતાપશીના શુભ હસ્તે પંચકલ્યાણક અષ્ટભદ્રિક મહાપ્રસાદની ખનન વિધિ. વિ.સં. ૨૦૨૯ ગઢડાથી સંઘ સાથે પધારેલા પૂ.આ.વિ. જીનેન્દ્રસૂ. (તેવખતે પંન્યાસ) મ. ની નિશ્રામાં, શેઠ શ્રી હરખચંદજી કાંકરીયા તથા • શ્રીમતી તારાબેન હરખચંદ કાંકરીયાના શુભ હસ્તે ઉપરોક્ત મહાજિન પ્રાસાદનું શિલાસ્થાપન. વિ.સં. ૨૦૨૯ જાળીયા, સીમાડાની પ૨૫ એકર જમીનની જાળીયાના દરબારો પાસેથી તીર્થના આયોજન- વિકાસ અને પવિત્રતાની દ્રષ્ટિથી ખરીદી. વિ.સં. ૨૦૩૩ મુખ્ય મંદિરમાં પ્રથમ આરસની કુંભ મૂકવા પૂર્વક આરસના કામકાજનો આરંભ. વિ.સં. ૨૦૩૫ સ્વ. પૂ. આ. શ્રી વિ.માનતુંગ સૂરિ મહારાજના ચાર્તુમાસ દરમ્યાન પૂ. પ રવિપ્રભવિજય ગણિવરના સદુપદેશથી ગિરધરનગર શાહીબાગ, અમદાવાદ શ્રી સંઘ દ્વારા તળેટીમાં નિર્મિત થનારા શ્રી ચ્યવન કલ્યાણકના મંદિરની ખનન વિધિ પૂ. આ. શ્રી વિ. વર્ધમાન સૂરિ મ.તથા પૂ. આ. શ્રી વિ. રવતસૂરિ મ.ની નિશ્રામાં થઈ તથા શિલા સ્થાપન પણ તે સમય દરમ્યાન થયું. વિ.સં. ૨૦૩૬ તળેટીના શ્રી જિનમંદિરના કામકાજની શુભ શરૂઆત તથા પૂ.પં.શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર સ્વર્ગવાસ નિમિત્તક પૂ.આ. શ્રી વિ. માનતુંગ સૂરિ મ. ની નિશ્રામાં જિનભક્તિ મહોત્સવ ઉજવણી. વિ.સં. ૨૦૩૬ આસો સુ. ૧૦ વિજયાદશમીએ મુખ્ય મંદિરના દ્વાર ઉપર ઓતરંગની સ્થાપના, વૈશાખ સુદ છઠે શ્રીમતી હંજાબાઈ ભૂરમલજી જૈન ભોજનશાળાનું ઉદ્ધાટન. 1 ૩૧ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ તગિરિ. 2 V Ripiyle જળીયા, વાયા પલીતાણા ) વિ.સં. ૨૦૩૭ દીક્ષા કલ્યાણકના જિનમંદિરની ખનન વિધિ તથા બે દિવસ બાદ શિલા સ્થાપન. વિ.સં. ૨૦૩૭ શ્રી વિ. એલ. શાહ દ્વારા વિરમગામ જિનમંદિર માટે ભરાવાયેલા પાંચ પ્રતિમાજીઓની અંજનવિધિની પૂ. આ. શ્રી. વિ. માનતુંગ સૂરિ મ. ની શુભ નિશ્રામાં ઉજવણી. વિ.સં. ૨૦૩૮ શ્રી ચ્યવન કલ્યાણકના મંદિરમાં પ્રભુ પ્રતિષ્ઠાની પૂ. આ. શ્રી વિ. ભદ્રકરસૂરિ મ. તથા પૂ. આ. શ્રી વિ. વિબુધપ્રભસૂરિ મ. તથા પૂ. આ. શ્રી વિ. માનતુંગ સૂરિ મ. ની શુભનિશ્રામાં ઉજવણી. વિ.સં. ૨૦૩૮ શ્રી તલકચંદ દામોદરદાસના શુભ હસ્તે ધર્મશાળા નંબર ૨ નું શિલાસ્થાપન. વિ.સં. ૨૦૩૯ શ્રી હરખચંદ વાઘજીના શુભ હસ્તે વ્યાખાન હોલનું શિલાસ્થાપન. વિ.સં. ૨૦૪૦ શેઠશ્રી નાનચંદ જુઠાભાઈ તથા શ્રી લાભુબેનના શુભ હસ્તે શ્રાવિકા ઉપાશ્રયનું ખનન તથા શિલાસ્થાપન. વિ.સં. ૨૦૪૦ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા આદિ એનકાનેક મુનિ પરિવારની શુભ નિશ્રામાં દીક્ષા કલ્યાણક જિનમંદિરની પ્રતિષ્ઠા તેમજ હસ્તગિરિની ટોચે આવેલ કેવળજ્ઞાન કલ્યાણકના ૭ર દેવકુલીકાયુક્ત સિધ્ધાયતન ચૈત્યમાં પ્રતિષ્ઠિા અંજન વિધિની ભવ્ય ઉજવણી વિ.સં. ૨૦૪૧ શેઠશ્રી માનચંદ દીપચંદ શાહ અને શેઠશ્રી દલાજી અજબાજી પરિવાર તરફથી નિર્માણ થનાર જન્મ કલ્યાણકના દેરાસરની ખનન વિધિ. વિ.સં. ૨૦૪૪ શેઠશ્રી નલિનભાઈ- નીતીષભાઈ લક્ષ્મીચંદ સરકારના હસ્તે ભાતાગૃહનું શિલાસ્થાપન. વિ.સં. ૨૦૪૫ સુવિશાલગરછાધિપતિ વ્યાખ્યાનવાચસ્પતિ સ્વ. પૂ. આ. ભ. શ્રીમદ વિજયરામચંદ્રસૂરિશ્વરજી મહારાજ આદિ અનેકાનેક પૂ.આ. ભગવંતો આદિ સુવિશાલ મુનિ- પરિવારની નિશ્રામાં શ્રી હસ્તગિરિમહાતીર્થની પ્રાચીન દેરી નિર્વાણ કલ્યાણક મંદિર તેમજ શ્રી કેવલજ્ઞાન કલ્યાણક મંદિરમાં પ્રતિષ્ઠિત થનારા અનેક જિનબિંબોની ભવ્યાતિભવ્ય અંજનશલાકા અને પ્રતિષ્ઠા પ્રસંગની ભવ્ય ઉજવણી. ૩૪ - For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ સંઘસ્થવિર, સંધ પરહિતચિંતક, સંધ માર્ગદર્શક, વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાલગ-અછાધિપતિ, પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા જે પૂજય પુરુષોની પ્રેરણા, માગદશન અને શુભાશીવાદના બળે આવા ભગીરથ કાર્યન અમો સંપાદન કરી શક્યા તે જૈન શાસનના મહાન જયોતિધર, વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાલગચ્છાધિપતિ, સંધ સ્થવિર, સકેળ સંહિતચિંતક, પૂજયપાદ આચાર્યદિર શ્રી મદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા આગમદિવાકર પ્રશાંતમૂર્તિ પૂજયપાદ સ્વ. આ. દેવ શ્રીમદ્ વિજય માનતંગસૂરીશ્વરજી મહારાજના તારક ચરણોમાંભાવભરી વંદનાવલી. પપ્રભાવક આગમદિવાકર હસ્તગિરિ તીર્થોધ્ધારક સ્વ. પૂ. આ. શ્રી વિજય માનતુંગ સૂરીશ્વરજી મહારાજા For Personal & Private Use Only